हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Border Village
Border village News
ZEE 24 Kalak Original Video
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
બનાસકાંઠા જિલ્લાના સરહદીય તાલુકા સુઈગામનું મસાલી ગામ સંપૂર્ણ સોલાર વિલેજ બન્યું છે. ગામના તમામ ઘર સોલર રૂફટોપથી સજ્જ છે.સુઈગામ તાલુકાનું મસાલી ગામ એ 800 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે.વર્ષો પહેલા આ ગામડાઓની પરિસ્થિતિ એવી હતી કે અહીં વીજ પુરવઠો પણ ન હતો પહોંચી શકતો.. અને તેને જ કારણે આ ગામ સહિત આસપાસના અનેક ગામના લોકો વીજ ઉપકરણોનો ઉપયોગ નહોતા કરી શકતા, પરંતુ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત આ ગામના 119 ઘર પર સોલાર રૂફટોપ ઊભા કરવામાં આવ્યા છે.
Dec 19,2024, 15:32 PM IST
gujarat
બનાસકાંઠા જિલ્લાનું આ સરહદી ગામ બન્યું સોલાર વીલેજ, બધા ઘરોમાં લાગી સોલાર પેનલ
૧ કરોડ ૧૬ લાખના ખર્ચે ગામના કુલ ૧૧૯ ઘર પર સોલાર રૂફ્ટોપની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ થશે.
Dec 18,2024, 17:37 PM IST
gujarat
નવસારીમાં ભારે વરસાદથી તારાજીનો માહોલ! અંબિકા નદીમાં પાણીની આવક વધતા વાટી ગામ સંપર્ક
નવસારી જિલ્લાના આદિવાસી પંથકના ઘણા ગામો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. જેમાં સરહદી વિસ્તારના ગામોમાંનુ એક વાટી ગામ અંબિકા નદીને કિનારે વસેલું છે. કાળાઆંબા ગામથી વાટી જવા વચ્ચે અંબિકા નદી પડે છે.
Jul 2,2023, 19:51 PM IST
Amit Shah
અરુણાચલમાં અમિત શાહનો હુંકાર, 'કોઈ અમારી જમીન પર કબજો જમાવી શકે નહીં'
Amit Shah Arunachal visit: ચીને કહ્યું કે આ ક્ષેત્રમાં સત્તાવાર પ્રવૃત્તિઓ ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. ત્યારે બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અરુણાચલ પ્રદેશની ધરતીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
Apr 10,2023, 17:44 PM IST
Trending news
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું