nokia

લાંબા આતુરતા બાદ Nokia 2.4 ને ભારતમાં કરી રહી છે લોન્ચ, જાણો શું છે ફીચર

જો તમે ઓછા બજેટમાં એક શાનદાર સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો રાહ જુઓ. HMD Global ખૂબ જલદી દેશમાં Nokia 2.4 સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે.

Nov 14, 2020, 12:44 PM IST

Nokia કંપની લોન્ચ કરી શકે છે એક બ્રાંડ ન્યૂ ફોન, જાણો શું છે સળવળાટ

સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (Nokia) 22 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે નવો ફોન લોન્ચ કરી શકે છે. જોકે અત્યાર સુધી ફક્ત અનુમાન લગાવતા હતા. પરંતુ જાણકારોનો દાવો છે કે મંગળવારે કંપની પોતાના નવા નોકિયા 3.4 ને ભારતમાં લોન્ચ કરી શકે છે. 

Sep 21, 2020, 04:08 PM IST

Nokia C3 સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 8 હજારથી પણ ઓછી હોવાની આશા

નોકિયા (Nokia) ખૂબ જલદી એકદમ ઓછી કિંમતમાં સ્માર્ટફોન આપનાર છે. HMD Global એ બજારમાં Nokia C3 નામથી બજેટ સ્માર્ટફોન (Budget Smartphone) ઉતાર્યો છે. કંપનીએ સૌથી પહેલાં આ સ્માર્ટફોનને ચીન (China)માં લોન્ચ કર્યો છે.

Aug 4, 2020, 04:53 PM IST

ચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન

ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.

Jul 29, 2020, 07:00 PM IST

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.

Dec 5, 2019, 05:01 PM IST

નવા વર્ષે લોન્ચ થશે Nokia નો સસ્તો 5G ફોન, આ હશે ખાસિયત

થોડા સમય પહેલાં સુધી ફીચર ફોન માટે દરેક મોંઢે છવાયેલા નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં નવું કરવા જઇ રહી છે. નોકિયા બ્રાંડના ફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે આ પુષ્ટિ કરી કે અમેરિકામાં કંપની પોતાનો સસ્તો નોકિયા 5જી ફોન આગામી વર્ષે 2020માં લઇને આવી રહી છે.

Aug 23, 2019, 04:43 PM IST

આ તારીખે લોન્ચ થઇ શકે છે Nokia 7.2, જાણો લીક ફીચર્સ

ફીનલેંડની સ્માર્ટૅફોન મેકર HMD ગ્લોબલ ખૂબ જલદી મોસ્ટ અવેટેડ Nokia 6.2 અને Nokia 7.2 પરથી પડદો ઉઠાવશે. ટિપ્સર નોકિયા પાવર યૂઝરના અનુસાર 5 સપ્ટેમ્બર 2019ના રોજ બંને સ્માર્ટફોન બર્લિનમાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે IFA 2019નું આયોજન બર્લિનમાં કરવામાં આવ્યું છે.

Aug 11, 2019, 06:09 PM IST

આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત

Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે. જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર લાગેલું છે. 

May 31, 2019, 05:12 PM IST

5 કેમેરાવાળો Nokia 9 PureView થયો લોન્ચ, જાણો કિંમત અને અન્ય ખૂબીઓ

મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC-2019) નો આગાઝ થઇ ચૂક્યો છે. દુનિયાભરના સ્માર્ટફોન મેકર કંપનીઓ આ ઇવેંટમાં પોતાના નવા મોડલને લોન્ચ કરી શકે છે. આ વર્ષે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં 5G સ્માર્ટફોન, ફોલ્ડેબલ સ્માર્ટફોન સહિત ઘણા સારા ફોન લોન્ચ કરવાના છે. આ કાર્યક્રમમાં Nokia એ મોસ્ટ અવેટેડ Nokia 9 PureView ને લોન્ચ કર્યો છે જેમાં 5 કેમેરા લાગેલા છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં 5 રિયર કેમેરાનો ઉપયોગ કર્યો છે. તેની કિંમત લગભગ 50000 રૂપિયાની આસપાસ છે.

Feb 27, 2019, 06:44 PM IST

નોકિયા 6.1 પ્લસ હવે 6GB રેમ વેરિએન્ટમાં થશે લોન્ચ, જાણો કિંમત

નોકિયા બ્રાંડ નામથી સ્માર્ટફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે ગત વર્ષે ઓગસ્ટમાં નોકિયા 6.1 પ્લસ સ્માર્ટફોન ફરીથી લોન્ચ કર્યો હતો અને આ ફોનને 6GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે

Feb 27, 2019, 11:03 AM IST

આગામી 2 વર્ષમાં ભારતમાં ચાલુ થઇ જશે 5G ટેક્નોલોજી, 4G કરતા 25 ગણી સ્પીડ

હુઆવેઇ પર પ્રતિબંધ લાગી જવાના કારણે 5જી ટેક્નોલોજી અટકી પડે તેવું નથી, આ માત્ર અફવાઓ જ છે

Feb 25, 2019, 09:42 PM IST

ટેલિકોમ મહામંદી: 6 મહિનામાં 6 કરોડથી વધારે SIM કાર્ડ થઇ જશે બંધ

એક અહેવાલ અનુસાર આગામી 6 મહિનામાં આશરે 6 કરોડ લોકો પોતાના મોબાઇલ SIMને બાય બાય કહી શકે છે

Nov 22, 2018, 06:38 PM IST

ટુંક સમયમાં જોવા મળશે Nokiaનો જબરદસ્ત ફોન 7.1 Plus, આ હશે ફિચર્સ

Nokia 6.1 Plusની ડિસ્પ્લે 6 ઇંચ (15.24 સેંટિમીટર) હશે, જેના રિઝોલ્યૂશન 1800x2280 પિક્સલ હશે. ઓસ્પેક્ટ રેશિયો 19:9 છે આ ફોન Android V8.1 (ઓરિયો) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં ઓક્ટા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની રેમ 4 જીબી છે

Sep 10, 2018, 11:04 AM IST

નોકિયા 6.1 પ્લસ ભારતમાં લોન્ચ કરાયો, જાણો કિંમત, સ્પેસ અને ફિચર્સ

આ ફોનમાં 16 એમપી/5 એમપી ડ્યુઅલ સેન્સર કેમેરાની સાથે જ 16એમપીનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Aug 21, 2018, 04:43 PM IST

ચંદ્ર પર મળશે 4G સર્વિસ, ધરતી પર કરી શકશો સીધું HD લાઇવ વીડિયો સ્ટ્રીમ

જો તમને કહેવામાં આવે કે હવે તમે ચંદ્ર પર પહોંચીને તમારા સ્માર્ટફોન પર વાત કરી શકશો. સાથે જ વીડિયો કોલિંગની મજા માણી શકશો તો તમે આ વાત પર વિશ્વાસ નહી કરો. પરંતુ ટૂંક સમયમાં આ સંભવ બનશે. જી હાં... તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ અસંભવ લાગનાર કામને સંભવ કરવાનું બીડું નોકિયા અને વોડાફોને મળીને ઉઠાવ્યું છે. ટેલિકોમ ક્ષેત્રની કંપની વોડાફોન અને સ્માર્ટફોન બનાવનાર કંપની નોકિયા સાથે મળીને ટૂંક સમયમાં 4G નેટવર્કની શરૂઆત કરવાની છે. 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે. તેના હેઠળ ચંદ્ર પર હાલના 4G નેટવર્કની મદદથી બેસસ્ટેશન સુધી ડેફિનેશન (HD)માં વીડિયો સ્ટ્રીમ કરી શકાશે. ચંદ્ર પર શરૂ થનાર આ પ્રોજેક્ટથી ધરતી પર સીધું HD લાઇવ વીડિયો સ્ટ્રીમ કરી શકાશે. 

Feb 28, 2018, 06:44 PM IST