हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP First candidate list
Bjp first candidate list News
Dheliben Odedara
વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા બેઠક પર સમીકરણો બદલાયા! ભાજપે ઢેલીબેનને કેમ ઉતર્યા?
Gujarat Election 2022: પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપ દ્વારા કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે.
Nov 12,2022, 15:14 PM IST
bjp candidate list
BJPની બીજી યાદીમાં કયા મહિલા નેતાનું પત્તું કપાયું? હવે માત્ર 16 ઉમેદવારના નામ બાકી
Gujarat BJP Candidate List: ગુજરાત વિધાનસભા માટે ભાજપે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે 22માંથી 6 ઉમેદવારો જાહેર કરતાં હજુ 16 ઉમેદવારોના નામ પર સસ્પેન્સ યથાવત છે.
Nov 12,2022, 11:20 AM IST
bjp candidate list
ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ?
Gujarat BJP Candidate List: ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.
Nov 12,2022, 9:57 AM IST
Congress
ભાજપમાંથી આ 36 જૂના જોગીઓ કપાયા, જાણો તેની સામે પાર્ટીએ કોને આપી તક
Gujarat Elections: ભાજપની બીજી યાદી આજે આવી શકે છે. જેમાં પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. તો બુધવારે ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે.
Nov 11,2022, 9:01 AM IST
bjp candidate list
ભૂપેન્દ્ર સરકારના આ 5 મંત્રીઓ ઘરભેગા! જૂના જોગીઓને પડતા મૂકી નવા ચહેરાઓને અપાઈ તક
Gujarat Election 2022: ભૂપેન્દ્ર પટેલ સરકારના 5 મંત્રીઓની ટિકિટ કપાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.
Nov 10,2022, 14:17 PM IST
bjp candidate list
ભાજપે ઉમેદવારોની યાદીમાં કઈ 14 મહિલાને ટિકિટ આપી? આ રહ્યું નામ સાથેની લિસ્ટ
Gujarat Election 2022 BJP Candidate List: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
Nov 10,2022, 15:56 PM IST
bjp candidate list
મોરબી પુલ દુર્ઘટના દરમિયાન નદીમાં કૂદીને 'મસીહા' બનેલા પૂર્વ MLAને ભાજપે ટિકિટ આપી
Gujarat Election 2022: તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી.
Nov 10,2022, 12:52 PM IST
bjp candidate list
સરકારના મંત્રીઓ સહિત ભાજપે 38 ધારાસભ્યોનું પત્તું કાપ્યું, BJPની 160 ઉમેદવારોની યાદી
આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને નોટરી લાગી છે. હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.
Nov 10,2022, 16:11 PM IST
bjp candidate list
આ છે ગુજરાત ચૂંટણીમાં ભાજપના કન્ફર્મ ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી આપી ટિકીટ?
BJP Candidates List Gujarat Election 2022: બુધવારે દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મોડી રાત સુધી ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જાગી હતી.
Nov 10,2022, 18:18 PM IST
Trending news
big decision
ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન