हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
NED
16/ 0
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ayodhya deepotsav 2023
Ayodhya deepotsav 2023 News
ayodhya deepotsav 2023
નાની દિવાળી પર અયોધ્યામાં 22 લાખ 23 હજાર દીવાઓથી ઝળહળી ઉઠી રામની નગરી, જુઓ ફોટો
Deepotsav 2023: દિવાળીના એક દિવસ પહેલા નાની દિવાળી પર ભગગાન શ્રીરામની નગરી અયોધ્યામાં સરયૂના કિનારા પર દીપોત્સવનો અલૌકિક નજારો જોવા મળ્યો.
Nov 11,2023, 22:40 PM IST
ayodhya deepotsav 2023
24 લાખ દિવડા, લેઝર શો અને નવો વર્લ્ડ રેકોર્ડ, જાણો અયોધ્યામાં આજે શું-શું છે ખાસ?
Ayodhya Deepotsav World Record: અયોધ્યા (Ayodhya) માં આ વખતે બે વાર દિવાળી (Diwali) મનાવવામાં આવશે. એક દિવાળી 12મી નવેમ્બરે અને બીજી દિવાળી 22મી જાન્યુઆરીએ મનાવવામાં આવશે. જ્યારે ભવ્ય રામ મંદિર (Ram Mandir) નું ઉદ્ઘાટન થશે. બંને તહેવારો અયોધ્યા માટે ઐતિહાસિક ક્ષણ હશે. અયોધ્યામાં આ બંને દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યાને દિવ્ય દિવાળી માટે શણગારવામાં આવી રહી છે અને રામ મંદિરના ઉદ્ઘાટનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પણ પહેલા આ દિવાળીની વાત કરીએ. જેના માટે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામજન્મભૂમિ માર્ગથી લઈને રામ મંદિર સુધી બધું જ અનોખું છે. અયોધ્યામાં એક અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
Nov 11,2023, 10:18 AM IST
Diwali date
આ દ્રશ્યો અચંબિત કરશે! ત્રેતા યુગ જેવી દિવાળી માટે કેવી છે અયોધ્યાની તૈયારી? વર્લ્ડ
સરયુના ઘાટ રોશનીના ઐતિહાસિક ઝગમગાટ માટે તૈયાર છે. અયોધ્યામાં અત્યાર સુધીના સૌથી ભવ્ય દીપોત્સવને આડે હવે અમુક જ કલાકોની વાર છે. શનિવારે સાંજે સરયુ નદીના 51 ઘાટ 24 લાખ દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠશે. ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડા ગોઠવી દેવાયા છે.
Nov 10,2023, 21:17 PM IST
Trending news
How to Download a PVC Aadhaar Card?
શું તમારી પાસે ઝગમગાટ મારતું આધાર કાર્ડ છે? દેખાય છે ATM કાર્ડ.. આ રીતે કરો ઓર્ડર
World news
સૌથી પહેલીવાર ક્યારે થયો હતો પેરાશૂટનો ઉપયોગ? જાણો 'હવાઈ બલૂન'નો રોચક ઈતિહાસ
Google Internship 2025
દુનિયાની સૌથી શાનદાર કંપનીમાં બનાવો કરિયર! કેવી રીતે કરશો અરજી? જાણો છેલ્લી તારીખ
Petrol Diesel Price Today
નવું વર્ષ શરૂ થતા જ આવી ગયો નવો ભાવ; પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આવ્યો ધરખમ બદલાવ
Kutch earthquake
ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્ય
Diwali festival
મુઠેડામાં સદીઓથી બખ્તર બાંધી અશ્વ પર સવાર થઈને બહેન માટે ચુંદડી લેવા જાય છે ભાઈઓ
sesame oil
Sesame Oil: હથેળી પર તલના તેલથી માલિશ કરવાથી દવા વિના મટી જાય છે આ 5 બીમારી
Winter
ઠંડીની શરૂઆત થાય ત્યારથી જ પીવા લાગજો આ આયુર્વેદિક ઉકાળા, શિયાળામાં નહીં પડો બીમાર
breaking news
ZEE 24 કલાક પહોંચ્યું અમેરિકા! જાણો USA ચૂંટણીમાં કઈ તરફ છે ભારતીય સમુદાયનો ઝુકાવ
iPhone models that support call recording
iPhone યૂઝર્સ માટે ખુશખબર! હવેથી કરી શકશો કોલ રેકોર્ડિંગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસ