हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Axix my india exit poll 2022
Axix my india exit poll 2022 News
Gujarat Election 2022
ચૂંટણીનું પરિણામ શું આવશે તેનું ટેન્શન છોડી ખેતીકામમા જોડાયા ભાજપના ઉમેદવાર
Gujarat Election 2022 જયેન્દ્ર ભોઈ/પંમચહાલ : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે આવતી કાલે પરિણામ જાહેર થવાનું છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોના કેટલાય ઉમેદવારો ભારે તણાવ અને ટેન્શનમાં હશે. તો કેટલાક હળવા અંદાજમાં હતા. પરંતુ આજે એક એવા નેતા છે, જે હંમેશા નિજાનંદમાં જ રહે છે. પંચમહાલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ જમીન સાથે જોડાયેલા એવા નેતા છે, જેમની ટિકિટની જાહેરાત થઈ ત્યારે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને આજે પરિણામના આગલા દિવસે પણ ખૂબ જ હળવાશ સાથે ખેતરમાં કામ કરી રહ્યા છે.
Dec 7,2022, 14:06 PM IST
Gujarat Election 2022
મોરબીમાં ગમે તે જીતે, તો પણ જીતના ઢોલ નહિ વાગે, દુર્ઘટના બાદ ઉમેદવારોએ લીધો નિર્ણય
Gujarat Election 2022 : મોરબી પુલ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે મોરબીના ઉમેદવારોએ નક્કી કર્યું કે, આવતીકાલે ચૂંટણીનું જે પરિણામ આવે તો પણ સાદગીથી ઉજવણી કરીશું
Dec 7,2022, 12:47 PM IST
Gujarat Election 2022
અગ્નિપરીક્ષા જેવી 5 બેઠકો પર ‘કિંગ’ કોણ? ઉત્તર ગુજરાતનાં સમીકરણો નક્કી કરશે ભાવિ
Gujarat Election 2022 : હાર્દિક પટેલને વિરમગામના સમીકરણો ફળશે? મતદાનમાં ઘટાડો કોને ફળશે, કોને નડશે? જિજ્ઞેશ મેવાણી માટે આ જંગ કેમ છે નિર્ણાયક? થરાદમાં ભાજપ માટે શાખનો, શંકર ચૌધરી માટે અસ્તિત્વનો સવાલ... આ બધા સવાલોનો જવાબ આ અહેવાલમાં મળશે
Dec 7,2022, 12:16 PM IST
Isudan Gadvi
તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ
Gujarat Election 2022 ગુજરાતમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે લોકો 8 ડિસેમ્બરે થનારી મત ગણતરીની રાહ જોઈ રહ્યાં છે. આ પહેલાં સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની રહી છે.
Dec 6,2022, 17:34 PM IST
Gujarat Election 2022
આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળશે, એક્ઝિટ પોલમાં આવ્યો ચોંકાવનારો આંકડો
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા એક્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટીનું ખાતુ તો ખૂલશે, પણ ગાંધીનગરમાં સરકારની ખુરશી સુધી નહિ પહોંચે
Dec 6,2022, 10:20 AM IST
Gujarat Election 2022
Exit Poll: ગુજરાતમાં ભૂપેન્દ્ર તોડી શકે છે નરેન્દ્રનો રેકોર્ડ, ચારે તરફ ભાજપનો જલવો
Gujarat Exit Poll 2022: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે તે પ્રમાણે રાજ્યમાં ફરી ભાજપની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ નવો રેકોર્ડ પણ બનાવી શકે છે.
Dec 5,2022, 22:27 PM IST
Gujarat Election 2022
Gujarat Exit Poll 2022: તો ગુજરાતમાં ભાજપનું સપનું થઈ જશે પૂરુ!, મળી શકે છે મોટી જીત
182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં બહુમત માટે 92 સીટની જરૂરી હોય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી તો કોંગ્રેસે જોરદાર ટક્કર આપતા 77 સીટો પર કબજો કર્યો હતો.
Dec 5,2022, 20:32 PM IST
Gujarat Election 2022
Gujarat Exit Poll 2022: દરેક એક્ઝિટ પોલનો એક જ સાર, ગુજરાતમાં બનશે ભાજપની સરકાર
Gujarat Exit Poll 2022 Updates: ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવવાનું છે. આ પહેલાં એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. જુઓ એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે.
Dec 5,2022, 20:12 PM IST
himachal exit poll
ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર Exit Poll, ભાજપને રેકોર્ડ જીત મળવાનું અનુમાન, જાણો
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાત અને હિમાચલમાં ભાજપ તો દિલ્હી એમસીડીમાં આપને જીત મળી શકે છે.
Dec 5,2022, 18:57 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો