assembly polls

West Bengal: મમતા બેનર્જીના વિશ્વાસુ રહેલા પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ બનાવી નવી પાર્ટી, TMC ને આપશે ટક્કર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal elections 2021) પહેલા તેમણે પોતાની પાર્ટી બનાવી છે. પાર્ટીના લોન્ચિંગ દરમિયાન અબ્બાસ સિદ્દીકીએ કહ્યુ, કિંગમેકર બનવાની ઈચ્છા છે, નવું રાજકીય સંગઠન ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. 

Jan 21, 2021, 06:23 PM IST

West Bengal: ભાજપમાં જોડાયા બાદ બોલ્યા શુભેંદુ અધિકારી, TMCમાં લોકતંત્ર નથી

શુભેંદુ અધિકારીએ કહ્યુ કે, બંગાળને ટીએમસી અને ભ્રષ્ટાચારથી બચાવવુ છે. હું ટીએમસીને ચેતવણી આપવા ઈચ્છુ છું કે જે નથી ઈચ્છતા તે થશે. બંગાળમાં હવે ભાજપની સરકાર બનાવવી પડશે. 

Dec 19, 2020, 04:55 PM IST

બંગાળ ચૂંટણીઃ જરૂર પડી તો તમામ મતદાન બૂથોને સંવેદનશીલ જાહેર કરીશુંઃ EC

રાજ્યભરમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે જૈને રાજ્ય સરકાર પાસે સહયોગ લેવા માટે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય સાથે મુલાકાત કરી હતી. પંચે તમામ ડીએસ અને એસપીને ચૂંટણી પંચને દૈનિક રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. 

Dec 19, 2020, 04:35 PM IST

કોંગ્રેસમાં જુથવાદનું ભુત ફરી ધુણ્યું: છત્તીસગઢમાં ભુપેશ બધેલ અને ટીએસ બાબા વચ્ચે હરિફાઇ

કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા

Dec 12, 2018, 03:18 PM IST

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની માથાકુટ: કમલનાથ અને જ્યોતિરાદિત્ય બંન્નેમા થનગનાટ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત પ્રાપ્ત કરી છે, બહુમતી માટે 116 સીટોની જરૂર છે બીજી તરફ બસપા અને સપાએ કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે

Dec 12, 2018, 03:02 PM IST

હિંદી પટ્ટામાં 'કમળ'નો નથી ચાલ્યો જાદુ, 2019માં વધી શકે છે મુશ્કેલીઓ

2019ની લોકસભા ચૂંટણી પહેલાનાં 5 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીને હિંદી પટ્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્ત્તીસગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે

Dec 12, 2018, 11:59 AM IST

લોકસભા અને રાજ્યસભા ચૂંટણી કોઇ પણ સ્થિતીમાં સાથે શક્ય નથી: ચૂંટણી પંચ

સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની અટકળો પર વિરામ લગાવતા ચૂંટણી પંચે અધિકારીક રીતે સ્પષ્ટતા કરી દીધી

Aug 23, 2018, 08:03 PM IST

કોંગ્રેસને નારાજ નહી કરે કુમાર સ્વામી: રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM

JDS નેતા પોતાની જુની ભુલને બેવડાવવા નથી માંગતા, માટે તે હવે કોંગ્રેસ સાથે શાલિનતાાથી અને સમજદારી પુર્વક વર્તશે

May 20, 2018, 06:54 PM IST

કુમારસ્વામીના સંબંધી MLA નારાજ: જેડીએસનાં ટેન્શમાં થયો વધારો

કુમારસ્વામી મુખ્યમંત્રી પદનાં દાવેદાર હોવાનાં નિર્ણય બાદ તેમનાં સંબંધિત ધારાસભ્યો નારાજ છે

May 19, 2018, 03:25 PM IST

કુમાર સ્વામીનાં લગ્ન થયા ત્યારે તેમની બીજી પત્નીનો થયો હતો જન્મ

કુમારસ્વામી અને તેમની બીજી પત્ની રાધિકા વચ્ચે ઉંમરનું મોટુ અંતર હોવા છતા બંન્નેએ લગ્ન કર્યા છે

May 19, 2018, 02:02 PM IST

JDS ના બાગી ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાઇ શકે છે

વિધાનસભાની ચૂંટણી પહેલાં જીડીએસને શનિવારે ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે તેના ચાર બાગી ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. શુક્રવારે તેમણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. બી જેડ જમીર અહમદ ખાન, આર અખંડ શ્રીનિવાસનમૂર્તિ, એન ચાલૂવરાય સ્વામી અને ભીમ નાઇકે વિધાનસભાના અધ્યક્ષ કે બી કોલિવાડને તેમના ઘરે રાજીનામું આપ્યું. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય એક-બે દિવસમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે. 

Mar 25, 2018, 07:08 AM IST