ber farming

પિતાએ બોરની ખેતીની રાહ ચીંધી, અને દીકરો તેને લાખોની કમાણી સુધી લઈ ગયો

  • માણેકવાડા ગામે નિવૃત્ત શિક્ષકે બાગાયતી ખેતી કરી નવો રાહ ચિંધ્યો
  • બોરની બાગાયતી ખેતીને શિક્ષક પુત્રએ પણ અપનાવી
  • ઓછી જમીનમાં પાંચ પ્રકારની જાતોની બોરડીનું કર્યું વાવેતર
  • વિવિધ સ્વાદના બોરનું ઉત્પાદન કરી લાખોની કમાણી કરી

Jan 27, 2021, 08:26 AM IST