Sachin Tendulkar : સચિન તેંડુલકરનો એક એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રડી રહ્યા છે. સચિન તેંડુલકરનો આ વીડિયો જોઈને ભારતભરમાં તેમના કરોડો ચાહકોના દિલ તૂટી જશે. મહાન ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ ભારતીય બેટ્સમેન ભાવુક થઈ ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા.
Asha Bhosle RD Burman Love Story: 92 વર્ષીય આશા ભોસલેનું નિધન થયું છે. આશા તાઈના નિધનથી એક યુગનો અંત થઈ ગયો છે. ભારતના મહાન ગાયિકા આશા ભોસલેના સંઘર્ષ વચ્ચે ઘેરાયેલા જીવનને સુખી કરવાનો શ્રેય બોલીવુડના પંચમ દાને જાય છે. આશા ભોસલે અને આર ડી બર્મનની લવ સ્ટોરી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
Asha Bhosle Networth : બોલીવુડના પીઢ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે. આશા ભોંસલે પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડીને ગયા છે.
Asha Bhosle Early Life Struggle: ભારતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. આશા ભોસલેનું શરુઆતી જીવન સંઘર્ષ અને સમસ્યાઓ વચ્ચે પસાર થયું હતું. ખાસ કરીને લગ્ન પછી તેમનું જીવન નર્ક જેવું થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાની બાયોગ્રાફીમાં કર્યા હતો.
Veteran Singer Asha Bhosle Passed Away : હિન્દી સિનેમા જગતની દુખદભરી ખબર સામે આવી છે. સૂરોની મલ્લિકા અને જાણીતા ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગંભીર માંદગીમાં પટકાયેલાં વરિષ્ઠ ગાયિકા અને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત આશા ભોંસલે હવે નથી રહ્યાં. ત્યારે તેમના નિધનથી ગુજરાતીઓમાં શોક વ્યાપી ગયો છે. જો બહુ ઓછા લોકો જાણે છે કે તેમનાં માતા ગુજરાતી હતા.
Asha Bhosle Health Update: બોલીવુડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે બ્રીચ કૈંડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે આશા ભોંસલેની પૌત્રીએ હેલ્થ અપડેટ શેર કરી છે.
હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયિકા આશા ભોંસલેને કોણ નહીં ઓળખતું હોય? તેમની ઓળખ આપવાની જરૂર જ ન પડે. કિશોર કુમારની જેમ તેઓ પણ બોલીવુડના સૌથી વર્સેટાઈલ સિંગર માની શકાય. પરંતુ તમને એક એવી વાત આજે જણાવીશું કે સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો.
આશાએ હેલેન પ્રત્યે પોતાની દિવાનગીને જણાવતા કહ્યું કે, તેમણે હેલેનને વિનંતી કરી હતી કે જ્યારે રેકોર્ડિંગ થાય તો તે સ્ટૂડિયોમાં ન આવે.
આ સમય પર આશા ભોસલેએ કહ્યું કે, તેઓઓ ઇચ્છતા હતા કે, દુનિયાથી ગરીબી હટી જાયે, કોઇ ગરીબ ના રહે.
1933માં મહારાષ્ટ્રના એક નાના ગામ સાંગલીમાં જન્મેલી આશા ભોંસલેને ક્યારે આ વાતનો અંદાજો પણ નહીં હોય કે તેમના અવાજને એક દિવસ આખી દુનિયા સલામ કરશે.