हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Dhruv Jurel
Dhruv jurel News
Dhruv Jurel
કોલકાતા ટેસ્ટમાં ધ્રુવ જુરેલની પ્લેઇંગ-11માં થશે એન્ટ્રી, આ ખેલાડીનું કપાશે પત્તુ !
ફોર્મમાં ચાલી રહેલા ધ્રુવ જુરેલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને બહાર રાખવામાં આવી શકે છે. તાજેતરમાં જુરેલે દક્ષિણ આફ્રિકા A સામે બે સદી ફટકારી, પોતાનો દાવો મજબૂત કર્યો છે.
Nov 12,2025, 15:23 PM IST
Rajasthan Royals
સંજુ સેમસનના ગયા પછી કોણ બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન ? આ બે નામ રેસમાં આગળ
Rajasthan Royals Captain : સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સથી અલગ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સંજુ IPL 2026માં નવી ટીમ માટે રમશે. સેમસનની ગેરહાજરીમાં બે ખેલાડીઓ રાજસ્થાનના કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. રાજસ્થાનનું ગયા સિઝનમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેણે 14માંથી ફક્ત 4 મેચ જીતી હતી.
Nov 10,2025, 18:08 PM IST
Central Zone Cricket Team
એશિયા કપ પહેલા મોટા સમાચાર...આ ભારતીય ખેલાડીને થયો ડેન્ગ્યુ, ટુર્નામેન્ટમાંથી બહાર
Dhruv Jurel : સેન્ટ્રલ ઝોનના કેપ્ટન ધ્રુવ જુરેલને ડેન્ગ્યુ થયો છે, જેના કારણે તે 4 સપ્ટેમ્બરથી પશ્ચિમ ઝોન સામેની મેચ રમી શકશે નહીં. તેથી વિકેટકીપર બેટ્સમેન અક્ષય વાડકર તેના સ્થાને આ મેચ રમતો જોવા મળશે.
Sep 3,2025, 14:14 PM IST
Asia Cup 2025
ટીમમાં હોવા છતાં નહીં રમી શકે એક પણ મેચ, જોઈ લો આ ખેલાડીઓનું લિસ્ટ
Asia Cup 2025 : સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે UAE સામે ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. પસંદગીકારોએ ટુર્નામેન્ટ માટે 5 એવા ખેલાડીઓની પણ પસંદગી કરી છે, જેમને 1 મેચમાં પણ રમવાની તક નહીં મળે.
Aug 20,2025, 11:00 AM IST
IND vs ENG 5th Test
IND vs ENG : બુમરાહ, શાર્દુલ બહાર..છેલ્લી ટેસ્ટની પ્લેઇંગ-11માં દેખાશે 4 નવા ચહેરા?
Team India: ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેમાં જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓનું બહાર થવું લગભગ નક્કી છે. ટીમ ઇન્ડિયા આ મેચમાં 4 ફેરફારો સાથે રમી શકે છે.
Jul 29,2025, 11:54 AM IST
india vs england test
ચોથી ટેસ્ટમાં કુલદીપ-જુરેલની પ્લેઇંગ-11માં જગ્યા પાક્કી ! આ 2 ખેલાડીઓનું કપાશે પત્તુ
IND vs ENG 4th Test : લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટકીપર રિષભ પંતને બુમરાહના ઝડપી બોલને પકડવાનો પ્રયાસ કરતી વખતે હાથ પર ઈજા થઈ હતી. આ પછી ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. એવી અટકળો ચાલી રહી છે કે પંત ચોથી ટેસ્ટમાં ફક્ત બેટ્સમેન તરીકે જ રમી શકશે કારણ કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી.
Jul 21,2025, 8:56 AM IST
Ind vs Eng 1st test
IND vs ENG 1st Test 2025 : ધ્રુવ જુરેલ કે ઋષભ પંત...પ્લેઈંગ ઈલેવનમાં કોને મળશે તક ?
IND vs ENG 1st Test 2025 : ઈંગ્લેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે 20 જૂનથી 5 મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે કે કેમ તે અંગે પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
Jun 11,2025, 10:59 AM IST
Dhruv Jurel
આ ખેલાડીને એક જ બોલ પર અપાયો 2 વાર આઉટ, તેમ છતાં ના છોડ્યું મેદાન, આખરે અમ્પાયરને...
Dhruvl Jurel: આઈપીએલ ઈતિહાસમાં ઘણા એવા કારનામા જોવા મળે છે, જેણે જોઈને આપણને નવાઈ લાગે છે. કોઈ કિસ્સામાં ખેલાડી સાચા હોય છે, તો અમુક કિસ્સામાં અમ્પાયરો.. ત્યારે ગઈકાલે રમાયેલી આરસીબી અને રાજસ્થાન રોયલ વચ્ચેની મેચમાં આવી જ એક ઘટના જોવા મળી હતી.
Apr 25,2025, 12:59 PM IST
Ind vs Eng
મુશ્કેલીમાં મૂકાયેલી ટીમ ઈન્ડિયાને ધ્રુવ-ગિલે જીત સુધી પહોંચાડી, સિરીઝ પણ કબજે કરી
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનના ટાર્ગેટને ભારતીય ટીમે ખેલના ચોથા દિવસે જ ચાના સેશન પહેલા મેળવી લીધો.
Feb 26,2024, 14:15 PM IST
Ind vs Eng
રાજકોટ ટેસ્ટ મેચમાં પ્લેઈંગ 11માં 3 જબરદસ્ત ફેરફાર, 2 ઘાતક ખેલાડીઓની ટીમમાં એન્ટ્રી
રાજકોટમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ ટેસ્ટ મેચમાં ડોમેસ્ટિક લેવલે જબરદસ્ત પરફોર્મ કરનારા બે ખેલાડીઓની ટેસ્ટમાં એન્ટ્રી થઈ છે. ભારતીય ટીમ આજે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર સાથે ઉતરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Feb 15,2024, 9:47 AM IST
Trending news
Chief Minister Relief Fund
સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે સશક્ત સુરક્ષા કવચ બન્યું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ
bank holiday
Bank Holiday : આ અઠવાડિયે 4 દિવસ બંધ રહેશે બેંકો, જાણો RBIએ કેમ આપી રજા
saptahik rashifal
મિથુન રાશિના જાતકોનું આ અઠવાડિયું ભાગ્યશાળી, કુંભ રાશિએ ખર્ચા પર કાબુ રાખવો
Winter
તમને શિયાળામાં બીજા કરતા વધુ ઠંડી લાગે છે? ક્યાંક તમને તો આવી બીમારી નથી ને!
RBI
RBI interest rates: શું તમારી બેંક હોમ લોનના વ્યાજ દરો નથી ઘટાડી રહી? અહીં છે ઉપાય
Rajinikanth
Rajinikanth Love Story: નાગાર્જુનની બીજી પત્નીના પ્રેમમાં પાગલ હતા રજનીકાંત
Gujarat politics
શું કમુરતા પહેલા ગુજરાત ભાજપમાં કોઈ મોટી જાહેરાત થશે? દિલ્હીમાં આજે દિગ્ગજોનું મંથન
Ind vs SA
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો વિલન સાબિત થયો આ ક્રિકેટર, ત્રીજી T20માંથી થશે બહાર !
Surat hospital news
સ્મશાનમાં અંતિમ સંસ્કારની તૈયારી, પછી કંઈક એવું થયું કે સ્વજનો અર્થી લઈને હોસ્પિટલ..
kamurta 2025
કમુરતામાં શુભ પ્રસંગો પર લાગશે બ્રેક, કમુરતા ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂરા થશે?