हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahwa
Ahwa News
ZEE 24 Kalak Original Video
આહવા નજીક આવેલ શિવ ઘાટનો ધોધ જીવંત થયો, જુઓ અલૌકિક નજારો
આહવા નજીક આવેલ શિવ ઘાટનો ધોધ જીવંત થયો, જુઓ અલૌકિક નજારો
Jun 30,2023, 15:15 PM IST
resignation
પાટીલના ગઢના કાંગરા ખર્યાં, ડાંગમાં ઢગલાબંધ નેતાઓના રાજીનામા પડતા સમીકરણો બદલાયા
Gujarat Dang BJP President Resignation : ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ફરી આજે આઠ હોદ્દેદારોના રાજીનામા પડ્યા... બે દિવસમાં ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર અને આહવા જિલ્લામાંથી એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું હતું
Apr 5,2023, 13:52 PM IST
resignation
પાટીલના ગઢમાં રાજીનામાની લાઈનો લાગી, વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું
Gujarat Dang BJP President Resignation : ગઈકાલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે આપ્યું હોદ્દા પરથી રાજીનામું... ત્યારે આજે આહવા જિલ્લામાંથી વધુ એક દિગ્ગજ નેતાનું રાજીનામું પડ્યું
Apr 3,2023, 7:54 AM IST
gujarat
ચૂંટણી પંચે થીમ આધારિત મતદાન મથકો તૈયાર કર્યા,જાણો કેવું છે આહવાનું આદર્શ મતદાન મથક?
Gujarat Election 2022: આહવાના આ આદર્શ મતદાન મથકે 444 સ્ત્રી, અને 420 પુરુષ મળી કુલ 864 મતદારો નોંધાયા છે. મતદાન દિવસની પૂર્વ સંધ્યાએ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ આ મતદાન મથકની જાત મુલાકાત લઇ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતુ.
Nov 30,2022, 20:28 PM IST
Safe ride
સલામત સવારી ST અમારી પણ આવી! સેંકડો ફુટ ઉંચા બ્રિજ પર હતી અને ટાયરે ચાલતી પકડી
સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા જઇ રહેલી બસ 60ની આસપાસની સ્પીડે હતી ત્યારે અચાનક જ તેનું ટાયર નિકળી ગયું હતું. જો કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
May 19,2022, 17:27 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: આહવાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે આહવા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Feb 8,2020, 19:50 PM IST
rain
આહ્વામાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
આહ્વામાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોને ચોમાસામાં નુકસાન થયા બાદ હવે તેઓ શિયાળુ પાકમાં પણ પસ્તાય તેવી શક્યતાઓ પેદા થઇ છે. આહ્વામાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે.
Nov 30,2019, 20:30 PM IST
નવસારી
દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ
રાજ્યમાં એક તરફ ‘વાયુ’ વાવાઝોડાને કારણે રાજ્ય પર સંકટના વાદળો છવાઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ નવાસારી અને ડાંગ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. નવસારીના વાંસદા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વધી ગઇ છે. તો બીજી તરફ લોકોને ગરમીથી રાહત મળી હતી.
Jun 11,2019, 18:27 PM IST
mini bus
મીનિ બસ ખીણમાં ખાબકી, કન્ડક્ટરને ઈજા
Mini Bus Plunges in Vally near Dang
Jan 2,2019, 0:00 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય