car

Ahmedabad: કાર માલિકની કાર બારોબાર વેચી છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો

ઉસકી ટોપી ઉસકે સર આ કહેવત સૌ કોઈએ સાંભળી હશે, પરંતુ ઇસકી ગાડી ઉસકે નામ આ પ્રકારની કરતૂત શહેરના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ વ્યાસ છેલ્લાં ઘણા વર્ષોથી આચરી રહ્યો છે. અગિયારથી પણ વધુ ગુના નિખિલ વ્યાસ આચરી ચુક્યો છે.

Apr 22, 2021, 10:24 PM IST

સમયસર એન્જિન ઓઇલ નહી બદલો તો વેઠવું પડશે ભારે નુકસાન, જાણો કેમ

જો તમે કોઈ ગાડીના માલિક છો? તો શું તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ. ગાડીમાં એન્જિન ઓઈલ બદલવામાં મોડું કરવાથી મોટું નુકસાન થાય છે. તેનાથી ગાડીને તો નુકસાન છે જ પરંતુ તમારા ખિસ્સા પર પણ તેની અસર થશે.

Apr 10, 2021, 03:19 PM IST

Covid-19: કોરોનાકાળમાં કાર ચલાવનારા લોકો માટે કોર્ટનો મહત્વનો ચુકાદો, નહીં જાણો તો પસ્તાશો

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

Apr 7, 2021, 12:59 PM IST

ફેરારીના માલિક સાથે બદલો લેવા માટે ખેડૂતના પુત્રે બનાવી લેમ્બોર્ગિની, વાંચો સફળતાની અનોખી દાસ્તાન

લેમ્બોર્ગિનીની શરૂઆત ઈટલીના બિઝનેસમેન ફારૂશિયો લેમ્બોર્ગિનીએ કરી હતી. ફારૂશિયોના માતા-પિતા બંને ખેતી સાથે જોડાયેલા હતા. અને દ્રાક્ષની ખેતી કરતા હતા. પરંતુ ફારૂશિયોને ખેતીમાં ક્યારેય રસ હતો નહીં. તે હંમેશા ખેતીના કામમાં આવતા સાધનોને બનાવવાનો શોખ રાખતો હતો.

Apr 3, 2021, 09:56 AM IST

1 April થી આટલી વસ્તુઓ થશે મોંઘી, જિંદગી થઈ જશે રમણભમણ...જાણી લો બદલાઈ રહ્યાં છે આ નિયમો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ કંપનીઓમાં ઈન્ક્રીમેન્ટની સિઝન ચાલું છે, ત્યારે તેમારી સેલેરી વધે કે ન વધે પણ તમારો ખર્ચ જરૂર વધી જવાનો છે. 1 એપ્રિલથી રોજબરોજ વપરાશમાં આવતી ચીજવસ્તુઓ મોંઘી થશે. આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી મોંઘવારીનો મારો વધવાનો છે. દૂધ, વીજળી સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ વધવાના છે. મોંઘવારીમાંથી હવે કંપનીઓએ હાથ ઉંચા કરી લીધા છે. એટલે મોંઘવારીનો માર સીધો ગ્રાહકો પર પડશે. તો જોઈએ કે હવે કઈ કઈ ચીજવસ્તુઓના ભાવ આવતીકાલથી વધવાના છે.

Mar 31, 2021, 12:04 PM IST

PICS: Janhvi Kapoor એ કારમાં જ કરી નાખ્યું આ કામ, પછી બોલી- હવે થઈ Relaxed

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ તેની ફિલ્મ રૂહીના પ્રમોશનમાં બીઝી છે. વાત જાણે એમ છે કે આજે તેની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. જાહ્નવી કપૂર પ્રમોશનલ ઈવેન્ટ્સ માટે અલગ અલગ જગ્યા પર જઈ રહી છે. આ માટે જાહ્વવીએ વારંવાર કપડાં પણ બદલવા પડી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ થઈ છે. પોતાની તસવીરો શેર કરી રહી છે.

Mar 11, 2021, 01:56 PM IST

ELECTRIC CAR: VOLVO ની નવી ઈલેક્ટ્રીક કાર આપશે 420 KM MILEAGE, કારમાં છે અનેક આધુનિક ફિચર્સ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં અનેક ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી છે. તેવામાં VOLVO કંપનીએ પોતાની C40 CHARGE COUPPE SUV કાર લોન્ચ કરી છે. વોલ્વોએ હાલમાં એલાન કર્યું હતું કે 2030 સુધીમાં તેઓ 2030 સુધી માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ બનાવશે. વોલ્વો C40 રિચાર્જ કંપનીની પહેલી કાર છે જેને માત્ર ઈલેક્ટ્રીક મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. સાથે જ કંપની આ કારનું વેંચાણ માત્ર ઓનલાઈન કરશે. તો આવો જાણીએ આ કારના તમામ ફિચર્સ વિશે.

Mar 7, 2021, 06:04 PM IST

Mumbai: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી શંકાસ્પદ કાર, તપાસ શરૂ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી  (Mukesh Ambani news) ના ઘરથી થોડે દૂર એક શંકાસ્પદ કાર મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. 

Feb 25, 2021, 09:12 PM IST

Kolkata: કારમાં કોકીન લઇને જઇ રહી હતી ભાજપની યુવા નેતા, પોલીસે કરી ધરપકડ

ભાજપના યુવા મોરચાની સુપરવાઇઝર અને હુગલી જિલ્લાની મહાસચિવ પામેલા ગોસ્વામીને કલકત્તાને ન્યૂ અલીપુરથી ઘણા લાખ રૂપિયાના કોકીન સાથે ધરપકડ કરવામાં આવી. મહિલા નેતાની કારમાં મોટી માત્રામાં અવૈધ ડ્રગ્સ મળ્યું હતું.

Feb 20, 2021, 08:46 AM IST

Work From Home પછી હવે આ નવું આવ્યું Work From Car! જુઓ ઓફિસ પોડ કારના PHOTOS

ઓફિસ પોડમાં આખુ કાર્યાલય એક ગાડીની અંદર રહેશે. આ ગાડીમાં અમેરિકી ફર્નિચર નિર્માતા હરમન મિલરની ખુરસી હશે તેમજ એક કોમ્પ્યુટર મોનિટર માટે ડેસ્ક સ્પેસ આપવામાં આવી છે.

Feb 7, 2021, 03:26 PM IST

આ કરોડપતિ મહિલા લે છે બિલાડીનો આહાર, જાણો આ છે કારણ

આ વિદેશી મહિલાએ જે ખુલાસો કર્યો એ જાણીને તમે પણ ચોંકી જશો. દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે આ મહિલા પણ કંઈક એવા જ અલગ સ્વભાવની છે તે વાત તો ચોક્કસ છે.

Feb 2, 2021, 05:11 PM IST

ધરતી પર સૌથી વધુ ઝડપે દોડતી કાર, ફાઈટર પ્લેનના એન્જિનથી ચાલે છે આ કાર

બ્લડહાઉન્ડ સુપર સોનિક કારે (Bloodhound Supersonic Car) જમીન પર ચાલવાવાળી દરેક ગાડીઓનો રેકોર્ડ તોડ્યો છે. 2019માં 1010 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર દોડાવવામાં આવી હતી. હવે આ ગાડીના માલિક ઈચ્છે છે કે આ કારને કોઈ બીજુ ખરીદે.

Jan 28, 2021, 04:59 PM IST

Budget 2021: જાણો શું છે Green Tax, જેને તમારી જૂની ગાડી પર લગાવવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

સામાન્ય માણસો બજેટમાં ટેક્સમાં છૂટની આશા રાખી રહ્યા છે. પરંતુ રાહત પહેલાં કેન્દ્ર સરકારે દરેક પ્રકારના વાહન પર ગ્રીન ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. જોકે કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ 8 વર્ષ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાની મંજૂરી આપી દીધી છે.

Jan 26, 2021, 02:00 PM IST

પેટલાદ: ટ્રેકટરની ટ્રોલીમાં કારનો કચ્ચરઘાણ, એકનું ઘટના સ્થળે જ મોત, 2ની સ્થિતી ગંભીર

પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક કાશીયાપુરા નજીક એક ટ્રેક્ટરની ટ્રોલીમાં સેન્ટ્રો કાર ઘુસી ગઇ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ની ટીમે સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ દરમિયાન 108 ટીમના પાયલોટ અને સ્ટાફને મળેલી 90 હજારની રકમ ઘવાયેલા યુવકોનાં પરિવારને પરત કરી હતી. 

Jan 16, 2021, 08:44 PM IST

તમારા બજેટમાં સ્પોર્ટ લૂક ધરાવતી કાર શોધી રહ્યાં છો? તો નવા વર્ષમાં ફોર્ડ ઈકો સ્પોર્ટમાં મળશે દમદાર ડિસ્કાઉન્ટ

2021ની શરૂઆતાં Ford Indiaએ ઈકો સ્પોર્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. મોટા ભાગની કંપનીઓ પોતાની પોપ્યુલર કારની કિંમત વધારે છે ત્યારે ફોર્ડે ઈકો સ્પોર્ટ્સની કિંમત ઘટાડી છે. 2021માં ફોર્ડ ઈકો સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 7.99 લાખ રૂપિયા છે

Jan 6, 2021, 04:35 PM IST

શેરબજારના વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું હતું ડોન્ટ ટચ મી, કોલ પોલીસ

સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.

Jan 1, 2021, 01:06 PM IST

હિંમતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, બેને ઈજા

 હિમંતનગર-વિજાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.
 

Dec 7, 2020, 09:06 AM IST

ગાડીમાં હતા ચોર ખાના, પોલીસને લાગ્યું દારૂ હશે પણ અંદરથી જે મળ્યું તે જોઇ આશ્ચર્યચકિત

 મોડાસા ગ્રામ્ય વિસ્તારના રાજેન્દ્રનગર ચોકડી પાસેથી એક કારમાં સીટોની નીચે ચોર ખાનામાં ભરી આગ્રાથી રાજકોટ લઇ જવાતો બિન કાયદેસર શંકાસ્પદ ૪૧૬ કિલો ચાંદીનો જથ્થો પોલીસે જડપી પાડ્યો છે. ત્યાર બાદ આ જથ્થો ભરી આવતા બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને હતું કે દારૂ હોઇ શકે છે પરંતુ ચાંદી મળી આવતા તે પણ તોડા સમય માટે આશ્ચર્યચકિત થઇ હતી.

Nov 1, 2020, 10:56 PM IST

દારૂ ભરેલી ગાડી પર કોન્સ્ટેબલ કુદ્યો, બુટલેગરે કલાકો સુધી ગાડી ભગાવી અને પછી...

શહેરમાં દારૂની હેરાફેરી દિવસેને દિવસે વધતી જાય છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. ગત રાત્રે ત્રણ વાગે પેટ્રોલિંગ દરમિયાન સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. સ્નેહભાઈ બોલેરોના પાછળના ભાગે એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના પગલે કાર ચાલક ભાગી ગયો હતો. પરંતું ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.

Oct 12, 2020, 11:15 PM IST
Fatafat Khabar: Watch 27 September All Important News Of The State PT14M12S

ફટાફટ ખબર: એક જ ક્લિકમાં જુઓ રાજ્યભરના મહત્વના સમાચાર

Fatafat Khabar: Watch 27 September All Important News Of The State

Sep 27, 2020, 07:00 PM IST