हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Antonio Guterres
Antonio guterres News
Udaipur
ઉદયપુર હત્યા કેસ પર હવે UN નું પણ આવ્યું નિવેદન, કરી આ મોટી વાત
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રાજસ્થાનના ઉદયપુરમાં એક હિન્દુ વ્યક્તિની હત્યા બાદ તમામ ધર્મો માટે પૂર્ણ સન્માનનું આહ્વાન કર્યું.
Jun 30,2022, 13:43 PM IST
Russia
રશિયા-યુક્રેન યુદ્ધ બન્યું વૈશ્વિક ખાદ્ય સંકટનું કારણ, ઘણા દેશો પર દુકાળનો ખતરો
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યુ કે, આ યુદ્ધ જળવાયુ પરિવર્તન અને મહામારીના પ્રભાવોની સાથે લાખો લોકોને સંકટમાં મુકવા માટેનો ખતરો બન્યું છે. દુનિયાના ઘણા ભાગમાં ખાદ્ય અસુરક્ષા વધ્યા બાદ કુપોષણ, સામૂહિક ભૂખ અને દુકાળનો સામનો કરવો પડી શકે છે.
May 19,2022, 20:00 PM IST
Russia Ukraine war
યુક્રેનમાં UN ચીફની મુલાકાત સમયે જ રશિયાએ કિવ પર કર્યો બોમ્બમારો
War News: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાનું નામ લેતું નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વ્લાદિમિર પુતિનની બેઠક બાદ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો તેજ કર્યો છે.
Apr 29,2022, 11:42 AM IST
Russia Ukraine war
PM મોદી અટકાવશે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ! ભારતના સતત સંપર્કમાં છે UN ચીફ
ભારત સતત વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કાઢવાની વકીલાત કરતું રહ્યું છે.
Mar 29,2022, 11:16 AM IST
india
યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શું ઈચ્છે છે ભારત? UNSC માં સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હવે 20 મો દિવસ થયો છે. આ જંગના કારણે દુનિયાના અનેક દેશ હેરાન પરેશાન છે. તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ યુદ્ધને રોકવાની કોશિશ કરી રહી છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતના પ્રતિનિધિએ યુદ્ધ વિશે ભારતનું વલણ ફરી એકવાર દુનિયા સામે રજૂ કર્યું છે. આ સાથે જ જણાવ્યું કે ભારતે અત્યાર સુધીમાં કેટલા નાગરિકોને યુદ્ધ ઝેલી રહેલા યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે.
Mar 15,2022, 6:56 AM IST
un secretary general antonio guterres
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેતવણી, 'વિનાશકારી હશે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ'
ગુટેરેસે કહ્યું, "યુક્રેનની આસપાસ રશિયન સૈનિકો એકઠા થઈ રહ્યા છે, હું યુરોપમાં વધી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ અંગેની અટકળો વિશે ખૂબ ચિંતિત છું." "જો આવું થાય, તો તે વિનાશક હશે,"
Feb 18,2022, 22:39 PM IST
Afghanistan
અફઘાનિસ્તાનની સ્થિતિ નિયંત્રણ બહાર, UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી
UN ચીફે કહ્યું કે તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે લડાઈથી ભારે નુકસાન થઈ રહ્યું છે. ઓછામાં ઓછા 2 લાખ 41 હજાર લોકો પોતાના ઘરોથી ભાગવા માટે મજબૂર થયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે.
Aug 14,2021, 6:48 AM IST
UN
Covid-19: UN ચીફે ભારતના કર્યા પેટછૂટા વખાણ, જાણો શું કહ્યું?
કોરોના (Corona Virus) મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે (Antonio Guterres) ગુરુવારે ભારતના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ વેક્સિનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.
Jan 29,2021, 8:55 AM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન: મસ્જિદ હુમલામાં 62 લોકોના મોત, UN પ્રમુખે કરી આકરી નિંદા
વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પર6તુ કાબુલથી 120 કિલોમીટર પૂર્વમાં સ્થિત પ્રાંતના ઘણા ભાગ પર તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટનો કબજો છે.
Oct 19,2019, 11:56 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો