हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Alia Bhatt Pregnant
Alia bhatt pregnant News
Alia Bhatt
સાદગી અને દિલકશ અદાઓ સાથે આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ તસવીરો
Alia Bhatt Pregnancy: આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર તેના હાલના ફોટોશૂટની બે તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ડ્રેસ, બ્લેક કલરના પેન્ટ અને બ્લેક કલરના જેકેટમાં જોવા મળી રહી છે. આ બે તસવીરોમાં આલિયા ભટ્ટ તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત કેમેરા સામે દિલકશ અદાઓ દેખાડી રહી છે. ત્યારે આલિયા ભટ્ટના ચહેરા પર પ્રગ્નેન્સીનો ગ્લો પણ આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
Aug 26,2022, 16:34 PM IST
Ranbir Kapoor
ના વાદળી કે ના ગુલાબી? કેવો હશે રણબીર કપૂર-આલિયા ભટ્ટના બેબી રૂમનો કલર
સૂત્રો મુજબ, દંપતી તેમના પ્રથમ બાળકના રૂમનો કલર ન્યૂટ્રલ રાખશે. સૂત્રએ જણાવ્યું છે કે, 'આલિયા અને રણબીરે બાળકના રૂમના કલરને ન્યૂટ્રલ રાખવાનો પ્લાન બનાવ્યો છે. એકવાર આલિયા ઘરે પરત ફર્યા પછી તે અને તેનો પતિ બેબી રૂમની સજાવટનું કામ જોશે.
Jun 28,2022, 17:56 PM IST
Alia Bhatt
પ્રેગ્રેન્સી બાદ આલિયાએ બદલ્યું ઈન્સ્ટા DP, શું છે આ તસવીર પાછળની કહાની?
જ્યારે આલિયાએ ડીપીમાં રણબીર સાથેની 'ફેવિરટ ફોટો' મૂક્યો ત્યારથી લોકોની ખુશીનું લેવલ એકાએક વધી ગયું છે. તેનું કારણ એ છે કે આલિયાએ આખરે તે તસવીર શેર કરી દીધી છે, જ્યારે રણબીરે તેણે પ્રપોઝ કર્યું હતું.
Jun 28,2022, 12:29 PM IST
Alia Bhatt
માત્ર આલિયા જ નહીં આ અભિનેત્રીઓ પણ લગ્નના થોડાક દિવસોમાં થઈ હતી પ્રેગ્રેન્ટ
Alia Bhatt Early Pregnancy: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યાના હજુ બે મહીના બાદ પ્રેગ્નેંસીની જાહેરાત કરી દીધી છે. આજનો દિવસ બોલીવુડના કપુર ખાનદાન માટે ખુબ જ મોટી ખુશખબરી લઈ આવ્યો છે. રણવીર કપૂરના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાવા જઈ રહ્યું છે. આલિયા ભટ્ટ પ્રેગન્ટ હોવાના ગુડ ન્યૂઝ આજે સવારે મળ્યાં છે. આલિયાએ પોતે જ પોતાના ઓફિશ્યિલ ઈન્સ્ટાગ્રામ પર પોતે પ્રેગન્ટેન્ટ હોવાની તસવીર શેયર કરીને ચાહકોને આ ખુશ ખબર આપી છે. જો કે, આલિયા પહેલા અન્ય ઘણી અભિનેત્રીઓ લગ્નના થોડા દિવસો પછી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે અને તેમની કારકિર્દી પર રોક રાખીને બાળકોને જન્મ આપી ચૂકી છે.
Jun 27,2022, 13:53 PM IST
Alia Bhatt Pregnant
આલિયા ભટ્ટ પ્રેગનન્ટઃ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો આ ફોટો
Jun 27,2022, 13:54 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી