health workers

Coronavirus: ડોક્ટર્સ સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વાતચીત કરી. 

May 21, 2021, 01:03 PM IST

આરોગ્ય કર્મીઓની માંગ વ્યાજબી હોય તો પણ આ સમય હડતાલ પર જવા માટે યોગ્ય નથી: જ્યંતી રવિ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપતા નર્સિંગ સાથે જોડાયેલ સી.પી.એચ., આઉટસોર્સિંગ અને અંશકાલીન કર્મયોગીઓ જે લોકો હડતાલ ઉપર જવા તૈયાર થઈ ગયા છે

May 17, 2021, 11:14 PM IST

“સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ ખરા અર્થમાં બન્યા "સેવાના સુપર સ્પ્રેડર્સ”!!

સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સે (Health Workers) ખરા અર્થમાં પોઝિટિવિટીના સુપર સ્પ્રેડર્સ (Super Spreaders) બનીને સમગ્ર હોસ્પિટલમાં સકારાત્મક વાતાવણ સર્જ્યું છે અને હજુ પણ કરી રહ્યા છે.

May 8, 2021, 06:16 PM IST

UP આ જિલ્લામાં વેક્સીનેશન બાદ 'ગુમ' થઇ ગયા 2000 હેલ્થ વર્કર્સ, તંત્ર પણ હેરાન

સ્વાસ્થ્ય વિભાગ તરફથી 26,292 કર્મચારીઓનો ડેટા મોકલવામાં આવ્યો હતો. તેમાં 2000 વિશે ખબર જ ન પડી. હવે સવાલ એ છે કે શું લિસ્ટ બનાવવામાં ગરબડી કરવામાં આવી અથવા પછી બીજું કંઇ મામલો છે. 

Feb 6, 2021, 03:43 PM IST

Vadodara: અમને વેક્સિન નહીં, ત્રણ મહિનાનો બાકી પગાર ચુકવો, આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓની માંગ

આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચુકવાતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ વડોદરા વેક્સિનેશન સેન્ટર ખાતે આવેલ વિભાગીય નાયબ નિયામકની કચેરીએ ભુખ હડતાળ ઉપર બેઠા હતા.

Feb 3, 2021, 06:27 PM IST

રસીકરણ મુદ્દે હેલ્થ વર્કર્સમાં ખુબ જ ઉત્સાહ, એક દિવસમાં રેકોર્ડ 762 લોકોએ રસી લીધી

* આજે રેકોર્ડ બ્રેક 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધા હતા. 

Jan 28, 2021, 08:37 PM IST
Vadodara: Corona vaccine to be given to 950 health workers at 10 centers in second phase of vaccination PT1M57S

Vadodara: રસીકરણના બીજા તબક્કામાં 10 સેન્ટર પર 950 હેલ્થ વર્કરોને અપાશે કોરોના રસી

Vadodara: Corona vaccine to be given to 950 health workers at 10 centers in second phase of vaccination

Jan 19, 2021, 12:15 PM IST

વડોદરામાં વેકસીન લીધા બાદ 10 લોકોને તાવ અને ચક્કરની અસર, 1 મહિલા હોસ્પિટલમાં દાખલ

વડોદરા (Vadodara) શહેર જિલ્લામાં કોરોના વેક્સીન (Corona Vaccine) લીધા બાદ 5 મહિલા સહીત 10 લોકોમાં તાવ (Fever) અને ચક્કર (Dizziness) આવતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તેમાંથી 5 લોકોને કોઈપણ દવા લીધા વગર સારું થઈ ગયું હતું

Jan 18, 2021, 10:32 AM IST

મહારાષ્ટ્ર સરકારે Corona Vaccination પર લગાવી રોક, 19 જાન્યુઆરીએ લેશે નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus) સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન (Vaccination Campaign) પર 18 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

Jan 17, 2021, 12:02 AM IST

BJP MLAનો ખેડૂતોએ કર્યો વિરોધ, Health Workersને પણ વેક્સીન સેન્ટરથી ભગાડ્યા

હરિયાણાના (Haryana) કેથલમાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ દમરિયાન સ્થળ પર આવતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય (BJP MLA) લીલારામનો (Lilaram) વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રામીણોને સ્વાસ્થ્યકર્મીઓને (Health Workers) પણ વેક્સીનેશન સેન્ટર પરથી ભગાડવામાં આવ્યા છે

Jan 16, 2021, 05:47 PM IST

Corona Vaccine: જામનગરમાં તંત્રએ શરૂ કરી તૈયારી, પ્રથમ તબક્કામાં 12 હેલ્થ કર્મચારીઓને અપાશે રસી

જામનગરમાં હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાચવવા માટેની તમામ સામગ્રીઓ સજ્જ કરી દેવામાં આવી છે.
 

Dec 9, 2020, 06:32 PM IST

હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’

  • કોરોના મહામારીમાં લોકોના ઘરો સુધી જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરતા કર્મીઓએ પોતાની આપવીતી જણાવી.
  • કોરોના દર્દીઓ રાત્રે 6 વાગે ફોન કરીને પણ સવાલો પૂછતા હોય છે 

Oct 11, 2020, 08:05 AM IST

ખતમ નહી થાય 50 લાખ રૂપિયાની વિમા યોજના, સ્વાસ્થ્યકર્મીઓ માટે વધારી મર્યાદા

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી લોકોને બચાવનાર સ્વાસ્થ્યકર્મીઓ માટે એક રાહત આપી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા વચ્ચે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે 50 લાખ રૂપિયા વીમા યોજનાની અવધિ ત્રણ મહિના માટે વધારવાનો નિર્ણય કર્યો છે. 

Jun 21, 2020, 06:48 PM IST

કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા, વિશાલ દદલાનીએ કહ્યું સેના સરકારની PR બની

કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સતત પગલા ઉઠાવી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ પણ સફળતા પ્રાપ્ત થઇ નથી. કોરોનાના ખતરાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉન 17 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર ઉપરાંત સ્વાસ્થય કર્મચારીઓ પણ ફ્રંટ લાઇન પર ઉભા થઇને સંક્રમિતોના જીવ બચાવવામાં લાગેલા છે. સ્વાસ્થય કર્મચારીઓનાં હોસલાને સલામ કરવા માટે ભારતીય સેનાએ હોસ્પિટલ પર પુષ્પવર્ષાનો નિર્ણય કર્યો હતો.

May 3, 2020, 07:52 PM IST

મેડિકલ ટીમ પર હુમલો કરનારની હવે ખેર નથી, ગુનેગારોને જાણો કેટલા વર્ષની થશે સજા

કોરોના વાયરસ (coronavirus) સામે લડતા દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા લોકોની હવે ખેર નથી. મોદી સરકારે (Modi Govt) એક વટહુકમ લાવ્યો છે, જે મુજબ મેડિકલ ટીમ (Medical Team) પર હુમલો કરવાના દોષીઓને 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આટલું જ નહીં, જો મેડિકલ ટીમ ઉપર ગંભીર હુમલો થાય છે, તો સજા 6 મહિનાથી 7 વર્ષ સુધીની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ડોક્ટરની ગાડી અથવા ક્લિનિક પર હુમલો કરવામાં આવે છે, તો બજારભાવથી બમણા વળતર લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ આ માહિતી આપી.

Apr 22, 2020, 06:29 PM IST
Health workers of the district panchayats in the state on strike PT3M52S

રાજ્યની જિલ્લા પંચાયતોના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર

રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતાં રાજ્યામાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પહોચી આરોગ્ય વિભાગના 13 પ્રશ્નો લાંબા સમયથી સરકારમાં પેન્ડીંગ છે જેને લઇને સરકાર સાથે મંત્રણા કર્યા બાદ કોઇ ચોક્કસ નિવેડોન આવતાં તેઓ અચોક્કસ મુદતની હડતાળનો માર્ગ અપનાવ્યો અને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાને માઠી અસર પહોચી સરકારી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને કમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં કાગડા ઉડી રહ્યા છે ફાર્માસીસ્ટ અને લેબટેકનીશીયન પણ હડતાળમાં જોડાતાં દર્દીઓના રોગનુ નથી નિદાન થતુ કે નથી તેમણે દવાનો મળતી...

Dec 18, 2019, 11:40 PM IST