हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dream meaning
Dream meaning News
swapna shastra
સપનામાં ઘોડાનું દેખાવું ખાસ સંકેત, જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર શું થાય આ સપનાનો અર્થ
Swapna Shastra: સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈપણ વસ્તુ દેખાય તો તેનો ખાસ અર્થ હોય છે. સપનામાં કેટલીક વસ્તુઓ દેખાવી શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે કેટલાક સપના આવનાર સંકટની ચેતવણી સમાન હોય છે. સપનામાં જો ઘોડો દેખાય તો તે ખાસ સંકેત છે.
Jun 3,2024, 13:22 PM IST
dream meaning
Auspicious Dreams: સપનામાં દેખાય આ 5 વસ્તુઓ તો થશે ધનનો ઢગલો, સાત પેઢી કરશે રાજ
Auspicious Dreams: ઘણીવાર આપણને ચિત્ર વિચિત્ર પ્રકારના સપના આવતા હોય છે. આ સપનાઓ પાછળ પણ અનેક કહાનીઓ કંઈક ને કંઈક નિમિત જોડાયેલાં હોય છે. શું તમે જાણો છો તેના વિશે? સપનાઓની દુનિયા વિશે જાણો વિગતવાર...
May 10,2024, 16:35 PM IST
spiritual
ચૈત્ર નવરાત્રિમાં જો સપનામાં દેખાય આ વસ્તુઓ તો થઈ જશે બેડોપાર
Dreaming Maa Durga: ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમે તમારા સપનામાં આ વસ્તુ જુઓ તો સમજી લો કે તમારો સમય શરૂ થઈ ગયો છે. હવે સુખ તમારા ત્યાં આવવાનું છે. જાણો કઈ વસ્તુને માનવામાં આવે છે ખુબ જ શુભ....
Apr 16,2024, 11:23 AM IST
Dream Science
Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ
Sapne me Bhagwan Ram ko Dekhna: હિન્દુના આરાધ્ય પ્રભુ રામનું વિશાળ મંદિર અયોધ્યા નગરીનેમાં બનીને તૈયાર છે. આ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસર પર ચાલો જાણીએ કે ભગવાન રામને સ્વપ્નમાં જોવાનો અર્થ શું થાય છે. સાથે જ સપનામાં શ્રી રામને જોવું એ સૂચવે છે કે જીવનમાં કેવા પ્રકારની ઘટનાઓ બનશે.
Dec 25,2023, 13:20 PM IST
Handsome Boy In Dream
જ્યારે છોકરી તેના સ્વપ્નમાં દેખાઈ યુવાન છોકરો, શુભ છે કે અશુભ, જાણો તેનો અર્થ
Sapne Mai Ladka Dekhna: ઘણા લોકોને દરરોજ એક સમાન સપના આવે છે. સ્વપ્ન શાસ્ત્રમાં આવા સપનાઓ વિશે વિશેષ વાત જણાવવામાં આવી છે. ઊંઘમાં આવતા આ સપના તમારા જીવનને પ્રભાવિત કરે છે. જાણો કોઈ યુવતીને સપનામાં વારંવાર યુવક આવી રહ્યો છે તો તેનો શું અર્થ છે?
Aug 27,2023, 23:04 PM IST
dream astrology
માત્ર ભાગ્યશાળી લોકોને સપનામાં દેખાય છે આ જીવ, ધન આવવાનો આપે છે સંકેત
Swapan Shastra: સપના આવવા સામાન્ય વાત છે. સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપનાનો અર્થ જણાવવામાં આવ્યો છે. કહેવાય છે કે ઘણા સપના આપણે આવનારા ભવિષ્યની જાણકારી આપે છે. તેવામાં આજે અમે તમને તે જીવો વિશે જણાવીશું, જે સપનામાં દેખાય તો શુભ માનવામાં આવે છે.
Aug 21,2023, 22:35 PM IST
dream astrology
ફક્ત ભાગ્યશાળી લોકોને જ સપનામાં દેખાય છે આવા જીવ, સૌભાગ્ય પ્રાપ્તિના આપે છે સંકેત
White Animal In Dream: સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં જોવા મળતી કેટલીક વસ્તુઓ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. આ સંકેતો શુભ કે અશુભ હોઈ શકે છે. જાણો કેટલાક નસીબદાર સપના વિશે.
Aug 21,2023, 18:18 PM IST
dream meaning
Sapno Ka Matlab: આ સપના બદલી દેશે તમારું ભાગ્ય, મળશે માલદાર જીવનસાથી!
Sapno Ka Matlab: જો તમે સ્વપ્નમાં તમારી જાતને મધ પીતા જોશો, તો ટૂંક સમયમાં તમારા લગ્ન થશે અને તમને વૈવાહિક સુખ મળશે. જો સપનામાં કોઈ પુરુષ કે સ્ત્રી પોતાના પ્રેમી સાથે પાર્કમાં ફરતા જોવા મળે તો તેમના પ્રેમનું ભવિષ્ય ઉજ્જવળ છે.
Jul 19,2023, 14:57 PM IST
swapna shastra
Swapna Shastra: જાણો શું છે સપનામાં દેખાતી બિલાડીનો મતલબ, સંકટનો સંકેત કે મળશે ધન?
Black Cat in Dream Meaning: આમ તો રસ્તા પરથી પસાર થતાં સમયે કાળી બિલાડી દેખાઈ તો લોકો ડરે છે. કેમ કે, તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ સ્પપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં કાળી બિલાડી દેખાઈ તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી આવનારા સમયમાં ધન પ્રાપ્ત થાય છે.
Dec 16,2022, 17:15 PM IST
swapan shastra
સપનામાં વારંવાર આ વસ્તુ દેખાય તો થઇ જજો સર્તક, જાણો શું છે તેનો અર્થ
સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ ગણવામાં આવે છે. સપનામાં સળવળતો સાપ, પોતાને સાપોની વચ્ચે જોવા, વગેરેનો અર્થ અલગ-અલગ હોય છે. જાણો
May 7,2022, 16:59 PM IST
Dream Interpretation
સપનામાં આ 5 વસ્તુ દેખાય તો ઘરમાં થાય ધનના ઢગલા, લક્ષ્મીમાતાની અપાર કૃપા રહે છે
Feb 7,2022, 8:55 AM IST
Trending news
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
maharashtra minister list with department 2024
પવારને નાણા તો શિંદેને શહેરી વિકાસ..જાણો મહારાષ્ટ્રમાં કયા મંત્રી કયો વિભાગ સંભાળશે?
Shani Nakshatra Parivartan 2024
ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ
Brazil
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત
sameer rizvi
20 સિક્સર અને 13 ચોગ્ગા... 21 વર્ષના આ ખુંખાર બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ બેવડી સદી
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?