हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
63/ 2
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
B2022
B2022 News
Commonwealth Games 2022
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61
Commonwealth Games 2022: ઈંગ્લેન્ડના બર્મિંઘમ શહેરમાં શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સનો આજે સમાપન સમારોહ છે. એટલે કે ભારતના અભિયાનનું આજે સમાપન થઈ ગયું છે. આ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ અને આર્ચરી ન હોવા છતાં પણ ભારતે કમાલ કર્યો છે. ભારતે કુલ 61 મેડલ પોતાના ખાતે કર્યાં છે. આ વખતે લોન બોલ્સ અને એથલેટિક્સ ઈવેન્ટમાં પણ ભારતના ખેલાડીઓએ કમાલ કર્યો છે.
Aug 8,2022, 19:39 PM IST
India vs Australia
CWG 2022: હોકીમાં દિલ તૂટ્યું, ઓસ્ટ્રેલિયા સામે 7-0થી હાર, ભારતને સિલ્વર
Commonwealth Games 2022 Day 11 Updates: વિશ્વની દિગ્ગજ હોકી ટીમ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ભારતને 7-0થી કારમો પરાજય આપ્યો છે.
Aug 8,2022, 18:43 PM IST
Cheer4India CWG india 2022
ટેબલ ટેનિસમાં શરથ કમલ અને બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ જીત્યો ગોલ્ડ
CWG india 2022: કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓનો જલવો જોવા મળ્યો છે. અંતિમ દિવસે ભારતે ચોથો ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
Aug 8,2022, 18:13 PM IST
Lakshya Sen
પીવી સિંધુ બાદ યુવા શટલર લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં 20મો Gold
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતના યુવા શટલર લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયન ખેલાડીને હરાવી ગોલ્ડ કબજે કર્યો છે.
Aug 8,2022, 16:43 PM IST
PV Sindhu
CWG 2022: પીવી સિંધુએ કર્યો કમાલ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો ગોલ્ડ મેડલ
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લા દિવસે ભારતની શરૂઆત સારી રહી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
Aug 8,2022, 15:25 PM IST
Commonwealth Games 2022
ભારતને જૂડોમાં મળ્યો ત્રીજો મેડલ, તુલિકા માને 78 કિલો વર્ગમાં જીત્યો સિલ્વર
Commonwealth Games 2022: કોમનવેલ્થમાં આજે ભારતના ખાતામાં કુલ ત્રીજો મેડલ આવ્યો છે. ભારતને એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે.
Aug 3,2022, 23:47 PM IST
Commonwealth Games 2022
CWG 2022: ભારતને મળ્યો બ્રોન્ઝ મેડલ, સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે રચ્યો ઈતિહાસ
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 15મો મેડલ આવ્યો છે. સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે ઘોસાલ કોમનવેલ્થમાં સ્ક્વોશ સિંગલ્સ ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
Aug 3,2022, 23:00 PM IST
CWG 2022
લોન બોલ્સ, ટેબલ ટેનિસમાં ગોલ્ડ બાદ વેટલિફ્ટિંગમાં વિકાસ ઠાકુરે જીત્યો સિલ્વર મેડલ
CWG 2022: ભારતના હેવીવેટ વેટલિફ્ટર વિકાસ ઠાકુરે મંગળવારે અહીં 96 કિલો વર્ગમાં સિલ્વર મેડલની સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજો મોડલ જીત્યો છે. અનુભવી ઠાકુરે કુલ 346 કિલો વજન ઉઠાવી બીજુ સ્થાન મેળવ્યું હતું.
Aug 2,2022, 21:56 PM IST
CWG 2022
CWG 2022: મિક્સ ટેબલ ટેનિસમાં ભારતને મળ્યો ગોલ્ડ, આ ત્રણ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ
CWG 2022: ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પાંચમો ગોલ્ડ મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસ ટીમે ઈતિહાસ રચતા કોમનવેલ્થ ગેમ્સમાં 2018 બાદ ફરી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
Aug 2,2022, 21:33 PM IST
CWG 2022
CWG 2022: ભારતે રચ્યો ઈતિહાસ, લોન બોલની મહિલા ટીમ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ
Commonwealth Games 2022: બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં ચોથો ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે લોન બોલની મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ કબજે કરી ઈતિહાસ રચી દીધો છે.
Aug 2,2022, 19:47 PM IST
Trending news
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
oil sector
જુલાઈની શરૂઆતમાં જ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત? જાણો આજનો લેટેસ્ટ ભાવ