Bank Holiday : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, મે મહિનામાં કુલ 7 બેંક રજાઓ નક્કી કરવામાં આવી છે. જેમાં બીજા અને ચોથા શનિવાર સહિત બધા રવિવારનો સમાવેશ થાય છે. ત્યારે બેંકો કયા કયા દિવસે બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Bank Holiday May 2026 : આવતા મહિને એટલે કે મે મહિનામાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. તેથી જો તમે કોઈ પણ કામ માટે આવતા મહિને બેંકની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે મે મહિનાની બેંક રજાઓની યાદી ચોક્કસપણે અગાઉથી તપાસવી જોઈએ.
Bank Holiday : આવતીકાલે એટલે કે 21 એપ્રિલે બેંકો બંધ રહેશે. RBIએ 21 એપ્રિલે બેંક રજા જાહેર કરી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, 21 એપ્રિલ, મંગળવારે બેંકો ક્યાં અને કેમ બંધ રહેવાની છે.
Bank Holidays in April 2026: આગામી મહિનામાં એટલે કે એપ્રિલમાં અનેક દિવસો સુધી બેંકો બંધ રહેવાની છે. જો તમે બેંક જઈને કોઈ કામ પતાવવા માંગતા હોવ, તો રજાઓનું કેલેન્ડર ચોક્કસથી ચેક કરી લેજો.
Bank Holidays in March: જો માર્ચ મહિનામાં તમારું બેન્ક સંબંધત કોઈ જરૂરી કામ હોય, તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આવતા મહિને પાંચ રાજ્યોમાં બેન્કો 12 દિવસ માટે બંધ રહેશે. આનો અર્થ એ છે કે, જો તમે અગાઉથી આયોજન નહીં કરો તો ચેક ક્લિયરન્સ, રોકડ જમા અને ઉપાડ અથવા અન્ય જરૂરી કામો અટકી શકે છે.
Bank Holidays : જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક જવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રજા કેલેન્ડર મુજબ, 18થી 20 ફેબ્રુઆરી વચ્ચે વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. ત્યારે RBIએ કેમ રજા આપી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Nationwide Bank Strike Alert: બેંક કર્મચારી યુનિયનોએ 27 જાન્યુઆરીએ હડતાળનું એલાન કર્યું છે. 5 ડે વર્કને લઈને હડતાળની જાહેરાત કરી છે, જો આ માંગણી પુરી થાય છે, તો બેંકિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. જો કે, દર અઠવાડિયે બે દિવસની રજા લાગુ કરવા માટે RBIની મંજૂરી જરૂરી છે.
એક્સચેન્જ દ્વારા જારી હોલિડે કેલેન્ડર અનુસાર, 5 નવેમ્બરે ઈક્વિટી, ડેરિવેટિવ્સ, સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) અને કરન્સી ડિરેવેટિવ્સ સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન થશે નહીં. એટલે કે આ દિવસે રોકાણકારો કોઈ પ્રકારના ટ્રેડિંગ ઓર્ડર આપી શકશે નહીં.
Diwali Bank Holidays : 19 ઓક્ટોબર, રવિવારના રોજ દેશભરની બેંકો બંધ રહેશે. આ પછી 20, 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ વિવિધ રાજ્યોમાં દિવાળી તેમજ અન્ય તહેવારોને લઈને બેંકો બંધ રહેશે.
Bank Holiday October 2025:ઓક્ટોબર માટે કોઈ પણ યોજના બનાવતા પહેલા, તમારે RBI ની રજાઓની યાદી તપાસવી જોઈએ. આ ઓક્ટોબરમાં બેંક શાખાઓ કુલ 20 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માસિક રજાઓની યાદી બહાર પાડે છે.
Bank Holidays : સપ્ટેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં 4 દિવસ બેંકો બંધ રહેવાની છે, આ રજાઓ એક સાથે નથી, પરંતુ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસે બેંકોમાં રજા રહેશે. ત્યારે RBIએ આ રજાઓ કેમ આપી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Bank Holiday : સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં પણ ઘણી બેંક રજાઓ રહેવાની છે. જો તમારે કોઈ મહત્વપૂર્ણ બેંક કામ હોય, તો તે અગાઉથી પૂરી કરી લેવું, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આ અઠવાડિયામાં એટલે કે 8થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંકો ક્યાં ક્યાં બંધ રહેશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Bank Holiday : જો તમારે કોઈ બેંકનું કામ છે તો તે કામ આજે જ પતાવી લેવું, નહીં તો તમારે લાંબી રાહ જોવી પડશે. કારણ કે આગામી 3 દિવસ બેંકો બંધ રહેવાની છે. ત્યારે RBIએ કેમ 3 દિવસની રજા આપી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Bank Holiday August 2025: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજા કેલેન્ડર મુજબ, ઓગસ્ટ 2025 માં કુલ 15 બેંક રજાઓ છે, જેમાં સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવા રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, દર રવિવાર અને બીજા અને ચોથા શનિવારે તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
Bank Holidays : 12 મેના રોજ દેશના વિવિધ ભાગોમાં બેંકોમાં રજા રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે RBI દ્વારા સોમવારના રોજ કેમ રજા આપવામાં આવી છે અને કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે તેના વિશે જાણીશું.
Bank Holidays List: 31 માર્ચ પછી 1 એપ્રિલે પણ દેશભરની બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ સિવાય એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકોમાં રજા રહેશે. પરંતુ શું તમે જાણો છો કે RBIએ 1લી એપ્રિલે બેંકોને રજા આપી છે.
Bank Holidays in April: હવે થોડા જ દિવસોમાં એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે? ભારતના કયા રાજ્યમાં બેંક રજાઓ ક્યારે હશે? ચાલો બેંકોની સંપૂર્ણ રજાઓની યાદી જાણીએ.
Bank Holidays : માર્ચ મહિનામાં શનિવાર અને રવિવાર ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં હોળી, ઈદ જેવા અનેક મોટા તહેવારોના કારણે બેંકમાં રજા રહેશે. ત્યારે માર્ચમાં કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
RBI Holiday Calendar: RBI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, ફેબ્રુઆરીમાં કુલ આઠ દિવસ બેંકો બંધ રહેશે. તેમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ પ્રાદેશિક અને રાજ્ય-વિશિષ્ટ રજાઓનો સમાવેશ થાય છે. આ સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવાર અને રવિવારે પણ બેંકો બંધ રહેશે.
Bank Holiday 2025: જો તમે જાન્યુઆરી મહિનામાં કોઈ કામ માટે બેંક જવાના છો, તો પહેલા જાણી લો કે આ વખતે બેંક ક્યારે બંધ રહેશે, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
Bank Holidays on New Year Eve: 31 ડિસેમ્બરે વર્ષ 2024 પુરું થઈ રહ્યું છે અને એવામાં બેંક ક્યાં બંધ રહેશે? આવો જાણીએ કે નવા વર્ષના અવસરે બેંકોમાં રજા ક્યાં ક્યાં છે?
RBI Holiday Calendar: RBIના હોલીડે કેલેન્ડરમાં રાષ્ટ્રીય તહેવારો, મુખ્ય તહેવારો અને પ્રાદેશિક તહેવારોના આધારે રજાઓ આપવામાં આવે છે. આ સિવાય બેંકોમાં દર બીજા અને ચોથા રવિવારે રજા હોય છે.