हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
106/ 0
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Agusta Westland
Agusta westland News
arun jaitley
ED ચાર્જશીટ ચૂંટણીનો મુદ્દો નહી,RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ અગસ્તા વેસ્ટલેન્ડ મુદ્દે ઇડીમાં ચાર્જશીટનો હવાલો ટાંકતા કોંગ્રેસ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ઇડીની ચાર્જશીટ ચૂંટણીનો મુદ્દો નથી. તેમાં RG, AP અને FAM નો ઉલ્લેખ થયો છે. આ ચાર્જશીટમાં અનેક મહત્વના ખુલાસાઓ કરવામાં આવ્યા છે. મિશેલનાં આ ખુલાસા અંગે કોંગ્રેસે જવાબ આપવો જોઇએ. મિશેલના આ ખુલાસામાં સ્પષ્ટ રીતે કોંગ્રેસ અને પરિવારની સંડોવણી સામે આવી રહી છે.
Apr 5,2019, 17:38 PM IST
અગસ્તા વેસ્ટલેન્ડ
રાકેશ અસ્થાનાએ મને ધમકી આપી હતી કે મારું જીવન નર્ક બનાવી દેશેઃ મિશેલ
અગસ્તાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં મધ્યસ્થી એવા મિશેલે દિલ્હીની કોર્ટમાં કહ્યું કે, તેને એવી કોઠડીમાં રાખવામાં આવ્યો છે, જેની બાજુમાં છોટા રાજનને કેદ રાખવામાં આવ્યો છે. મિશેલે કોર્ટને પુછ્યું કે, "મેં એવો તો કયો ગુનો કર્યો છે કે મને એવા લોકોની સાથે રાખવામાં આવ્યો છે, જેમણે અસંખ્ય લોકોની હત્યા કરી છે?"
Mar 12,2019, 16:54 PM IST
વીવીઆઈપી હેલિકોપ્ટર
VVIP હેલિકોપ્ટરઃ વચેટિયા મિશેલની અરજી ફગાવી, 7 દિવસની કસ્ટડીમાં
કોર્ટની સુનાવણી પછી સીબીઆઈ બાદ ઈડીને પણ મિશેલ ક્રિશ્ચનની ધરપકડ કરી છે, ઈડીએ આ અંગે અરજી દાખલ કરીને પ્રોડક્શન વોરન્ટની માગણી કરી હતી
Dec 22,2018, 19:59 PM IST
યુથ કોંગ્રેસ
યુથ કોંગ્રેસ દ્વારા એલ્જો કે. જોસેફની પાર્ટીમાંથી તાત્કાલિક હકાલપટ્ટી કરાઈ
યુથ કોંગ્રેસના પ્રવક્તા અમરીષ રંજન પાંડએ જણાવ્યું કે, જોસેફ અંગત રીતે મિશેલના વકીલ તરીકે હાજર થયો હતો, તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી
Dec 5,2018, 21:33 PM IST
કોંગ્રેસ
VVIP હેલિકોપ્ટરઃ કોંગ્રેસે કંપનીને બ્લેકલીસ્ટ કરી હતી- રણદીપ સુરજેવાલા
યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.
Dec 5,2018, 20:56 PM IST
મિશેલ
VVIP હેલિકોપ્ટર: વચેટિયા મિશેલના વકીલે કોંગ્રેસ મહાસચિવની કરી મુલાકાત
યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો
Dec 5,2018, 18:57 PM IST
અગસ્તા વેસ્ટલેન્ડ
અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના 'વચેટિયા' મિશેલને 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયો
અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદીના કૌભાંડમાં આ બ્રિટિશ નાગરિકે વચેટિયાની ભૂમિકા ભજવી હતી અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તે વોન્ટેડ હતો, જેને મંગળવારે પ્રત્યાર્પણ કરીને દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે
Dec 5,2018, 17:43 PM IST
અગસ્તા વેસ્ટલેન્ડ
અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના મધ્યસ્થી ક્રિશ્ચન મિશેલને ભારત લાવવાની તૈયારી
સ્થાનિક કોર્ટો કેસેશને ગયા મહિને નીચલી અદાલતના ક્રિશ્ચન મિશેલના ભારત પ્રત્યારોપણના આદેશને યથાવત રાખ્યો હતો
Dec 4,2018, 20:14 PM IST
Agusta Westland
Westland: વચેટિયાએ કહ્યું મોદી સરકારે સોનિયા ગાંધીનું નામ લેવા કર્યું દબાણ
વીવીઆઇપી હેલિકોપ્ટર ગોટાળા મુદ્દે ઇડીએ એક તરફ ચાર્જશીટ દાખલ કરી, જેમાંપૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી સહિત ઘણા લોકોને આરોપી બનાવ્યા છે
Jul 19,2018, 22:40 PM IST
Trending news
Income Tax
બજેટમાં નોકરિયાત વર્ગને મળશે સૌથી મોટા ખુશખબર; મધ્યમ વર્ગને આ મામલે મળશે રાહત
bollywood
બોલીવુડની ફેમસ સિંગરને ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી...'
yogi modi strategy
યોગી અને મોદીની કઈ રણનીતિએ મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે મોટા 5 કારણ
UTTAR PRADESH
મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ભાજપ
Business
આ સરકારી બેંકની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી, RBI તરફથી મળી મંજૂરી
relationship
વાત કરવાના આ સ્ટાઈલ જણાવી દેશે કે પાર્ટનર ખોટું બોલી તમારાથી છુપાવે છે વાતો
Gujarat Tourism
ગુજરાતનો છુપો ખજાનો શોધીને આ લિંક પર મોકલો, સ્પર્ધામાં જીતનારને મળશે મોટું ઈનામ
technology
Black Friday 2024 સેલ માટે Appleએ કર્યું ઓફર્સનું એલાન,જાણો કયા ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ
Shani Surya Yuti
4 ડિસેમ્બરથી આ રાશિઓની ચાંદી જ ચાંદી, સૂર્ય-શનિની કેન્દ્ર દ્રષ્ટિ કરી દેશે માલામાલ
health
આઉટ ઓફ કંટ્રોલ બીપીનો થશે ચોક્કસ ઈલાજ! AIIMSની નવી દવા 5 ઘણી વધારે અસરકારક