हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RCB
206/ 7
(20)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Deadly attack
Deadly attack News
gujarat
'તું મારા ભાભી સાથે સંબંધ રાખે છે...' કહીને દિયરે યુવક પર કર્યો જીવલેણ હુમલો, પછી...
સુરત જિલ્લામાં છાસવારે હત્યા જેવી ગંભીર ઘટના સામે આવી રહી છે. વધુ એક ઘટના સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે બનવા પામી છે. આરોપી દોલત બાબુભાઈ રાઠોડ (ઉ.વ 27) જે મૂળદ ગામના તળાવ ફળિયામાં રહેવાસી છે.
Jul 8,2023, 22:04 PM IST
One killed
MORBI માં જૂની અદાવતમાં ઘાતક હુમલામાં એકનું મોત, વીડિયો વાયરલ થયો
તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખીને એક યુવાન પર 10 જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો કેસ હત્યામાં પલટાયો છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Jun 22,2021, 18:04 PM IST
BJP-written vehicle
ભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી
Jan 22,2021, 18:40 PM IST
Deadly attack
પાલિતાણા: પોલીસ કર્મચારી પર ઘાતક હુમલાથી ચકચાર
પાલિતાણા તાલુકાનાં રાજસ્થળી ગામે પોલીસ કર્મચારી પર હુમલો થયો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જુની અદાવતની દાઝ રાખીને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ અનિલ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ કર્મચારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હુમલો એટલો ઘાતક છે કે વધારે હુમલા માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવે તેવી શક્યતા છે. પાલિતાણા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
Feb 7,2020, 23:12 PM IST
Trending news
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
surat news
'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા
gujarat
વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો
breaking news
જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'
complaint
અમદાવાદ: 22 વર્ષીય યુવતીના ફોટા પર 'એસ્કોર્ટ ગર્લ' લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ!