cid crime branch

વૃદ્ધને ઢોર માર મારનાર રાક્ષસી પોલીસ કોન્સ્ટેબલ પર CID ક્રાઇમબ્રાંચની કડક કાર્યવાહી, તત્કાલ અસરથી સસ્પેન્ડ

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી હતી. સોસાયટીનાં એક સિનિયર સિટીઝન પર હુમલો કરતા પોલીસકર્મી સહિત ચાર વ્યક્તિઓ વિરુધ  ફરિયાદ નોધાઇ હતી. જે અંગે ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ શાખા દ્વારા કડક કાર્યવાહી કરાતા કોન્સ્ટેબલ ભાવેશ રાવલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. 

Aug 8, 2021, 11:22 PM IST

RR સેલમાંથી સરકાર માંડ છુટી ત્યાં CID ના તોડ સેલનો સપાટો, વેપારીઓ ત્રાહીમામ

રાજ્યભરમાં સીઆઇડી ક્રાઇમના CFCL સેલ દ્વારા બ્રાન્ડેડ કંપનીઓના લોગો સાથે બનાવટી ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ સામે રેડ કરવામાં આવી છે. હાલમાં જ અમદાવાદ ગાંધીનગર, સુરત સહિત અનેક વિસ્તારોમાં આવા વેપારીઓ સામે રેડ કરવામાં આવી.જો કે હવે આ રેડ કરનાર અધિકારીઓ સામે આક્ષેપો થઇ રહ્યા છે. વેપારીઓના આક્ષેપ અનુસાર સીઆઇડી ક્રાઇમની કામગીરી અને તોડકાંડ અંગેની હકીકતો સામે આવી શકે છે. 

Feb 2, 2021, 06:35 PM IST

સુરતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફોટો શેર કરનારા 7 વિરૂદ્ધ ગુનો નોંધાયો, 4ની ધરપકડ

વિવિધ સોશિયલ મીડિયા સાઇટ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા શેર કરના વિરૂદ્ધ સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફોટા શેર કરનાર સાત વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો

Aug 31, 2019, 09:44 AM IST