हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
32/ 1
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad Heavy Rains
Ahmedabad heavy rains News
gujarat
ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે પુરાવા
અમદાવાદના નગરજનો અને વાહનચાલકોને વગર ટ્રેનિંગે ચંદ્રની સપાટી પર મોકલતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા હોશિયાર છે તે તમે જોઈ શકો છો. તમે આ દ્રશ્યો જુઓ એ દ્રશ્યો મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવતા ગોતાના છે.
Aug 3,2024, 15:55 PM IST
Ahmedabad
અ'વાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અનેક વિસ્તારો જળબંબાકાર, આગામી 3 કલાક અતિભારે!
Gujarat Monsoon 2023: શહેરના સેટેલાઈટ, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.
Jun 26,2023, 15:41 PM IST
gujarat
હવે અમદાવાદના વારો! આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ, કાળા ડિંબાંગ
Ahmedabad Heavy To Heavy Rains: આગામી ત્રણ કલાક અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરના ઉત્તર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.
Jun 16,2023, 15:23 PM IST
gujarat
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે રહેશે! અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના
Gujarat Monsoon 2022: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022)ના રોજ રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
Jul 22,2022, 20:26 PM IST
gujarat
ઉતાવળ કરજો! અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ત્રણ કલાક ભારે
Gujarat Heavy To Heavy Rains: હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી ત્રણ કલાક ભારે બની શકે છે. અમદાવાદ સહીત રાજ્યના મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 16,2022, 14:06 PM IST
gujarat
'સ્માર્ટસિટી અ'વાદ બન્યું ખાડાવાદ', ઘરની બહાર નીકળતા પહેલા જાણો શહેરમાં શું બન્યું..
ધોધમાર વરસાદથી સ્માર્ટસિટી અમદાવાદ ખાડાવાદ બન્યું છે. ગઈકાલે (શુક્રવારે) પડેલા વરસાદના કારણે ઈસ્કોન બ્રિજ, મણિનગર, રાણીપ, વાડજમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
Jul 9,2022, 11:36 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી