કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા

કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાનારા બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાની નરોડા ખાતેની શાળા ખાતે પહોચ્યા હતા. ધવલસિંહ ઝાલાએ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને માતા - પિતાનાં આશીર્વાદ લીધા હતા.

Updated By: Jul 18, 2019, 02:58 PM IST
કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા

અમિત રાજપૂત, અમદાવાદ: કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાનારા બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાની નરોડા ખાતેની શાળા ખાતે પહોચ્યા હતા. ધવલસિંહ ઝાલાએ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને માતા - પિતાનાં આશીર્વાદ લીધા હતા. આશીર્વાદ લીધા ધવલસિંહ ઝાલાએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ પોતાના મતવિસ્તારનાં નાગરીકોનાં વિકાસ માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે. વધુમાં ઝાલાએ કોંગ્રેસ પર આક્રરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ લોમડી જેવી છે અને તેમના વિખવાદ અને કોંગ્રેસ નેતાઓનાં લીધે કોંગ્રેસ હારી રહી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...