हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
17/ 2
(3.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
election 2022 results
Election 2022 results News
Gujarat Welcomes ModiJi
એરપોર્ટથી કમલમ સુધી... તસવીરોમાં જુઓ પીએમ મોદીના રોડ શોના કેસરિયા કલર્સ
ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરેક સ્થળે પીએમ મોદીનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
Mar 11,2022, 15:12 PM IST
Gujarat Welcomes ModiJi
કેસરિયા રંગે રંગાયુ કમલમ, જ્યાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું
રોડ શો પૂરો કરીને પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમમા પહોંચ્યા હતા, જ્યાં પ્રવેશદ્વાર પર પુષ્પવર્ષાથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. કમલમમાં પ્રવેશતા સમયે પીએમ મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. નેતાઓએ ફૂલ અર્પણ કરી મોદીની ચરણ વંદના કરી હતી
Mar 11,2022, 16:22 PM IST
Gujarat Welcomes ModiJi
PM મોદીના રોડ શોમાં ઝળક્યુ ઓપરેશન ગંગા, વિદ્યાર્થીઓએ કહ્યું-મોદીજી કો સલામ કરો
PM Modi in Gujarat : પીએમ મોદીના રોડ શોમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે પાર પાડેલા ઓપરેશન ગંગાની ઝલક જોવા મળી. જેમાં યુક્રેન રશિયાના યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરાઈ હતી. મોટી સંખ્યામાં યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદના રોડ શોમાં યુક્રેન રિટર્ન વિદ્યાર્થીઓ પણ પીએમ મોદીના સ્વાગતમાં પહોંચ્યા
Mar 11,2022, 13:03 PM IST
Gujarat Welcomes ModiJi
PM મોદીએ રોડ શોમાં પહેરેલી કેસરી ટોપીની ખાસિયત શું છે? ખાસ હેતુથી ડિઝાઈન કરાઈ છે આ ટ
પીએમ મોદીના રોડ શોમાં સર્વત્ર કેસરિયો છવાયો છે, ત્યારે આ વચ્ચે કેસરી કલરની ટોપી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. પીએમ મોદીએ કેસરી કલરની જે ટોપી પહેરી છે, તે ભાજપના તમામ નેતાઓને આપવામાં આવી છે, જેને ખાસ હેતુથી ડિઝાઈન કરવામાં આવી છે
Mar 11,2022, 12:29 PM IST
Gujarat Welcomes ModiJi
કમલમમાં બાહુબલી સ્ટાઈલમાં થઈ પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી
PM Narendra Modi Gujarat Visit LIVE : 10 મહિના બાદ પીએમ મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવાની જે તૈયારીઓ થઈ છે તે કોઈ ઉત્સવથી ઓછી નથી. એરપોર્ટથી કમલમ સુધીના 9 કિમીના ભવ્ય રોડ પર ઠેર ઠેર તેમનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. લાખોની જનમેદની આ રસ્તા પર ઉમટી પડી છે. જેમાં ઠેરઠેર દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવી રહ્યા છે. તેમની સાથે ખુલ્લી જીપમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાઈ રહ્યા છે
Mar 11,2022, 14:14 PM IST
pm modi
ચાર રાજ્યોમાં ભવ્ય જીત બાદ આજે પીએમ મોદી ગુજરાતમાં, ચૂંટણીનું રણશિંગૂ ફૂંકશે
Mar 11,2022, 7:41 AM IST
election 2022 results
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામથી શેરબજારમાં આવી તેજી, રોકાણકારોનો ગુરુવાર સુધર્યો
માર્કેટમાં ફરીથી તેજી આવી છે. નિફ્ટી 16700 ઉપર પહોંચી ગયુ છે, વિધાનસભા ચૂંટણીના પરિણામના દિવસે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1200 અંકથી વધ્યુ છે
Mar 10,2022, 9:31 AM IST
Trending news
Ravichandran Ashwin
R Ashwin: અશ્વિનના સંન્યાસ બાદ તેના પિતાએ કર્યો મોટો ઘડાકો, કહ્યું- મારા પુત્રને...
Gujarat To Punjab
હવે ગુજરાતથી ગાડી સીધી પંજાબ સડસડાટ દોડશે, બની રહ્યો છે નવો એક્સપ્રેવ વે
shani budh yuti
શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
jyotish shastra
આ 5 રાશિની છોકરીઓ પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી, પગલાં પડતા જ બનાવે છે ધનવાન!
Business News
દરેક શેર પર 125 રૂપિયાના નફાનો સંકેત, કાલે ખુલશે અમદાવાદ સ્થિત કંપનીનો IPO, જાણો
Business
EPFO: તમારી પીએફના પૈસા ઈ-વોલેટમાં પણ થશે ટ્રાન્સફર, ક્ચાં સુધી મળશે આ સુવિધા?
gujarat
ડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.50 કરોડનો વટવા પોલીસે હાઈબ્રીડ ગાંજો
rahul gandhi
શું ભાજપના સાંસદને ધક્કો મારવા બદલ જેલમાં જઈ શકે રાહુલ ગાંધી? નિયમ શું કહે છે
India WTC Final Scenario
કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો ટીમ ઈન્ડિયાના પક્ષમાં કયા-કયા સમીકરણ
Virat Kohli
મેલબર્ન એરપોર્ટ પર અચાનક શું થયું? કોના પર ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, Watch Video