Budh Vakri Effect: જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વિચાર અને મેસેજનો ગ્રહ ગણાતો બુધ 26 ફેબ્રુઆરી, 2026થી કુંભ રાશિમાં વક્રી થશે. આ વક્રી ગતિ લગભગ ત્રણ અઠવાડિયા સુધી, 21 માર્ચ, 2026 સુધી ચાલશે.
ગ્રહોના રાજકુમાર શુક્રની રાશિ તુલામાં છે અને હવે વક્રી થઈ રહ્યા છે. બુધની વક્રી ચાલ આર્થિક સ્થિતિ, કરિયર, વાણી અને વેપાર પર ઊંડી અસર પાડે છે. આ વખતે વક્રી બુધ કોના પર મહેરબાન રહેશે તે જાણો. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વેપાર, જ્ઞાન, વાણી અને સંવાદના કારણ ગણવામાં આવે છે. જ્યારે બુધ વક્રી થાય છેત્યારે આ ક્ષેત્રો પર મોટી અસર પડે છે. 10 નવેમ્બરના રોજ એટલે કે આજથી બુધ વક્રી અવસ્થામાં રહેશે જે 29 નવેમ્બર 2025 સુધી ઉલ્ટી ચાલ ચલશે. ત્યારબાદ બુધ માર્ગી થઈ જશે.
શનિ મીન રાશિમાં અને બુધ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભની સંભાવના છે. શનિ 13 જુલાઈએ સવારે 7.24 કલાકે મીન રાશિમાં વક્રી થયા હતા જ્યારે બુધ 18 જુલાઈના રોજ સવારે 9.45 કલાકે કર્ક રાશિમાં વક્રી થયો.
Budh Vakri Rashifal: બુધ વક્રી અવસ્થામાં કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. વક્રી બુધના પ્રભાવથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામો મળશે. જાણો કઈ રાશિના જાતકો માટે વક્રી બુધ ફાયદાકારક રહેશે.
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થવાનો છે (દેશના ઘણા ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થાય છે) ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ગ્રહોની એક મોટી વિચિત્ર સ્થિતિ નિર્માણ પામવાની છે. વાત જાણે એમ છે કે શ્રાવણમાં 4 ગ્રહો એક સાથે વક્રી થશે. એટલેકે એક સાથે ચાર ગ્રહો ઉલ્ટી ચાલ ચલશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને બુધ વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
July 2025 Grah Gochar: પંચાંગ અનુસાર જુલાઈ મહિનામાં શનિ સહિત 4 ગ્રહ વક્રી અવસ્થામાં રહેશે. ગ્રહોની વક્રી અવસ્થાનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે. 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
Budh Gochar 2025 : બુધનું કર્ક રાશિમાં ગોચર 22 જૂને થશે અને 18 જુલાઈએ આ રાશિમાં વક્રી રહેશે. ત્યારબાદ 11 ઓગસ્ટે બુધ માર્ગી થશે અને 30 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. બુધની વક્રી માર્ગી ચાલથી 70 દિવસ સુધી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. આ રાશિના જાતકોને ધન, વેપાર અને કરિયરમાં સફળતા મળવાનો યોગ છે, સાથે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૈદિક પંચાંગ મુજબ બુધ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.
Budh Vakri: બુધ ગ્રહ 15 માર્ચે બપોરે મીન રાશિમાં વક્રી થશે. બુધની વક્રી ચાલ કેટલાક જાતકોના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે.
Mercury Vakri in Meen: ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં વક્રી થવાના છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
Budh Vakri 2024: બુધ વેપાર, વાણિજ્ય, બુદ્ધિ અને વાણીનો કારક કહેવાય છે. આ ક્રમમાં, ગ્રહોનો રાજકુમાર બુધ હાલમાં કન્યા રાશિમાં છે અને આવતા મહિનાની 10મીએ સવારે 6.50 કલાકે તે રાશિને ઉલટાવી દેશે. બુધની આ ચાલ કેટલીક કુંડળીઓ માટે સારું પરિણામ આપશે જ્યારે અન્ય માટે આપત્તિ લાવશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો કુંડળીમાં બુધની સ્થિતિ સારી હોય તો વ્યક્તિને જીવનમાં તમામ સુખ-સમૃદ્ધિ મળે છે. તો ચાલો જાણીએ કે નવેમ્બર મહિનામાં બુધ ગ્રહ કયા રાશિઓ પર ધનનો વરસાદ કરવા જઈ રહ્યો છે.
Budh Vakri Horoscope: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહ જ્યારે વક્રી કે માર્ગી થાય છે તો તેનો પ્રભાવ પણ બધી જ રાશિ પર પડે છે. આ ક્રમમાં 5 ઓગસ્ટ અને સોમવારે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે બુધ ગ્રહ સિંહ રાશિમાં વક્રી થયા છે. બુધની બદલાયેલી ચાલ 4 રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
Vakri Budh Gochar 2024: ગ્રહોનું રાશિ પરિવર્તન લોકોના જીવન પર ગાઢ અસર પાડે છે. 2 એપ્રિલ 2024 એટલે કે આવતીકાલે વાણી, બુદ્ધિ, વેપારના દાતા બુધ વક્રી થવા જઇ રહ્યા છે. બુધ મેષ રાશિમાં વક્રી થતાં 5 રાશિવાળાઓને આર્થિક લાભ અને કેરિયરમાં પ્રગતિ અપાવશે.
Budh Vakri 2024: બુધ ગ્રહના વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે. આ સમય દરમિયાન ધન, સંપત્તિમાં પણ વધારો જોવા મળી શકે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે બુધ ગ્રહના વક્રી થવાથી કઈ રાશિના લોકોને કેવો ફાયદો થશે.
Mercury Vakri In Mesh: ગ્રહોના રાજકુમાર બુધ મેષ રાશિમાં વક્રી થઈ રહ્યાં છે. બુધ ગ્રહની ઊલટી ચાલ કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થવાની છે. આ જાતકોને જીવનમાં લાભ મળશે.જેનો તમને ફાયદો થશે કે નહીં એકવાર ચેક કરી લેજો...
જ્યોતિષ શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર ગણવામાં આવ્યો છે. જાતકની કુંડળીમાં જો બુધ ઉચ્ચનો હોય તો વ્યક્તિ ખુબ જ પ્રભાવશાળી હોય છે. બુધને જ્ઞાન, બુદ્ધિઅને સૌભાગ્યનો સ્વામી ગણવામાં આવ્યો છે. આવામાં બુધજ્યારે રાશિ પરિવર્તન કરે છે કે એક રાશિથી બીજી રાશિમાં વક્રી થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે
વૈદિક જ્યોતિષ મુજબ ગુરુ, શનિ અને બુધ ગ્રહ વક્રી થયા છે. જેનાથી 3 રાશિવાળાને બસ બખ્ખે બખ્ખા રહેશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ...
Budh Grah Vakri 2023 in Singh: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક ક્ષમતા, વેપાર, વાણીનો કારક છે. તે ચંદ્ર પછીનો સૌથી નાનો અને સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે. 24 ઓગસ્ટથી બુધ ઉલ્ટી ચાલ ચાલશે.
Astrology : સતત બદલાતી રહે છે ગ્રહોની ચાલ. ગ્રહોની બદલાતી ચાલ સાથે આપણો સમય પણ બદલાય છે. અને બદલાતા સમયને કારણે આપણું કિસ્મત પણ બદલાય છે. બુધ વક્રી બનતા 40 દિવસ સુધી આ રાશિઓને થઈ જશે ચાંદી-ચાંદી....
Budh Vakri: બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ કે જે ગ્રહોનો રાજકુમાર પણ ગણાય છે તે થોડા દિવસ બાદ ઉલ્ટી ચાલ શરૂ કરશે. બુધ સિંહ રાશિમાં 23 ઓગસ્ટના રોજ મધરાતે 1.28 વાગે વક્રી થઈ જશે અને 15 સપ્ટેમ્બરના રોજ રાતે 1.50 વાગે માર્ગી થશે.
Budh Vakri 2023 in Singh Rashi: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો વક્રી અને માર્ગી હોવાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓગસ્ટના અંતમાં, બુધ સિંહ રાશિમાં વક્રી રહેશે. તમામ રાશિઓ પર તેની સકારાત્મક કે નકારાત્મક અસર પડશે. જો કે, કેટલીક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.