co win app

1 માર્ચથી સામાન્ય જનતાને અપાશે Corona Vaccine, જલ્દી Co-Win એપ પર કરી લો રજિસ્ટ્રેશન

માર્ચની શરૂઆતથી કોરોના વેક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive) બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તેના અંતર્ગત હવે 60 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનનો (Vaccine) ડોઝ આપવામાં આવશે

Feb 26, 2021, 10:46 PM IST

Corona Vaccination: દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ

કોરોના વાયરસનો (Corona Virus) સામનો કરવા માટે દેશમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાન આ વખતે શનિવાર- રવિવારના નહીં થાય. ખરેખરમાં સરકાર આ બે દિવસમાં કોવિન ડિઝિટલ એપને (Co-Win App) 1.0 થી 2.0 માં અપગ્રેડ કરશે

Feb 26, 2021, 07:00 PM IST

Corona Vaccine માટે Co-WIN App પર કરવું પડશે રજિસ્ટર, જાણો એપ સાથે જોડાયેલી ખાસ વાતો

કેન્દ્ર સરકારે Co-WIN નામની એક એપ બનાવી છે, જે કોરોના વેક્સીન (Corona Vaccine)ની પુરી પ્રક્રિયા પર નજર રાખશે, જેને મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. લોકોને વેક્સીન માટે અહીં રજિસ્ટ્રેશન કરવું પડશે.

Dec 9, 2020, 12:42 PM IST