हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HMD global
Hmd global News
Nokia 3210 4G in india
Nokia હવે બજારમાં પથારી ફેરવી નાંખશે! ફરી લોન્ચ કર્યો લોકપ્રિય ફોન 3210, જાણો ફીચર્સ
Nokia Launch New Smartphone: સ્માર્ટફોન નિર્માતા કંપની Nokia પોતાના પ્રશંસકો માટે એક મોટી ગીફ્ટ લઈને આવી છે. કંપની પોતાનો એક પોપુલર સ્માર્ટફોન પાછો લઈને બજારમાં ધમાકો કર્યો છે. પરંતુ હવે આ સ્માર્ટફોન નવા જમાનાની સાથે ફીચર્સની સાથે આવ્યો છે. આવો જાણીએ નોકિયાના નવા સ્માર્ટફોન વિશે વિસ્તારથી જાણીએ.
Jun 11,2024, 16:02 PM IST
HMD global
Nokiaએ લોન્ચ કર્યો 8 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન, 3 દિવસ સુધી ચાલશે બેટરી
Nokia C22 એ લાંબા સમય સુધી ચાલે તેવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં ત્રણ દિવસની બેટરી લાઇફ, ડ્યુઅલ 13MP રીઅર અને 8MP સેલ્ફી કેમેરા, ઓક્ટા-કોર પ્રોસેસર અને શ્રેષ્ઠ Android™ 13 (ગો વર્ઝન) મળશે..
May 11,2023, 15:50 PM IST
Nokia Smartphones launched in India
ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
Nokia Smartphones launched in India: કંપનીનો દાવો છે કે આ ત્રણેય સ્માર્ટફોન 3 દિવસની બેટરી લાઇફ આપે છે. ખાસ વાત છે કે આ હેન્ડસેટની બેટરીને AI-પાવર્ડ બેટરી સેવિંગ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો છે.
Feb 26,2023, 16:48 PM IST
HMD global
ધમાલ મચાવવા આવી ગયો Nokia નો 1300 રૂપિયાવાળો ફોન, 18 દિવસ ચાલશે બેટરી, જાણો ફીચર્સ
HMD Global એ ભારતમાં કેટલાક ફીચર ફોન્સ લોન્ચ કર્યા છે. આ હેન્ડસેટને સત્તાવાર રીતે Nokia 105 અને Nokia 105 Plus કહેવામાં આવે છે. પહેલો 4th જનરેશન નોકિયા 105 છે, જ્યારે પછીની સીરીઝમાં પહેલો પ્લસ મોડલ છે. બંને ફોન દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે આવે છે.
Apr 26,2022, 16:57 PM IST
HMD global
Nokia એ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો દમદાર 5G Smartphone, જાણો તેના ફીચર્સ
HMD Global એ Nokia ના ચાર મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન પણ છે. ડિઝાઇન લોકોને ખુબ પસંદ આવી રહી છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ...
Jan 5,2022, 15:49 PM IST
Nokia 5G
Nokia એ પોતાનો મિડરેન્જ 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, ફોનના ફિચર્સ જોઈને ખુશ થઈ જશે દિલ
આ ફોનમાં 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને મેમરી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં 48MPનો પ્રાઈમરી કેમેરો, 5MP અલ્ટ્રાવાઈડ એંગલ કેમેરો, 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો લેન્ આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16MP ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
Nov 11,2021, 15:49 PM IST
nokia t20
8200mAh બેટરી અને 10.4 ઇંચની ડિસ્પ્લે સાથે આવ્યું Nokia T20 ટેબલેટ, આટલી છે કિંમત
ટેબના 3જીબી વેરિએન્ટની કિંમત 15499 રૂપિયા અને 4જીબી રેમવાળા વેરિએન્ટની કિંમત 16499 રૂપિયા છે.
Nov 1,2021, 17:55 PM IST
Nokia
નવા વર્ષે લોન્ચ થશે Nokia નો સસ્તો 5G ફોન, આ હશે ખાસિયત
થોડા સમય પહેલાં સુધી ફીચર ફોન માટે દરેક મોંઢે છવાયેલા નોકિયા ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં નવું કરવા જઇ રહી છે. નોકિયા બ્રાંડના ફોન બનાવનાર કંપની એચએમડી ગ્લોબલે આ પુષ્ટિ કરી કે અમેરિકામાં કંપની પોતાનો સસ્તો નોકિયા 5જી ફોન આગામી વર્ષે 2020માં લઇને આવી રહી છે.
Aug 23,2019, 16:43 PM IST
નોકિયા 5.2
આ દિવસે લોન્ચ થઈ શકે છે Nokia 5.2 અને Nokia 6.2, જાણો કિંમત
Nokia 5.2 અને Nokia 6.2 એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આધારિત છે. જેમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 632 પ્રોસેસર લાગેલું છે.
May 31,2019, 17:12 PM IST
એન્ડ્રોઇડ
આ સ્માર્ટફોનને કરો Android 9 Pie 9.0થી અપડેટ, મળશે આ ફિચર્સ
નોકિયા સ્માર્ટફોન બનાવનારી ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે નોકિયા 7 પલ્સ સ્માર્ટફોન માટે Android 9 Pie 9.0 ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવાની જાહેરાત કરી છે. નોકિયા 7 પ્લસ એટએમડીનું પ્રથમ ડિવાઇસ છે, જેનાથી એન્ડ્રોઇડ પીને નવમો મુખ્ય અપડેટના રૂપમાં આપ્યું છે. જોકે, એન્ડ્રોઇડ ઓએસનું આ 16મું સંસ્કરણ છે.
Sep 30,2018, 10:01 AM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી