bank

આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી ખરીદી માટે ચાલશે ઓનલાઇન નોંધણી

ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન (Online) નોંધણી કરાવી શકાશે.

Sep 30, 2021, 09:29 PM IST

દેશમાં 1 ઓક્ટોબરથી આ બેંકના એટીએમ થઇ જશે બંધ, આ છે મોટું કારણ

આગામી 1 ઓક્ટોબરથી સૂર્યોદય સ્મોલ ફાઇનેંસ બેંક (Suryoday Small Finance Bank) પોતાની એટીએમ સેવાઓને બંધ કરવા જઇ રહ્યું છે. ત્યારબાદ આ બેંકનું ATM કાર્ડ યૂઝ કરનારને બેંકોના મશીનનો ઉપયોગ કરવો પડશે. 

Sep 29, 2021, 09:44 PM IST

Best Interest Rates on Savings Account: આ 5 બેન્કના સેવિંગ્સ અકાઉન્ટ પર મળી રહ્યું છે 7 ટકા સુધીનું વ્યાજ!

ભારતમાં સેવિંગ્સ એકાઉન્ટ લોકો માટે રૂપિયા જમા કરવાનો સૌથી સરળ રસ્તો છે. પરંતુ મોટાભાગના લોકો બચત ખાતું ખોલતી વખતે તેમના પર ઉપલબ્ધ વ્યાજ દર પર ધ્યાન આપતા નથી. જો વ્યાજ દર વધારે હોય તો ખાતાધારકો તેનો સારો લાભ લઈ શકે છે.

Sep 28, 2021, 07:59 AM IST

FM Nirmala Sitharaman એ કહ્યું, ભારતીય અર્થતંત્રની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે SBI જેવી વધુ 4-5 બેન્કોની જરૂર

નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) જણાવ્યું છે કે આપણે અર્થતંત્ર અને ઉદ્યોગોની તાજેતરની બદલાતી વાસ્તવિકતાઓને નજર સમક્ષ રાખીને બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેન્કોને વધારે સશક્ત બનાવવાની જરૂર છે. 

Sep 27, 2021, 08:22 AM IST

HDFC Bank આગામી બે વર્ષમાં 2 લાખ ગામડાં સુધી પહોંચશે, 2500 લોકોની કરશે નિમણૂંક

હાલમાં બેંકીંગ (Banking) ની સુવિધા નહીં ધરાવતા અને ઓછી સુવિધા ધરાવતા ભૌગોલિક વિસ્તારોમાં પ્રિ અને પોસ્ટ હાર્વેસ્ટ પાક ધિરાણો, ટુ વ્હિલર અને વાહન ધિરાણ, સોનાના ઘરેણા સામે ધિરાણ તથા અન્ય ધિરાણ સુવિધાઓ પૂરી પાડે છે.

Sep 26, 2021, 11:47 AM IST

પૈસા જમા કરાવવા નિકળેલો આંગડિયા પેઢીનો કર્મચારી મેઇન બ્રાંચ પહોંચ્યો જ નહી, જાણો શું છે સમગ્ર મામલો

કિશન રાજેશ ભાઈ પટેલ નામના શખ્સ છેલ્લા ઘણા વર્ષોથી આંગડિયા પેઢીમાં કામ કરતો હતો. જેથી તેના પર આંગડિયા પેઢીને વિશ્વાસ હતો. 

Sep 22, 2021, 07:35 PM IST

બેંક ઓફ મહારાષ્ટ્રમાં કુલ 190 સ્પેશિયલ ઓફિસર પદ માટે ભરતી, જાણો વિગત

બેંક ઓફ મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઓફિસર ના પદ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પૂણે અને દેશભરની અન્ય શાખાઓ જ્યાં જરૂર હોય તે મુજબ ભરતી કરવામાં આવતી હોય છે.

Sep 3, 2021, 09:52 AM IST

Credit Card બંધ કરાવતા પહેલાં જાણી લો આ વાત, નહીં તો થઈ જશે લાખના બાર હજાર...!

ક્રેડિટ કાર્ડ હોલ્ડરનો ક્રેડિટ સ્કોર સારો રહે છે. જો કોઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર પૈસાની કમી હોવાની કારણે બાકીની રાશિની ચૂકવણી કરવા અસમર્થ છે તો બેંકની સહાયતાથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરીને બાકીની રાશિ નવા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. કોરોના મહામારીના કારણે લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Sep 1, 2021, 07:38 AM IST

BANK WARNING: બેંકોએ કહ્યું આટલું કામ જટ પતાવો, નહીંતર ખાતામાંથી નહીં ઉપાડવા મળે એક કાણી પાઈ!

પાન-આધાર લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. આ દરમિયાન, એસબીઆઈ, પીએનબી જેવી ઘણી મોટી બેંકોએ તેમના ગ્રાહકોને પાન-આધાર લિંક કરવાની અપીલ કરી છે. જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી, તો જલ્દી કરો. કારણ કે આ પછી પાન-આધાર (પાન-આધાર લિંક) ને લિંક કરવાની અંતિમ તારીખ આગળ વધશે નહીં. બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં પાન-આધાર લિંક કરવું ફરજિયાત છે. જો તમે આ નહીં કરો તો તમારો વ્યવહાર બંધ થઈ જશે.

Aug 19, 2021, 08:08 AM IST

PPF Account શું છે? કેવી રીતે ઉપાડશો પૈસા? જાણો ખાસ નિયમો

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. જો કે, રોકાણકાર તેને સમય પહેલાં બંધ કે Withdraw કરી શકે છે. જેનો વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સાથે સાથે આજકાલ બેંકમાં પણ પીપીએફ અકાઉન્ટ ખોલી શકાય છે. એક વ્યક્તિ પીપીએફમાં પ્રતિ વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

Aug 19, 2021, 06:45 AM IST

Job Opportunity: UNION BANK OF INDIA કરી રહી છે ભરતી, સારા પગારમાં સરકારી નોકરીની ઉત્તમ તક

UNION BANK OF INDIA માં જોડાવવા માંગતા યુવાનો માટે સારી તક છે. UBI માં સ્પેશિયલ ઓફિસર ના પદ માટે ભરતી કરવામાં આવશે.

Aug 17, 2021, 11:38 AM IST

New RBI Rule: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! આ નવા નિયમ વિશે ખાસ જાણો

New Rule RBI: જો તમે ચેકથી પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા પહેલા હવે સાવધાન થઈ જજો.

Aug 3, 2021, 09:10 PM IST

Surat: બિલ્ડરે લોનના રૂપિયા ન ભરતાં સીલ કર્યા ફ્લેટ, 42 પરિવારોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો

મોટા વરાછા (Mota Varachha) હેત્વી હાઈટ્સ (Hetvi Hights) માં પ્રાઈવેટ બેંક (Private Bank) દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો.  હેતવી હાઈટ્સ માં ૪૮ જેટલા ફ્લેટો (Flats) સીલ મરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

Jul 31, 2021, 03:17 PM IST

SBI Bank માં FD કરવાથી બીજી બેંક કરતા મળશે વધારે વ્યાજ, મર્યાદિત સમય માટે જ છે આ ઓફર

આજ કાલ લોકો ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ પર વધુ ધ્યાન આપતા હોય છે. પરંતુ કેટલા લોકો વિચાર્યા વગર રોકાણ કરી જોખમ ઉઠાવતા હોય છે. જેથી ઓછો નફો અને નુકસાન વધુ થાય છે. ત્યારે રોકાણ કર્યા પહેલાં સુરક્ષા અને નફાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

Jul 30, 2021, 09:14 AM IST

'Risk Hai Toh Ishq Hai' રૂપિયા અહીં લગાવશો તો દર મહિને મળશે ફિક્સ આવક!

બજારમાં એવા ઘણા વિકલ્પો હોય છે જેમાં તમે રોકાણ કરી વધારાની આવક મેળવી શકો છો. રૂપિયાની ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સાઓમાં આ વિકલ્પો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિવૃતિ સમયે પણ વધારાની આવક સહાયરૂપ નીવડે છે. મોટાભાગના લોકો એવા રોકાણનો વિકલ્પ શોધતા હોય છે જેમાં નિયમીત રીતે આવક મળતી રહે. નિયમિત રીતે આવક મેળવવા માટે પહેલા એક રકમનું કોઈ સ્કીમમાં રોકાણ કરવું પડે છે.

Jul 16, 2021, 10:20 AM IST

બેફામ પૈસા વાપરવાની આદત હોય તો ચેતજો, 1 July થી બદલાશે નિયમો, જાણી લો કઈ-કઈ વસ્તુઓ થશે મોંઘી

1 જુલાઈથી તમારા જીવનમાં આવશે મોટો બદલાવ. બદલાઈ રહ્યાં છે નિયમો, અનેક વસ્તુઓમાં વધી રહ્યાં છે ચાર્જ અને અનેક વસ્તુઓમાં તમને નડી શકે છે મોંઘવારી. 

Jun 29, 2021, 09:58 AM IST

Bank Warning: તમામ મોટી બેંકોએ ખાતા ધારકોને આપી ચેતવણી, સુચનાનું પાલન નહીં કરો તો લેવાશે એક્શન

કોરોના કાળમાં સરકારે આપેલી રાહતનો લાભ ઉઠાવીને કેટલાંક ખાતા ધારકો મનફાવે તેમ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જોકે, હવે બેંકોએ આ મામલાને ગંભીરતાથી લઈને ગ્રાહકોને સુચના આપી દીધી છે. હવે કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. 

Jun 1, 2021, 10:28 AM IST

કોઇને ડોક્યુમેંટ આપતાં પહેલાં સો વિચારજો! ભંગારના વેપારીએ કરોડો આચર્યું રૂપિયાનું કૌભાંડ

રીતેશના આધારકાર્ડ, પાનકાર્ડ અને ફોટાનો ઉપયોગ કરી રોયલ એન્ટરપ્રાઇઝ નામે કરંટ એકાઉન્ટ ખોલાવી સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 દરમિયાન રૂ. 13.13 કરોડના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા.

May 31, 2021, 04:18 PM IST

Instagram યુઝર્સ માટે ખુશખબરી, Reels નો ઉપયોગ કરવાથી મળશે પૈસા

નવી દિલ્લીઃ Instagram યુઝર્સ માટે ખુશખબરી છે. Instagram જલ્દી જ પોતાના ક્રિઅટર્સ માટે એક નવો બોનસ પેમેંટ પ્રોગ્રામ લાવી રહ્યું છે. નવા ફિચર Reels માં સામેલ કરવામાં આવશે. જેના માધ્યમથી યુઝર્સ ને રીલ્સના ઉપયોગ પર પૈસા આપવામાં આવશે. આવો જાણીએ કઈ રીતે તમે કમાઈ શકો છો પૈસા.

May 27, 2021, 10:42 AM IST

સ્વજનના નિધન બાદ કેવી રીતે મેળવશો તેમની મૂડી? જાણો બેંકમાં પડેલાં નાણાં અને શેર મેળવવા શું કરવું

Death Claim: તમારા પ્રિયજનના જવાથી તેમના બેન્કમાં પડેલા નાણાં, મ્યૂચ્યુઅલ ફંડ અને શેર મેળવાવા કેવી રીતે ક્લેઈમ કરશો.

May 26, 2021, 05:30 PM IST