हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhawal Singh Zala
Dhawal singh zala News
અલ્પેશ ઠાકોર
BJPમાં જોડાણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’
કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું.
Jul 18,2019, 18:05 PM IST
અલ્પેશ ઠાકોર
Live: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જીતુ વાઘાણીના હસ્તે પહેર્યો ખેસ
કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે આજે અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાવા માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા છે. તે દરમિયાન તેમના સમર્થકો દ્વારા ઢોલ નગાળા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Jul 18,2019, 16:35 PM IST
ભાજપ
કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા
કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાનારા બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાની નરોડા ખાતેની શાળા ખાતે પહોચ્યા હતા. ધવલસિંહ ઝાલાએ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને માતા - પિતાનાં આશીર્વાદ લીધા હતા.
Jul 18,2019, 14:58 PM IST
અલ્પેશ ઠાકોર
ઠાકોર સેનાની કોર કમિટીનો નિર્ણય, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે
ઠાકોર સેનાની કોર કમીટીમાં લેવાયો નિર્ણય, અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાશે તેવો નિર્ણય કર્યો છે. જ્યારે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ભાજપપમાં જોડાવાનો સમય નક્કી કરવા અલ્પેશ ઠાકોર પર કોર કમિટીએ નિર્ણય છોડ્યો છે. ત્યારે કોર કમિટિના મેમ્બર અમિતજી ઠાકોરે જણાવ્યું હતું, કે સમાજના હિત માટે કોંગ્રેસમાંથી છુટા પડેલા બંન્ને ધારાસભ્યો હવે ભાજપમાં જોડાશે. અને સમાજ તેમની સાથે છે.
Jul 15,2019, 17:27 PM IST
અલ્પેશ ઠાકોર
ઠાકોર માટે ઠાકોરનું બલિદાન: અલ્પેશ ઠાકોર અને ભાજપનું કોકડું ગૂંચમાં
કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને તેની સાથે ધવલસિંહ ઝાલાના રાજકીય ભાવીને લઇને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. એક બાજુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા સત્ર બાદ ભાજપમાં જોડાઇ શકે છે.
Jul 8,2019, 15:03 PM IST
કોંગ્રેસ
અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ધવલસિંહે આપ્યું મોટુ નિવેદન
કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, મારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને એટલુ જ કહેવું છે, કે પક્ષ વિરોધી કાર્ય કરનારા લોકો સામે પગલા લેવા જોઇએ. કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર વિખવાદ હોવાના કારણે ગરીબોને સાથે રાખીને ચાલનારા અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓનું કદ ઘટાડવાની કામગીરી કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે.
May 8,2019, 17:51 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ