हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
body builder
Body builder News
hundsome hunk
તમે સુંદર છોકરીઓ વિશે ઘણું સાંભળ્યું હશે, હવે મળો સૌથી સેક્સી પુરુષને, જુઓ તસવીરો
Sexiest Man Alive 2024: જ્યારે પણ સેક્સી પુરુષની વાત આવે છે, ત્યારે લોકોના હૃદય ઝડપથી ધડકે છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સના નામ મગજમાં ફરવા લાગે છે. પરંતુ જો તમે શાહરૂખ, રિતિક કે બ્રાડ પિટનું નામ તમારા મગજમાં લાવી રહ્યા છો તો તેમને તમારા મગજમાંથી કાઢી નાખો. કારણ કે જેને આ મેડલ મળ્યો છે તે 45 વર્ષનો પુરુષ છે અને બે બાળકોનો પિતા છે. ચાલો તમને જણાવીએ કે વર્ષ 2024નો સૌથી સેક્સી પુરુષ કોણ છે.
Nov 13,2024, 17:22 PM IST
gujarat
અડગ મનોબળ હોય તો કોઈ મંઝિલ દૂર નથી, બોડી બિલ્ડર સ્પર્ધામાં દિવ્યાંગ યુવાન વિજેતા
રાજુભાઈ માત્ર ધોરણ પાંચ સુધી ભણેલા છે,અને બાઈક સ્કુટર રીપેરીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,તેઓ દરરોજ સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ગેરેજમાં કામ કરે છે,અને સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી બે થી ત્રણ કલાક સુધી દરરોજ નિયમિત જીમમાં જઈને કસરત કરે છે.
Apr 7,2023, 19:38 PM IST
Valdir Segato
23 ઇંચના બાઇસેપ, બોડી બનાવવામાં થઈ એવી હાલત, જન્મદિવસ પર થયું નિધન
Bodybuilder Died: ટિક ટોક પર પોતાને સક્રિય રાખનાર બોડી બિલ્ડર વાલ્દિર સેગાતોનું મોત તેના જન્મદિવસ પર થઈ ગયું. તેણે ઘણા ઇન્જેક્શન લઈ રાખ્યા હતા.
Aug 3,2022, 23:33 PM IST
Russia
Petroleum Jelly લગાવ્યું અને હાથ થઈ ગયા હાથી જેવા! તસવીર જોઈને તમે થઈ શકો છો વિચલિત
પેટ્રોલિયમ જેલીની મદદથી બનાવ્યા POPEYE જેવા મસલ્સ, એટલા મોટા બાઈસેપ્સ કે જોનારા પણ થઈ ગયા હેરાન. હાથમાં 6 લીટર પેટ્રોલિયમ જેલી ઈન્જેક્ટ કરી મહાકાય બાઈસેપ્સ બનાવ્યા, શોર્ટકટથી બનાવેલા બાઈસેપ્સ બન્યા જીવનું જોખમ.
Sep 20,2021, 16:18 PM IST
manoj patil
બોડી બિલ્ડર મનોજ પાટિલનો આપઘાતનો પ્રયાસ, આ અભિનેતા પર લગાવ્યા અત્યંત ગંભીર આરોપ
મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા બોડી બિલ્ડર મનોજ પાટિલે મુંબઈમાં આત્મહત્યાની કોશિશ કરી છે. મળતી માહિતી મુજબ મનોજ પાટિલે એક સ્યૂસાઈડ નોટ લખી છે જેમાં એક અભિનેતા પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા છે.
Sep 16,2021, 9:46 AM IST
gui yuna story
એક પગ ધરાવતી મહિલા છે બૉડી બિલ્ડર, કહાની વાંચીને મળશે જબરદસ્ત પ્રેરણા
આજે અમે તેમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેણે મિસાલ કાયમ કરી છે. આ મહિલા છે ચીનની ગુઈ યુના. ગુઈએ સાત વર્ષની ઉંમરમાં પોતાના પગ ગુમાવ્યા હતા. શાળામાં તમામ લોકો તેને લંગડી કહીને ચિડાવતા હતા. પહેલા તો તે દુઃખી થઈને રડતી હતી. પરંતુ બાદમાં તેણે આ વસ્તુને પોતાની તાકાત બનાવી.
Jan 20,2021, 18:09 PM IST
Trending news
Motivational Thought
Motivational Thought: સુખી જીવન માટે જીવનમાં અપનાવો જયા કિશોરીની આ 5 વાતો
gold
હાશ ટાઢક વળી! સોનું પાછું ગગડ્યું..., લેવાનું હોય તો જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
budh gochar 2024
વર્ષ 2025 ની શરુઆત થતાં જ થવા લાગશે ધન લાભ, બુધ ગોચરથી 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ
gujarat
આસ્થાનું કેન્દ્ર મહેસાણાનું ઐઠોર ધામ બન્યું રાજકીય અખાડો! પ્રથમવાર થઈ રહી છે ચૂંટણી
gujarat
ગુજરાતના નાગરિકો માટે ખુશીના સમાચાર, આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો