Rashifal 14 August(By Chirag Bejan Daruwalla): 14 ઓગસ્ટ 2026, શુક્રવારે શ્રાવણ મહિનાની બીજની તિથિ છે. શુક્રવાર લક્ષ્મીજીને સમર્પિત વાર છે ત્યારે જ્યોતિષાચાર્ચ ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી જાણીએ આ દિવસ કઈ રાશિ માટે લાભકારી રહેશે.
11 August 2026 Rashifal(By Chirag Bejan Daruwalla): ગ્રહ નક્ષત્રોની બદલતી ચાલના આધારે 12 રાશિઓના રાશિ ભવિષ્યનું આંકલન કરવામાં આવે છે. આ દ્રષ્ટિએ મંગળવાર, 11 ઓગસ્ટ 2026 મેષથી મીન સુધીની રાશિઓ માટે કેવો રહેશે તે જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી.
Rashifal 10 August(By Chirag Bejan Daruwalla): 10 ઓગસ્ટ 2026, સોમવાર સપ્તાહનો પહેલો દિવસ મહાદેવના આશીર્વાદથી મેષ રાશિ માટે લાભકારી રહેશે, આર્થિક લાભ થઈ શકે છે. સોમવાર તમારી રાશિ માટે કેટલો શુભ છે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
દૈનિક રાશિફળ 9 ઓગસ્ટ 2026 (By Chirag Bejan Daruwalla): રવિવાર 9 ઓગસ્ટનો દિવસ મેષથી મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા 12 રાશિઓના રાશિફળ પરથી.
7 August Dainik Rashifal(By Chirag Bejan Daruwalla): શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત વાર છે. શુક્રવારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ભક્તો પ્રાર્થના કરતાં હોય છે. 7 ઓગસ્ટ અને શુક્રવારે લક્ષ્મીજી કઈ રાશિના લોકો પર પ્રસન્ન રહેશે અને કઈ રાશિના લોકોથી નારાજ જાણવા વાંચો શુક્રવારનું રાશિફળ.
Rashifal 5 August 2026 (By Chirag Bejan Daruwalla): 5 ઓગસ્ટ 2026 અને બુધવારે ચંદ્રનું ગોચર મેષ રાશિમાં રહેવાનું છે. આજે બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી ત્રિગ્રહી યોગ સર્જાશે. જેના કારણે 12 માંથી કેટલીક રાશિઓ માટે દિવસ ભાગ્યશાળી સાબિત થવાનો છે. આ રાશિઓ કઈ કઈ છે જાણો આજના રાશિફળ પરથી.
Rashifal(By Chirag Bejan Daruwalla): 4 ઓગસ્ટ અને મંગળવારનો દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ છે. મંગળવારે ચંદ્રનું ગોચર મીન અને મેષ રાશિમાં રહેશે. 4 ઓગસ્ટે મંગળ અને બુધ ગ્રહની યુતિ સર્જાશે જેના કારણે મંગળવાર મેષથી મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
Rashifal 3 August 2026 (By Chirag Bejan Daruwalla): મહાદેવને સમર્પિત સોમવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓમાંથી કેટલીક રાશિ માટે ખાસ રહેશે તો કેટલીક રાશિના લોકોને સોમવારે ધ્યાન રાખવું પડશે. સોમવાર તમારા માટે કેટલો શુભ છે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
Dainik Rashifal 2 August 2026(By Chirag Bejan Daruwalla): 2 ઓગસ્ટ 2026, રવિવાર અને ફ્રેન્ડશીપ ડે મેષ રાશિના લોકો માટે શાંતિનો દિવસ છે, વૃષભ રાશિ માટે ફળદાયક દિવસ છે. રવિવાર 12 રાશિઓ માટે કેટલો શુભ છે જાણવા વાંચો રવિવારનું રાશિફળ.
Dainik Rashifal 31 July 2026(By Chirag Bejan Daruwalla): શુક્રવાર, 31 જુલાઈ 2026 નો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ રહેશે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Daily Horoscope 30 july 2026(By Chirag Bejan Daruwalla): ગુરુવાર, 30 જુલાઈ 2026 મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું દૈનિક રાશિફળ.
28 જુલાઈ 2026 નું રાશિફળ (By Chirag Bejan Daruwalla): જ્યોતિષીય ગણના અનુસાર 28 જુલાઈ, મંગળવાર 12 માંથી કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાનો છે અને કેટલીક રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ 28 જુલાઈનો દિવસ મેષથી લઈ મીન સુધી રાશિઓ માટે કેવો રહેશે.
Monday 27 July Rashifal(By Chirag Bejan Daruwalla): 27 જુલાઈ 2026, સોમવાર મેષથી લઈ મીન સુધીની રાશિઓના જાતકો માટે કેવો રહેશે તેનું અનુમાન ગ્રહ નક્ષત્રોની ચાલ પરથી કાઢવામાં આવે છે. આ જ્યોતિષ આંકલન અનુસાર સોમવાર તમારા માટે કેટલો શુભ છે જાણવા વાંચો જ્યોતિષાચાર્ચ ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું દૈનિક રાશિફળ.
દૈનિક રાશિફળ 26 જુલાઈ 2026 (By Chirag Bejan Daruwalla): દેવશયની એકાદશી પછી ચાતુર્માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. ચાતુર્માસના પહેલા રવિવારે ગ્રહો કઈ રાશિનો સાથ આપશે અને કઈ રાશિના લોકોને સંઘર્ષ કરવો પડશે જાણવા વાંચો રવિવારનું રાશિફળ
Dainik Rashifal (By Chirag Bejan Daruwalla): 25 જુલાઈ 2026, શનિવારે ગ્રહ-નક્ષત્રોની ચાલ કઈ રાશિને લાભ કરાવશે અને કઈ રાશિના લોકોએ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો પડશે જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી.
24 July 2026 Horoscope(By Chirag Bejan Daruwalla): 24 જુલાઈ 2026, શુક્રવારે ચંદ્રનું ગોચર વૃશ્ચિક રાશિમાં હશે. શુક્રવારે ધન યોગનું નિર્માણ થવાનું છે. આ સ્થિતિમાં મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે શુક્રવાર કેટલો શુભ છે જાણવા વાંચો દૈનિક રાશિફળ.
Dainik Rashifal(By Chirag Bejan Daruwalla): 20 જુલાઈ સોમવારે ગ્રહોની સ્થિતિ વૃષભ, મિથુન સહિતની રાશિઓ માટે શુભ રહેવાની છે. મેષ રાશિના લોકોએ સાવચેત રહેવું. જાણો અન્ય રાશિઓ માટે સોમવાર કેટલો શુભ રહેશે.
Rashifal Today 13 July 2026(By Chirag Bejan Daruwalla): 13 જુલાઈ 2026 અને સોમવારનો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે સ્વાસ્થ્ય, નોકરી, વેપાર, ધનલાભ અને પારિવારિક સુખની દ્રષ્ટિએ કેવો રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્યએ જણાવેલું રાશિફળ.
Dainik Rashifal 12 July 2026(By Chirag Bejan Daruwalla): રવિવાર અને 12 જુલાઈ 2026 નો દિવસ મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેવો પસાર થશે ? કઈ રાશિના લોકોને ધન લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર કાબુ રાખવો જાણો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાન દારુવાલાએ જણાવેલા રાશિફળ પરથી.
Rashifal 11 July 2026(By Chirag Bejan Daruwalla): શનિદેવને સમર્પિત શનિવાર મેષ રાશિના લોકો માટે આનંદદાયક રહેશે. વૃષભ રાશિના લોકોના દિવસની શરુઆત સારી થશે. આ સિવાય મિથુનથી લઈ મીન સુધીની રાશિઓનો દિવસ કેવો રહેશે જાણવા વાંચો જ્યોતિષાચાર્ય ચિરાગ બેજાનદારુવાલાએ જણાવેલું રાશિફળ.
Horoscope 6 July to 12 July 2026 (By Chirag Bejan Daruwalla): જ્યોતિષાચાર્ચ ચિરાગ બેજાન દારુવાલાના સાપ્તાહિક રાશિફળ અનુસાર 6 જુલાઈથી શરુ થતા સપ્તાહમાં મેષ રાશિનો ખર્ચ વધી શકે છે, કર્ક રાશિને લાભ થવાની સંભાવના છે. મેષથી મીન સુધી તમામ 12 રાશિઓ માટે કારકિર્દી, પ્રેમ, ધન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ કેટલું શુભ છે જાણવા વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ.
Aaj nu Rashifal(By Chirag Bejan Daruwalla): બુધવાર અને જુલાઈ મહિનાનો પહેલો દિવસ એટલે કે 1 જુલાઈ 2026 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ શુભ દિવસ છે. આજે 12 રાશિના લોકોને અલગ અલગ ફળ મળી શકે છે. કેટલીક રાશિને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોને સતર્ક રહેવાની જરૂર છે. જાણવા માટે અહીં વાંચો 12 રાશિઓનું દૈનિક રાશિફળ.