vaccination

In the wake of the vaccination campaign in India, 70 million people are vaccinated every month PT2M46S

India માં રસીકરણ અભિયાન પૂરજોશમાં, દર મહિને 7 કરોડ લોકોને અપાય છે રસી

In the wake of the vaccination campaign in India, 70 million people are vaccinated every month

Apr 18, 2021, 03:40 PM IST

સોસાયટીમાં 100 વ્યક્તિઓ રસી મૂકાવવા તૈયાર છે? સુરત પાલિકાને આ નંબર પર ફોન કરવો

 • સુરત મહાનગરપાલિકાની ઓન-સાઈટ વેક્સીનેશનની પહેલ, જેમાં ઘરઆંગણે વેક્સીન આપવાની ઓફર અપાઈ 
 • 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતાં 100 વ્યક્તિઓનું ગ્રુપ સામૂહિક રસી મૂકાવવા તૈયાર હોય તો પાલિકાની ટીમ તેમના ઘરઆંગણે રસી મૂકવા આવશે

Apr 17, 2021, 06:51 AM IST

Tika Utsav: PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધ બીજી મોટી જંગની શરૂઆત, આ 4 વાત ખાસ રાખો યાદ 

દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે. 

Apr 11, 2021, 01:43 PM IST

Delhi: કોરોનાથી સ્થિતિ બેકાબૂ, CM Arvind Kejriwal એ લોકડાઉન પર આપ્યું મોટું નિવેદન

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે હાલાત બેકાબૂ બન્યા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાથી સર્જાયેલા હાલાતને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યા, કોરોના રસીકરણ અને લોકડાઉન પર વાત કરી. 

Apr 11, 2021, 12:17 PM IST

હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા, વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ

વેકસીન લીધા પછી પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ અને વારંવાર હાથ ધોવા - આ બાબતોનું પાલન આવશ્યક છે. 'દવાઈ ભી ઔર કડાઈ ભી'  આ બાબતે કોઈ જ કોમ્પ્રોમાઈઝ નહિ કરવા તેમણે આગ્રહ રાખ્યો હતો.

Apr 8, 2021, 09:32 PM IST

ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો

 • નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે
 • કોરોનાથી બચવા માટે જરૂરી હિમોફેલિયા ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે

Apr 8, 2021, 07:49 AM IST

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી (rajendra trivedi) ને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા. 

Apr 6, 2021, 08:46 AM IST

એકમાત્ર ફોકસ કોરોના પર, ગુજરાત સરકારના આ 7 નિર્ણય વાયરસને હંફાવશે

વકરતા કોરોના મુદ્દે ગુજરાત સરકાર ચારેબાજુથી ભીંસાઈ છે. શું કરવું અને શું ન કરવું તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. કોરોનાને ડામવા પર સરકારનું એકમાત્ર ફોકસ છે, તેથી જ વેક્સીનેશન ઝડપી કરાયું છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાનું નિયંત્રણ મુદ્દે ગુજરાત સરકારે મહત્વના 7 નિર્ણય લીધા છે. સરકારના આ 7 નિર્ણય કોરોનાને બાનમાં રાખવા માટે લેવાયા છે. જેનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈએ શું છે સરકારના આ 7 નિર્ણય. 

Apr 6, 2021, 07:32 AM IST

Corona: મહારાષ્ટ્રમાં 47 હજાર નવા કેસ, શિરડીનું સાંઈ બાબા મંદિર ભક્તો માટે બંધ

શ્રી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ (Shri Saibaba Sanstha Trust) ના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી રવીન્દ્ર ઠાકરેએ જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકારની અધિસૂચના અનુસાર ધર્મસ્થળ કોવિડ-19ના મામલામાં વધારાને કારણે બંધ રહેશે. 
 

Apr 5, 2021, 10:50 PM IST

CM ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને પત્ર લખ્યો, કહ્યું- 25 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે વેક્સિન

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. આ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. 

Apr 5, 2021, 09:58 PM IST

સાંસદ પૂનમ માડમે વેક્સીન લઈને કહ્યું, લોકો ભયમુક્ત થઈને રસી લે તે જરૂરી છે

જામનગરના સાંસદ પૂનમ માડમે આજે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વેક્સીન સેન્ટરમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. સાંસદ પૂનમ માડમ (poonam madam) રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તમામ લોકોએ ભયમુક્ત થઈ કોરોનાની વેક્સીન (corona vaccine) લેવી જોઈએ.  

Apr 5, 2021, 04:13 PM IST

કોરોનાનું બિહામણું ચિત્ર : રોજ એટલા સેમ્પલ આવે છે કે RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક લાગે છે

કોરોનાનું ચિત્ર દિવસેને દિવસે બિહામણું બની રહ્યું છે. પરિસ્થિતિ જેમ જેમ વકરતી જઈ રહી છે, તેમ તેમ નવી સમસ્યાઓ સામે આવી રહી છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. આવામાં હવે કોરોના ટેસ્ટ કરાવનારા દર્દીઓનો રિપોર્ટ આવવામાં પણ વાર લાગી રહી છે. ખાનગી લેબમાં RTPCR નો રિપોર્ટ આવતા 48 કલાક જેટલો સમય થઈ રહ્યો છે. 

Apr 5, 2021, 12:44 PM IST

‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

 • સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી

Apr 5, 2021, 11:13 AM IST

રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી 

રાજકોટમાં કોરોના વેક્સીન લેનારને સોનાની ગિફ્ટ અપાઈ. સમસ્ત સોની સમાજની અનોખી પહેલ. સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પ યોજાયો. જેમાં વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા કરાયા પ્રોત્સાહિત

Apr 5, 2021, 07:26 AM IST

VADODARA: રસીકરણનાં નામે આડેધડ કેમ્પો વચ્ચે સામે આવી વિચિત્ર ઘટના, સમગ્ર દેશની પહેલી ઘટના

કોરોનાને નાથવા માટે નિયમોના પાલનમાં ઢીલા પડેલા તંત્રએ રસીકરણના નામે આડેધડ કેમ્પો અને સામાજીક સંગઠનો સાથે મોટા પ્રમાણમાં આયોજન તો કરી નાખ્યું પરંતુ પછી જે થયું કે તેવી ઘટના ભારતમાં પહેલીવાર નોંધાઇ છે

Apr 4, 2021, 04:16 PM IST
Planning of mass vaccination in Ahmedabad PT4M8S

Ahmedabad માં સામુહિક રસીકરણનું આયોજન

Planning of mass vaccination in Ahmedabad

Apr 4, 2021, 02:35 PM IST

રાજકોટમાં કોરોનાથી મોતના આંકડામાં જમીન-આસમાનનો તફાવત, સ્મશાન ગૃહોમાં પણ લાંબું વેઈટિંગ

 • રાજકોટમાં કોરોનાથી મોતના સરકારી આંકડા અને સ્મશાનના આંકડામાં વિસંગતતા જોવા મળી
 • તંત્રના દાવાઓ વચ્ચે સ્થિતિ ખૂબ જ નાજૂક છે. જોકે, આમાં હજુ કબ્રસ્તાનના આંકડાઓ સામે આવ્યા નથી

Apr 3, 2021, 12:12 PM IST

તમારા ભૂલકાઓને સાચવજો, ગુજરાતમાં બાળકોમાં કોરોનાના કેસ વધ્યાં

 • નવો સ્ટ્રેન બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે
 • અમદાવાદ કરતા વડોદરામાં વધુ બાળકો કોરોના પોઝિટિવ 
 • બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અલગ વોર્ડ બનાવાયો

Apr 3, 2021, 09:23 AM IST

ગુડ ફ્રાઈડેના દિવસે જ પિતાને દફનાવવાનો વારો આવ્યો, કોરોનાએ ખ્રિસ્તી પરિવારના મોભીનો જીવ લીધો

 • ખ્રિસ્તી બંધુઓના પવિત્ર તહેવાર ગુડ ફાઈડેના દિવસે જ ખ્રિસ્તી પરિવારના ઘરમાં માતમ છવાયો
 • ગુડ ફ્રાઈડે દુખદ દિવસ ગણાય છે. કારણ કે, આ દિવસે જ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

Apr 3, 2021, 07:55 AM IST