हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
become wealthy
Become wealthy News
students
હવે GTU માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ બનશે કરોડપતિ, કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ
કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જીટીયુ ખાતે TBI સેન્ટર સ્થાપવા માટે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત AIC, DIC અને TBI ત્રણે સેન્ટર ધરાવતી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બનવાનું ગોરવ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. TBIની મંજૂરી મળવાથી ટેક્નિકલ ઈનોવેશન ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને મેન્ટરીંગ સપોર્ટ, પ્રોટોટાઈપ, પ્રોજેક્ટ ડિઝાઈન અને આર્થિક રીતે પણ વિવિધ લાભો મળી રહેશે. હાલમાં જ પ્રથમ ફેઝમાં 93 લાખની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાઇ છે.
Apr 8,2021, 17:17 PM IST
Rajkot
રાજકોટમાં યુવાને રાતોરાત માલદાર બનવા એવું ષડયંત્ર ઘડ્યું કે, પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ
આજનો યુવા વર્ગ મોજ શોખ માટે અવળા રવાડે ચડી જતો હોય છે. જો સંગત બુરી હોય તો તે ચોરી (Robbery) અને લૂંટ જેવી ઘટનાઓને પણ અંજામ આપે છે. પછી ભલે તેના માટે કોઈ પણ પરિણામ ભોગવવાનું આવે, આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના ભીડભંજન રોડ ઉપર બની હતી. લૂંટમાં જે લૂંટાયા હતા તેજ લૂંટારા નીકળ્યા અને લૂંટનું નાટક સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલા જેતપુર (Jetpur) તાલુકાના ભીડભંજન રોડ ઉપર એક સ્વીફ્ટ કારને આંતરીને લૂંટ કરવામાં આવી હતી. જેમાં લૂંટારાઓએ સ્વીફ્ટ કાર અને 30 હજાર રોકડા રૂપિયાની લૂંટની ફરિયાદ જેતપુર (Jetpur) તાલુકા પોલીસમાં નોંધી હતી. જેના અનુસાર ઉપલેટાનો મૂળ રહેવાસી એવો 22 વર્ષના નીરવ દિનેશભાઇ ચાવડા રાત્રીના 9 વાગ્યાની આસપાસ તાલુકાના થાણાગાલોળ બાજુથી આવી રહ્યા હતા, તેને જેતપુર (Jetpur)ના ભીડભંજન મહાદેવ મંદિરના રોડ ઉપર 3 અજાણીયા શખ્સોએ હાથ ઉંચો કરીને આંતરી હતી. સ્વીફ્ટ કાર અને 30 હજારની લૂંટ કરી હોવાની ફરિયાદ જાહેર કરી હતી.
Jan 23,2021, 17:53 PM IST
Trending news
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર