हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 5
(28.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CIMS Hospital
Cims hospital News
Ahmedabad
700 ગ્રામ વજનના નવજાતની હાર્ટ સર્જરી, આ ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી બાળકી
700 ગ્રામ વજન ધરાવતા અને નિયત સમય પહેલાં જન્મેલા બાળકના (Baby Born) ખામી ધરાવતા હૃદયનું સફળ ઓપરેશન (Heart Surgery) કરીને સિમ્સ હૉસ્પિટલ (CIMS Hospital), અમદાવાદે એક અચરજ પેદા કરે તેવી અને પડકારયુક્ત સિધ્ધિ હાંસલ કરી છે
Jun 29,2021, 13:05 PM IST
Ahmedabad
ઉત્તરાખંડથી વિમાનમાં અમદાવાદ લાવેલા શખ્સે સિમ્સમાં સારવાર બાદ કોરોનાને આપી માત
ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને આ હકિકતનો પરિચય થયો છે
Jun 1,2021, 19:57 PM IST
Naresh Malhotra
બિલ પાસ કરાવવા માટે 15 લાખની માંગણી કરનાર ભાગેડુ આરોપી ડો. નરેશ મલ્હોત્રાની ધરપકડ
લાંચની માગણીના કેસમાં નાસતા-ફરતા આરોપી ડો. નરેશ મલ્હોત્રાની આજે એસીબીએ ધરપકડ કરી છે.
Feb 17,2021, 17:31 PM IST
Bharatsinh Solanki
34 દિવસ બાદ ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, 30% ઓક્સિજન બહારથી અપાય છે
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા તરફ છે. ભરતસિંહ સોલંકીને હવે માત્ર 30 ટકા ઓક્સિજન વેન્ટિલેટર પરથી અપાઈ રહ્યો છે. કોરોના રિપોર્ટ નેગેટિવ થયા બાદ ફેફસાની સારવાર ચાલી રહી છે. વેન્ટિલેટરના કલાકો ધીરે ધીરે ઘટાડવામાં આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકીના અન્ય તમામ રિપોર્ટ સામાન્ય આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 34 દિવસથી ભરતસિંહ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Jul 25,2020, 14:18 PM IST
Purushottampriyadasji Swami
PPE કીટ પહેરીને પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા
મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી બ્રહ્મલીન થયા છે. પૂજ્ય સ્વામી કોરોના સંક્રમિત હોવાથી તેઓના કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તમામ સંતોએ PPE કીટ પહેર્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂજ્ય પુરુષોત્તમદાસજીના નિધન વિશે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. સ્વામીજીના નિધનથી દેશવિદેશમાં તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાખો કરોડો હરિભક્તોએ ઓનલાઈન તેમની અંતિમવિધિ નિહાળી હતી.
Jul 16,2020, 11:09 AM IST
Purushottam Priyadasji Swami
ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર, મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂ.પુ
ઉઘડતા પ્રભાતે શોકમગ્ન કરતા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પૂજ્ય પુરષોત્તમપ્રિયદાસજીનું દેહાવસાન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ 18 દિવસથી સતત સારવાર હેઠળ હતા. તેમના નિધનથી હરિભક્તો-સત્સંગીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આજે ઘોડાસર સ્મૃતિમંદિરમાં તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. દેશ-વિદેશમાં સ્વામીના અનુયાયી ફેલાયેલા છે, તેથી તેઓને ઈન્ટરનેટના માધ્યમથી અંતિમ દર્શન કરવા માટે https://www.swaminarayangadi.com પર જઈને દર્શન કરવા અનુરોધ કરાયો છે.
Jul 16,2020, 7:52 AM IST
આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામી
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને મોટા સમાચાર, જીતેન્દ્રિયપ્રિયદાસજી નવા ગાદીપ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની આખરે નિમણૂંક કરવામાં આવી છે. નવા ગાદીપતિ તરીકે શાસ્ત્રી સદગુરુ જીતેન્દ્રિયપ્રિયદાસજીની નિમણૂંક કરાઈ છે. મંદિર ખાતે સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં નવા ગાદીપતી માટે નિર્ણય લેવાયો છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની હાલત અતિગંભીર હોવાથી તેઓ હજી પણ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેથી નવા ગાદીપતિની નિમણૂંક કરવાની ફરજ પડી હતી.
Jul 12,2020, 16:29 PM IST
Bharatsinh Solanki
ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 45 ટકા રિકવરી આવી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં 50 ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે, ભરતસિંહ સોલંકી હાલ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને 50થી 55 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે.
Jul 11,2020, 16:16 PM IST
આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામી
ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત કથળી, મુંબઈથી તબીબ બોલાવાયા
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને ગઈકાલથી વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી.
Jul 10,2020, 9:57 AM IST
Bharatsinh Solanki
શંકરસિંહ વાઘેલાએ કોરોનાને હરાવ્યો, પરંતું ભરતસિંહ સોલંકીની તબિયત હજી પણ નાદુરસ્ત
કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) ની તબિયત હજી પણ નાદુરસ્ત છે. કોરોનાની લાંબી સારવાર બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ (congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ (CIMS hospital) પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી.
Jul 7,2020, 8:38 AM IST
અમદાવાદ
રાજકોટથી સ્પેશિયલ ફ્લાઇટમાં હદય આવશે અમદાવાદ
અમદાવાદની CIMS હોસ્પિટલમાં આજે 35 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. તેના માટે રાજકોટથી સ્પેશિયલ ફલાઇટમાં હાર્ટને અમદાવાદ એરપોર્ટ લવાશે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ થી CIMS હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર કરવામાં આવ્યું છે. ગ્રીન કોરિડોરમાં 8 પોલીસ મોબાઇલ અને એમ્બ્યુલન્સ સાથે રહેશે.
Jun 20,2019, 11:55 AM IST
તાવી
ગુજરાતમાં સૌ પ્રથમ વખત દર્દીને જાગૃત અવસ્થામાં રાખી બદલ્યો હૃદયનો વાલ્વ
તબીબી દુનિયાના ક્લિનિકલ ક્ષેત્રમાં એવા જૂજ ઉદાહરણ છે કે જેમાં ઝડપભેર અને કાળજીથી તાવીનો ઉપયોગ કરાયો હોય. 40 વર્ષ અગાઉ એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવતી હતી તેના બદલે, આ પ્રક્રિયા હાથ ધરાય છે.
Mar 14,2019, 18:13 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા