हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 5
(28.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Curiosity
Curiosity News
Alien
રાજકોટના આકાશમાં જોવા મળ્યા એલિયન? ધડાકા ભડાકા સાથે સ્પેસશીપ દેખાતા આશ્ચર્ય
જેતપુરના ઉપલેટા અને ભાયાવદર તથા આસપાસના વિસ્તારમાં આકાશમાં ભેદી વસ્તુઓ દેખાઈ હતી. ભેદી વસ્તુ ઉડન ખટોલા જેવી હોવાનું પણ લોકો કહી રહ્યા છે. જો કે આ વસ્તુ દેખાયા બાદ સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેની બહાર આવીને આ ભેદી વ્તુને જોવા માટે ટોળે ટોળા ઉમટ્યાં હતા. માત્ર ભાયાવદર જ નહી પરંતુ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળતા લોકોમાં આશ્ચર્ય મિશ્રિત ભય જોવા મળી રહ્યો છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકોએઆ દ્રશ્યો પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ ભારે વાયરલ થઇ રહ્યા છે.
Jun 22,2021, 11:17 AM IST
Monolith
થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલિથને લઈ AMCનો ખુલાસો
જો કે અત્યાર સુધી સમાચારમાં જ જોવા મળેલા મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કુતુહલવશ ભીડ થઇ રહી હતી.
Jan 1,2021, 10:40 AM IST
Tower laid
એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમા કુતૂહલ
સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે.
Dec 31,2020, 17:51 PM IST
flames
મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ
ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો.
Dec 29,2020, 22:57 PM IST
Curiosity
ગણદેવીમાં અજગરે 28 બચ્ચાને જન્મ આપતા અચરજ, લોકોના ટોળા ઉમટ્યાં
ગણદેવી તાલુકાના અંભેટા ગામે આવેલા ભવાની ફળિયાના ખેતરમાં પડતર પડેલા પાણીના મોટા પાઇપમાં અઢી મહિના અગાઉ એક માદા મહાકાય અજગરે ઈંડા મુક્યા હતા. જેના પર ખેડૂતની નજર પડતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. વનવિભાગે નવસારી વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન સાથે તેના પર નજર રાખી રહી હતી. જે બાદ તમામ ઈંડામાંથી અંદાજિત બે-બે ફૂટ લાંબા 28 જેટલા અજગરના બચ્ચા જન્મ્યા હતા. જેને લોકોએ જોતા લોકોમાં ભારે કુતુહૂલ સર્જાયું હતું.
Jul 14,2020, 19:53 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા