Due to cries News

RAJKOT અકસ્માત એટલો ગંભીર કે આગળ બેઠેલા બંન્ને વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા, પરિવારના આ
આજે બપોરે થયેલા ગોઝારા અકસ્માતમાં 4 ડોક્ટર્સનાં જીવ ગયા હતા. તેમાં મૃતક ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ 22) કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતા હતા. હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણી પરિવારમાં મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. વાજડી નજીક અકસ્માતના કારણે 4 વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જેમાં આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી (ઉ.વ 22) નવાગામનો વતની છે. પો બે ભાઇ બહેનમાં નાનો હતો. પિતા જમીન મકાનની દલાલીના કામ સાથે સંકળાયેલા છે. નિશાંત નીતિનભાઇ દાવડા (ઉ.વ 23) ફોરમ હસદભાઇ ધ્રાગધરીયા (ઉ.વ 21) નો સમાવેશ થાય છે. 
Aug 3,2021, 21:24 PM IST

Trending news