हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
GSY
JSY
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP announced
Bjp announced News
breaking news
સૌને લડવી છે લોકસભા: ભાજપે બનાવ્યા છે માપદંડ, આ વૈતરણી કરવી પડશે પાર
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોઈ પણ સમયે પોતાની પહેલું લિસ્ટ જાહેર કરી શકે તેમ છે. આ લિસ્ટમાં કોના નામ હશે તેના પર સમગ્ર દેશની નજર છે. મોદીની લહેરમાં સૌ કોઈ પોતાની નૈયા પાર કરાવવા માટે તલપાપડ છે. તેથી જ એક બેઠક પર અનેક દાવેદારોએ દાવેદારી કરી છે. વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં 26 બેઠક પર સેન્સ લેવાઈ ગયા છે. નામોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને તે દિલ્લી પણ પહોંચી ગયું છે. ખુબ જ ટૂંકા ગાળાામાં તેની જાહેરાત કરી શકે છે. ત્યારે ભાજપે આ વખતે ટિકિટ આપવામાં કયા માપદંડ રાખ્યા છે ધ્યાને?
Feb 29,2024, 21:12 PM IST
gujarat
3 રાજ્યોમાં જનતા કયા ચહેરાને જોવા માગે છે પોતાના મુખ્યમંત્રી? આ નામ છે હોટ ફેવરિટ!
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત તો હાંસલ કરી લીધી, પણ પક્ષ સામે સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રીનું પદ કોને સોંપવું. જૂના ચહેરાની પસંદગી કરવી કે પછી યુવાનોને સ્થાન આપવું. આ માટે ભાજપે ત્રણેય રાજ્યો માટે ત્રણ-ત્રણ પર્યવેક્ષકોની પસંદગી કરી છે, તેઓ જે તે રાજ્યના ધારાસભ્ય દળના નેતા એટલે કે મુખ્યમંત્રીની પસંદગી માટે પક્ષને મદદ કરશે.
Dec 8,2023, 20:28 PM IST
gujarat
સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓમાં કોને લાગી લોટરી?પાલિકામા ભાજપે કોના પર મૂક્યો ભરોસો
ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની પેટા ચૂંટણી મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને 15 નગરપાલિકા સહીત 16 સીટો માટે ભાજપે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આ સિવાય જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના બારેજા સહીત 21 નગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે.
Jul 21,2023, 17:01 PM IST
Trending news
rain
ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર
Ahmedabad
અત્યાર સુધી દરિયેથી ડ્રગ્સ આવતું, હવે અમેરિકાથી પોસ્ટમાં ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા
gujarat
ગુજરાતના આ જિલ્લામા ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેસ્ક્યૂ માટે NDRFની ટીમો સ્ટેન્ડ બાય!
debit card
5 લાખ મળશે, બેંકમાં જઈ આ રીતે કરો અરજી, ATM card પર મફતમાં મળે છે આ લાભ
Home loan
હોમ લોનમાં આ 6 ભૂલો કરી તો ભરેલા EMI સાથે ઘર પણ જશે, ઘર કજિયાંનું ઘર બની જશે
gujarat
ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ
Rashi Parivartan
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય
Gujarat politics
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : પૂર્વ મંત્રી જવાહર ચાવડા નવાજૂની કરે તેવા સંકેત
Traffic rule
અમદાવાદમાં ગાડી જોઈને હંકારજો, કોઈ પણ ખૂણે ઊભી મળશે ટ્રાફિક પોલીસ, આજથી મોટી ડ્રાઈવ
Ambalal Patel
આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસ ન ફળી, વરસાદ ન આવતા પાક મુરઝાયો