हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
APMC Market
Apmc market News
APMC Market
કોરોનાની ઝપેટમાં આવી ગયું નવી મુંબઈનું APMC માર્કેટ, 117 લોકો કોરોના પોઝિટિવ
કોરોના વાયરસે દેશમાં સૌથી વધુ જ્યાં કેર વર્તાવ્યો છે તે મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 16758 જેટલા કેસ સામે આવ્યાં છે. જ્યારે 651 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સૌથી વધુ કેસ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા છે. નવી મુંબઈના એપીએમસી (Agricultural Produce Market Committee) માર્કેટમાં કામ કરનારા પર કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે.
May 7,2020, 15:47 PM IST
સુરત
Surat APMC market closed from today for indefinite period
Surat APMC market closed from today for indefinite period watch video on zee 24 kalak.
Apr 6,2020, 8:25 AM IST
ડુંગળીની આવક
અમદાવાદ એપીએમસી માર્કેટને ડુંગળીની આવકમાં ઘટાડો
અમદાવાદ એપીએમસી માર્કેટને ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષે નવેમ્બર માસમાં એપીએમસીમાં રોજની 50થી 60 ટ્રકની આવક હતી. અત્યારે માત્ર 30 ટ્રક ડુંગળીની આવક થઇ હતી. આવકમાં 50 ટકાનો ઘટાડો નાધાયો છે. કમોસમી વરસાદને પગલે ડુંગળીનો પાક નિષ્પળ થતાં ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના નાસીક કર્ણાટકમાં કમોસમી વરસાદથી ડુંગળીના બે પાક નિષ્ફળ થયા છે. નવી ડુંગળીની આવક શરૂ થઇ પણ પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ડુંગળી પાકમાં રોગ આવવાથી પણ આવક ઘટી છે. એક વીંધે 250થી ત્રણસો મણ ડુંગળી થતી હતી. પરંતુ ચાલુ વર્ષે માત્ર 25 મણ ઉત્પાદન થયું છે. હજુ ડિસેમ્બર માસ સુધી આવક વધવાની શક્યતા નહીવત હોવાથી ડુંગળીના ભાવ આસમાને રહેશે.
Nov 29,2019, 14:56 PM IST
રાજકોટ
રાજકોટ: ઊંઝા એપીએમસીના બંધના વિરોધને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડનો ટેકો
ઊંઝા સહિત ગુજરાતના માર્કેટ યાર્ડના વેપારીઓએ 1 કરોડથી વધુ રકમ પર 2% લાગતા TDSના વિરોધમાં યાર્ડ બંધ રાખવા એલાન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દ્વારા ટેકો જાહેર કરી આવતા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ યાર્ડ બંધની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ગેરસમજના કારણે યાર્ડના વેપારીઓ અને દલાલોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે.
Sep 1,2019, 17:29 PM IST
Trending news
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
health tips
રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા
Best Resale Value Cars
આ 5 કારોની રીસેલ વેલ્યૂ છે સૌથી વધુ! જાણો 5 વર્ષ ચલાવ્યા પછી પણ કેટલી મળે છે કિંમત
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો
Premanand Maharaj
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; 'આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ'
smart city
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેર
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે