cbse board exams 2021

CBSE Board Exams 2021: બોર્ડ પરીક્ષા અંગે CBSE ની મોટી જાહેરાત, એક્ઝામ પેટર્નમાં થયો આ ફેરફાર

સીબીએસઈ હાલ પહેલા ફેઝની પરીક્ષાઓની ડેટશીટ તૈયાર કરી રહ્યું છે જે જલદી જાહેર કરાશે.

Oct 14, 2021, 08:30 PM IST

CBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે. 

May 25, 2021, 07:42 PM IST

CBSE Board Exams 2021: CBSE એ જાહેર કર્યું બોર્ડની પરીક્ષાનું નવું શિડ્યૂલ, તાત્કાલિક નોંધી લો આ તારીખો

બોર્ડે કેટલાક વિષયોની ડેટશીટ (CBSE Board Exams 2021 Date Sheet) ને બદલી છે, જેની જાણકારી સીબીએસઇની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર આપવામાં આવી છે.

Mar 5, 2021, 06:44 PM IST

આ દિવસે જાહેર થશે CBSE Board Exams 2021 નું ટાઇમટેબલ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આજે એક ઓનલાઇન કાર્યક્રમમાં સંબોધિત કર્યા હતા. તેમણે નવી શિક્ષણ નીતિ તથા આગામી મહિનાઓમાં યોજાનારી સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખો વિશે વાત કરી હતી. 

Jan 28, 2021, 04:49 PM IST

CBSE Board Exams 2021: 4 મેથી શરૂ થશે પરીક્ષા, જાણો ક્યારે આવશે પરિણામ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. 
 

Dec 31, 2020, 06:15 PM IST

CBSE Board Exam 2021: ઓફલાઇન લેવાશે સીબીએસઈની પરીક્ષા, કાલે જાહેર થશે ટાઇમટેબલ

31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Union Education Minister) સીબીએસઈ 10માં અને 12માં બોર્ડની પરીક્ષા  (CBSE 10, 12 Board Exams 2021 Datesheet)ની તારીખોની જાહેરાત કરશે.

Dec 30, 2020, 05:34 PM IST

CBSE ની ધોરણ 10 અને 12ની Exams Date Sheet વિશે આવ્યા મોટા સમાચાર

કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સ્થગિત થવાની અટકળો વચ્ચે બોર્ડ સચિવ અનુરાગ ત્રિપાઠીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે CBSE 2021 10th, 12th માટે ડેટશીટ જલ્દી બહાર પાડવામાં આવે છે. એક્ઝામ શેડ્યૂલ સીબીએસઈ(CBSE) ની અધિકૃત સાઈટ cbse.nic.in પર ઉપલબ્ધ થશે. 

Nov 22, 2020, 03:20 PM IST