nokia

Nokia એ પોતાના નવા બજેટ ફ્રેન્ડલી ઈયરફોન્સ લોન્ચ કર્યા, કિંમત જાણીને ખુશીથી ઉછળી પડશો

આ વાયર્ડ ઈયરબડ્સ પેસિવ નોઇઝ આઈસોલેશન સાથે આવે છે. તેમાં એક ક્લિપ પણ છે જે મુવમેન્ટના સમયે ઈયરફોનને સુરક્ષિત કરે છે.

Jan 16, 2022, 11:13 AM IST

Nokia એ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો દમદાર 5G Smartphone, જાણો તેના ફીચર્સ

HMD Global એ Nokia ના ચાર મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન પણ છે. ડિઝાઇન લોકોને ખુબ પસંદ આવી રહી છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ...
 

Jan 5, 2022, 03:49 PM IST

Amazon ની છપ્પરફાડ ઓફર, boAt ની શાનદાર Smartwatch પર મેળવો સૌથી મોટું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: લોકપ્રિય ઓનલાઈન શોપિંગ વેબસાઈટ, એમેઝોન તેના યુઝર્સ માટે દરરોજ નવી નવી ઓફર્સ લઈને આવે છે. સ્માર્ટફોનથી લઇને કિચનના ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સુધી, તમે અહીં ટોચની બ્રાન્ડ્સની આ વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ચાલો આવા કેટલાક સોદાઓ પર એક નજર કરીએ.

Nov 12, 2021, 05:51 PM IST

Nokia એ C30 બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો, મળશે ફાસ્ટ પ્રોસેસર અને લોન્ગ લાસ્ટિંગ બેટરી

ભારતમાં Nokia એ લોન્ચ કર્યો પોતાનો બજેટ સ્માર્ટફોન C30. ખાસ વાત એ છે કે આ ફોન સાથે જિયોના એક્સક્લુસિવ ઓફર્સ પણ ગ્રાહકોને મળશે. નોકિયાના આ સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચિંગ આ વર્ષના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું.

Oct 22, 2021, 11:27 PM IST

લોન્ચ થયો Nokia નો 5 હજારથી ઓછી કિંમતવાળો ફોન, ડિઝાઇન જોઇને લોકોએ કહ્યું- કેટલો Cute છે

 HMD Global એ ગત વર્ષે ઓક્ટોબરમાં Nokia 225 4G ફીચર ફોનને 349 યુઆન (4,109 રૂપિયા) ની કિંમતમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેનું એક નવું વર્જન લોન્ચ કર્યું છે, જેને Nokia 225 4G પેમેન્ટ એડીશન કહેવામાં આવે છે. જેમ કે નામથી ખબર પડે છે. કંપનીનું ધ્યાન ડિવાઇસનો ઉપયોગ કરીને પેમેન્ટની સુવિધા પર છે. ફોન યૂઝર્સને એક એક્શન કી ની સાથે Alipay વોલેટ સુધી પહોંચવમાં સમક્ષ બનાવે છે.

Oct 22, 2021, 07:44 PM IST

કેદીનો X-ray જોઇ ડોક્ટરના ઉડી ગયા હોશ, પેટમાં સંતાડ્યો હતો મોબાઇલ

કેદીનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર સ્કેંડર તેલકુએ જણાવ્યું કે 'એંડોસ્કોપિક દ્વારા પેટ કાપ્યા વિના અમે ત્રણ ભાગમાં વહેંચાઇ ચૂકેલા ફોનને બહાર કાઢ્યો. તેમાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો.

Sep 10, 2021, 11:41 PM IST

Nokia ફોન ગળી ગયો આ વ્યક્તિ, ડોક્ટરે X-Ray જોયો તો પેટની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયા

Man Swallows Entire Nokia 3310 Phone: એક વ્યક્તિ નોકિયા 3310 ફોન આખે આખો ગળી ગયો. તેનો જીવ બચાવવા માટે એક મોટી સર્જરી કરવી પડી.

Sep 6, 2021, 03:32 PM IST

2 દિવસ ચાલશે બેટરી, દમદાર ફીચર્સ સાથે Nokia C20 Plus ભારતમાં લોન્ચ, કિંમત 9 હજારથી ઓછી

ભારતમાં નોકિયા સી20 પ્લસની શરૂઆતી કિંમત 8999 રૂપિયા છે. આ કિંમત ફોનના 2GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટની છે. જ્યારે ફોન 3GB રેમ + 32GB સ્ટોરેજ વિકલ્પમાં પણ આવે છે.

Aug 10, 2021, 10:25 AM IST

NOKIA 110 4G ફીચર ફોન ભારતમાં લોન્ચ, કિંમત 2799 રૂપિયા, મોબાઈલ માર્કેટમાં પડી ગઈ બુમ!

Nokia launched its 110 4G feature phone: આજથી આશરે 10-15 વર્ષ પહેલા NOKIAના કિપેડ ફોન્સ માર્કેટમાં રાજ કરતા હતા. આ કિપેડ ફોન્સ માટે લોકોમાં તે સમયે ભારે ક્રેઝ હતો.

Jul 24, 2021, 04:48 PM IST

4 કેમેરા, મોટી સ્ક્રીન સાથે લોન્ચ થશે Nokia ખાસ સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

નોકિયા કંપની હવે સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો કબજો જમાવવા ઈચ્છે છે. કંપની 27 જુલાઈએ ભારતમાં પોતાનો વધુ એક ફોન લોન્ચ કરવા જઈ રહી છે. 
 

Jul 14, 2021, 03:28 PM IST

નોકિયાએ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, 7 જુલાઈથી પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે. 

Jul 5, 2021, 03:19 PM IST

લાંબા આતુરતા બાદ Nokia 2.4 ને ભારતમાં કરી રહી છે લોન્ચ, જાણો શું છે ફીચર

જો તમે ઓછા બજેટમાં એક શાનદાર સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસો રાહ જુઓ. HMD Global ખૂબ જલદી દેશમાં Nokia 2.4 સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે.

Nov 14, 2020, 12:44 PM IST

NOKIAએ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, ફીચર્સમાં સારા મોબાઇલ પણ છે પાછળ

નોકિયા ભારતીય બજારને છેલ્લા બે દાયકાથી જાણે છે. આ કારણ છે કે કંપનીએ ગ્રાહકોનું ધ્યાન રાખી લો ઇનકમ સેગમેન્ટ પર ફોક્સ કર્યો છે. નવા ફીચર ફોન Nokia 215ને તમે 2949 રૂપિયામાં ખરીદી શકો છો.

Oct 21, 2020, 12:33 PM IST

Nokia કંપની લોન્ચ કરી શકે છે એક બ્રાંડ ન્યૂ ફોન, જાણો શું છે સળવળાટ

સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (Nokia) 22 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે નવો ફોન લોન્ચ કરી શકે છે. જોકે અત્યાર સુધી ફક્ત અનુમાન લગાવતા હતા. પરંતુ જાણકારોનો દાવો છે કે મંગળવારે કંપની પોતાના નવા નોકિયા 3.4 ને ભારતમાં લોન્ચ કરી શકે છે. 

Sep 21, 2020, 04:08 PM IST

Nokia C3 સ્માર્ટફોન થયો લોન્ચ, કિંમત 8 હજારથી પણ ઓછી હોવાની આશા

નોકિયા (Nokia) ખૂબ જલદી એકદમ ઓછી કિંમતમાં સ્માર્ટફોન આપનાર છે. HMD Global એ બજારમાં Nokia C3 નામથી બજેટ સ્માર્ટફોન (Budget Smartphone) ઉતાર્યો છે. કંપનીએ સૌથી પહેલાં આ સ્માર્ટફોનને ચીન (China)માં લોન્ચ કર્યો છે.

Aug 4, 2020, 04:53 PM IST

ચાઇના છોડો, હવે 10 હજાર રૂપિયામાં ખરીદી શકો છો આ કંપનીઓના ફોન

ચીન વસ્તુઓના બહિષ્કારની સૌથી વધારે અસર સ્માર્ટફોનના બજાર પર પડી છે. આ એટલા માટે થયું કેમ કે, ભારતીય બજારમાં જૂન પહેલા સુધી સંપૂર્ણ રીતે ચાઇના મોબાઇલ ફોનનો કબ્જો હતો. હવે ચીનની વસ્તુઓના બોયકોટના અભિયાન વચ્ચે અમે કેટલાક એવા સ્માર્ટફોન વિશે તમને જણાવી રહ્યાં છીએ, જે 10 હજાર રૂપિયાના બજેટ કિંમતમાં તમે ખરીદી શકો છો. જેમાં સારી ડિસ્પ્લે, બેટરી, રેમ, કેમેરો અને અન્ય વસ્તુઓ મળી જશે. અમે તમને એવા પાંચ સ્માર્ટફોનની ચર્ચા કરીએ છે, જેની કિંમત અને મુખ્ય સ્પેસિફિકેશન્સ જાણીએ છે.

Jul 29, 2020, 07:00 PM IST

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.

Dec 5, 2019, 05:01 PM IST

નવા વર્ષે લોન્ચ થશે Nokia નો સસ્તો 5G ફોન, આ હશે ખાસિયત

થોડા સમય પહેલાં સુધી ફીચર ફોન માટે દરેક મોંઢે છવાયેલા નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં નવું કરવા જઇ રહી છે. નોકિયા બ્રાંડના ફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે આ પુષ્ટિ કરી કે અમેરિકામાં કંપની પોતાનો સસ્તો નોકિયા 5જી ફોન આગામી વર્ષે 2020માં લઇને આવી રહી છે.

Aug 23, 2019, 04:43 PM IST

આ તારીખે લોન્ચ થઇ શકે છે Nokia 7.2, જાણો લીક ફીચર્સ

ફીનલેંડની સ્માર્ટૅફોન મેકર HMD ગ્લોબલ ખૂબ જલદી મોસ્ટ અવેટેડ Nokia 6.2 અને Nokia 7.2 પરથી પડદો ઉઠાવશે. ટિપ્સર નોકિયા પાવર યૂઝરના અનુસાર 5 સપ્ટેમ્બર 2019ના રોજ બંને સ્માર્ટફોન બર્લિનમાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે IFA 2019નું આયોજન બર્લિનમાં કરવામાં આવ્યું છે.

Aug 11, 2019, 06:09 PM IST

આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત

Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે. જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર લાગેલું છે. 

May 31, 2019, 05:12 PM IST