हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
11/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
buy
Buy News
Budget 2024
બજેટ પહેલા પોઝિશનલ ટ્રેડર્સ માટે તક, 15 દિવસમાં અધધ કમાણી કરાવશે આ 5 શેર
Union Budget 2024: જો તમે પણ થોડા જ દિવસ માટે રોકાણ કરીને ઢગલાબંધ કમાણી કરવા માંગતા હોવ તો અત્યારે તમારી પાસે સારો મોકો છે. અત્યારે બજેટ પહેલાં તમે સસ્તામાં આ કંપનીઓના શેર લઈ શકો છે. 15 દિવસની અંદર અંદર જેનો ભાવ ખુબ વધવાની સંભાવના છે. માત્ર 15 દિવસમાં જ સારો પ્રોફિટ બુક કરીને તમે આ શેરમાંથી નીકળી શકો છો.
Jul 22,2024, 14:40 PM IST
stock market
માત્ર 15 દિવસમાં આ 5 શેર કરાવશે તગડી કમાણી! ફરી નહીં મળે આવો મોકો
Positional Stocks Pick: શેરબજારમાં તેજી વચ્ચે, કેટલાક શેરો પોઝિશનલ ટ્રેડર્સ/રોકાણકારો માટે આકર્ષક લાગે છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટે 5-15 દિવસના પરિપ્રેક્ષ્યમાં પસંદ કરેલા શેર BUY ની સલાહ આપી છે. તેમાં હિન્દાલ્કો, એનસીસી, ટિમકેન ઈન્ડિયા, રેમન્ડ, જિંદાલ સોનો સમાવેશ થાય છે. બ્રોકરેજે સ્ટોકનો ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી રેન્જ આપી છે.
Jun 25,2024, 15:21 PM IST
stock market
ઊંધું ઘાલીને શેર બજારમાં ન કરો રોકાણ, આ 5 બાબતોનું ખાસ રાખો ધ્યાન નહીં તો નુકસાન થશે
કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા તમારે તે કંપની વિશે અને તેની ઈન્ડસ્ટ્રી વિશે બરાબર રિચર્ચ કરવું જોઈએ.અહીં તમને એવી કેટલીક બાબતો વિશે જણાવીશું જે તમારે કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
Feb 12,2024, 19:17 PM IST
Pitru Paksha 2023
શ્રાદ્ધ પક્ષના 16 દિવસ આ વાતનું રાખજો ધ્યાન, ભૂલેચૂકે આ વસ્તુઓની ખરીદી ન કરતા
આવતી કાલથી એટલે કે 29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યા છે અને 14 ઓક્ટોબર સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક વસ્તુઓની ખરીદી કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં આ ચીજોની ખરીદીથી પૂર્વજો નારાજ થઈ શકે છે.
Sep 28,2023, 11:16 AM IST
car
આ કાર પર 1 લાખ રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ અને 2 વર્ષ માટે ફ્રી સર્વિસ! જલ્દી કરો
જો તમે આ દિવાળીમાં ઓછી કિંમતમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. ભારતનું સૌથી મોટું મોબિલિટી પ્લેટફોર્મ OLA (OLA) તમારા માટે એક ખાસ ઓફર રજૂ કરી રહ્યું છે. ઓલાએ ભારતના સૌથી મોટા 'પ્રી-ઓનડ કાર ફેસ્ટિવલ'ની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જો તમે આ કાર ફેસ્ટિવલમાં કાર ખરીદો છો તો તમને 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
Nov 3,2021, 11:30 AM IST
surat
SURAT: લાખોનું ગલુડિયું હજારોમાં ખરીદવું ભારે પડ્યું, બમણી કિંમત ચુકવી છતા પણ...
ઓનલાઈન વેબ સાઈટ પર ગલુડીયું વેચવાની જાહેરાત મુકી કસ્ટમરને ગલુડીયું ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ ગલુડીયુ નહી આપી છેતરપીંડી કરનાર આરોપીને સાયબર પોલીસે વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો હતો. ઓનલાઈન સાયબર ક્રાઈમનો ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
Nov 2,2021, 17:09 PM IST
covid 19
કોરોનાની મહામારીની સ્થિતિ વચ્ચે ઘર ખરીદવા જઈ રહ્યાં છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન
કોરોનાની મહામારીમાં ધંધા-રોજગારને મોટી નુકસાની થઈ છે. જોકે, એક વાત એ પણ એટલી જ સાચી છેકે, આવી સ્થિતિની વચ્ચે પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ વધ્યો છે. સંખ્યાબંધ લોકો નવા ઘર ખરીદી રહ્યાં છે. જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા માંગતા હોવ તો એ પહેલાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો.
Jun 29,2021, 16:01 PM IST
રાજ્ય સરકાર
રાજ્ય સરકાર 1018 રૂપિયાના ટેકાના ભાવે ખરીદશે મગફળી: જયેશ રાદડિયા
રાજ્ય સરકાર 1018 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદશે
Sep 25,2019, 16:05 PM IST
શાકભાજી
ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો
વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણીમાં ખેડૂતો અને જવાહરલાલ નહેરૂને સાથે-સાથે યાદ કર્યા. તેમણે કહ્યું કે 'તે (નહેરૂ) પોતાના કોટમાં ગુલાબ લગાવતા હતા. તેમને બાગ-બગીચાનું જ્ઞાન હતું, પરંતુ ખેતી-ખેડૂતોની જાણકારી તેમને ન હતી. આ કારણે જ ખેડૂતોને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. આવો જાણીએ આખરે કેમ ખેડૂતોની દુર્દશાનું મુખ્ય કારણ છે...
Dec 19,2018, 18:29 PM IST
Trending news
Austria Couple
ઓસ્ટ્રિયાના કપલનો જબરો કાંડ! 40 વર્ષમાં 12 વખત લગ્ન-છૂટાછેડાથી કરી કરોડોની છેતરપિંડી
winter crops
શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહીં રહે પાણીની ચિંતા, સરકારે કરી મોટી જાહેરાત
Business
જેટલીવાર તમે આંખ પટપટાવો એટલીવારમાં આ વ્યક્તિ કમાય છે 80.43 લાખ...
EPFO
Higher Pension: પેન્શનરો માટે EPFOની રાહત... આ સુવિધા માટે તારીખ લંબાવાઈ
Chanakya Niti
4 આદતથી ફટાફટ મેળવજો છૂટકારો, સમય પહેલા બનાવી દેશે ઘરડા, એક આદત શારીરિક સુખ સંબંધિત
H-1B visa
H-1B visa માં મોટો ફેરફાર, જાણો અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતી લોકો પર શું થશે અસર
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO