हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Couple Tips
Couple tips News
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Situationship: સિચ્યુએશનશીપ શબ્દ તમે પણ ઘણીવાર સાંભળ્યો હશે. સિચ્યુએશનશીપનો ટ્રેંડ યુવા વર્ગમાં વધી રહ્યો છે. પરંતુ આ પ્રકારના સંબંધો યુવક-યુવતીની મેંટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ સાબિત છે. આજે તમને સિચ્યુએશનશીપ નામની સમસ્યા વિશે જણાવીએ.
Oct 4,2024, 9:03 AM IST
Relationship Tips
Relationship Tips: ગુસ્સાના કારણે રિસાયેલી પત્નીની નારાજગી દુર કરો આ રીતે
Relationship Tips: પતિ-પત્ની વચ્ચે નાની-મોટી સમસ્યાઓ થતી જ રહે છે. જરૂરી એ છે કે પતિ પોતાની રિસાયેલી પત્નીને યોગ્ય રીતે મનાવે જેથી સબંધોમાં પ્રેમ અને સમજદારી જળવાઈ રહે. જો કે મોટાભાગના પતિઓને એ ખબર જ નથી હોતી કે રિસાયેલી પત્નીને કેવી રીતે મનાવવી ?
Jun 12,2024, 12:03 PM IST
Relationship Tips
પાર્ટનર સાથે સ્પેશિયલ ટાઈમ દર વખતે એન્જોય કરવો હોય તો આ 3 ટિપ્સ ફોલો કરો
Relationship Tips: ઘણા કપલ વચ્ચે ફિઝિકલ કંપૈટિબિલિટીની ખામી હોય છે. તેમના સંબંધ પર પણ તેનાથી અસર થાય છે. કપલ એકબીજા સાથે રહે તો છે પરંતુ તેઓ એકબીજાને ફિઝિકલી સંતોષ આપી શકતા નથી. કારણ કે તેઓ ડાયરેક્ટ વાતચીત કરતા નથી. ઘણીવાર ફિઝિકલ ઈંટીમસીની ખામીના કારણે કપલ વચ્ચે ઝઘડા પણ થાય છે.
May 25,2024, 11:49 AM IST
Relationship Tips
આવા છોકરાઓને 'હા' કહેવામાં વાર નથી લગાડતી છોકરીઓ, જાણો કઈ છે આ ક્વોલિટી
Relationship Tips: જે છોકરામાં આ પાંચ ખૂબી હોય તેને યુવતી તુરંત હા કહી દે છે. દરેક યુવકે આ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ પાંચ ગુણ હશે તો યુવતી વિચારવામાં સમય નહીં બગાડે.
Mar 18,2024, 15:27 PM IST
Relationship Tips
Relationship Tips: સંબંધોમાં છવાઈ ગઈ હોય નિરાશા તો આ ટીપ્સ અજમાવી વધારો એક્સાઈટમેંટ
Relationship Tips:શરુઆતમાં સંબંધોને લઈને ઉત્સાહ હોય છે અને એકબીજા સાથે પતિ-પત્ની હૂંફ અનુભવતા હોય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ પ્રેમમાં નિરાશા આવવા લાગે છે.
Jan 27,2024, 10:58 AM IST
Couple Tips
જો પાર્ટનર કારણ વગર ઝઘડા કર્યા કરે તો સમજી જાઓ નક્કી દાળમાં કાળું!
સંબંધોમાં ભાવનાત્મક બેવફાઈ ત્યારે જોવા મળે છે જ્યારે એક પરિણીત વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ગાઢ સંબંધમાં જતો રહે છે. જો કે અહીં એ સમજી લેવું કે શારીરિક સંબંધ હોય તે જરૂરી નથી. અનેકવાર ઈમોશનલી રીતે બીજા સાથે કનેક્ટ થઈ જવું અને બીજા વ્યક્તિ સાથે પોતાની ભાવના શેર કરવી અને વિચારો શેર કરવા સાથે પણ હોય છે. તમારા પાર્ટનરમાં જો આવું વર્તન જોવા મળે તો સમજી જજો સંકેત....
Jan 24,2024, 16:16 PM IST
Chanakya Niti
પત્ની અસંતુષ્ટ હોય તો પતિને આપે છે આ ઈશારાઓ, આ ન સમજનાર ક્યારેય નથી થતો સુખી
Chanakya Niti for married life: ચાણક્ય નીતિ વિશે આજે લગભગ બધા જાણે છે. ચાણક્યને એમ જ મહાન કહેવાયા નથી. તેમની કહેલી વાતો આજે પણ લોકો પોતાના જીવનમાં લાગૂ કરે છે. જેઓ આ કરે છે તેઓ હંમેશા સુખી જીવન જીવે છે. આચાર્ય ચાણક્ય નીતિના શબ્દો સુખી જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Oct 17,2023, 14:03 PM IST
couple goals
દાંપત્યજીવનમાં રોમાંસ અને જોશ વધારવો હોય તો પતિ-પત્નીએ આ 3 કામ કરી લેવા એકલામાં...
Couple Goals: લગ્ન પછી શરુઆતમાં દંપતિ એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે પણ થોડા વર્ષો પછી સ્થિતિ એવી હોય કે તેમની પાસે કરવા માટે કોઈ વાત પણ નથી હોતી. સંબંધોમાં રોમાંસ અને ઉષ્મા ઘટી જાય તેનું કારણ 3 કામ હોય છે જે પતિ પત્ની સતત સાથે કરતાં હોય છે. પતિ પત્ની આ 3 કામ એકસાથે કરે તો થોડા સમયમાં તેઓ કંટાળી જાય છે અને ક્યૂટ લાગતા પાર્ટનર તેમને બોરિંગ લાગે છે.
Jul 7,2023, 11:07 AM IST
Trending news
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
Brazil
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?