हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Entrepreneurs
Entrepreneurs News
breaking news
ગુજરાતમાં રશિયાના 200 બિઝનેસમેનો આવશે, આ મોટા મહેમાનો સાથે PMની દેખાશે ખાસ જુગલબંધી
Vibrant Gujarat Summit: વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ગુજરાત સરકારે અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ મહેમાનો આવવાની અપેક્ષા છે. ગુજરાત સરકારે 600 રૂમ બુક કરાવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલો બુક થઈ ગઈ છે.
Jan 3,2024, 15:29 PM IST
Ritesh Agarwal
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
એક Twitter પોસ્ટમાં તેમણે લખ્યું, જ્યારે અમે ઘણીવાર ટેક ઉદ્યોગમાં ભારતીય અમેરિકનોના યોગદાન વિશે વાત કરીએ છીએ, ત્યારે અમે ઘણીવાર પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના વિકાસમાં ગુજરાતના પટેલ સમુદાયની વિશાળ ભૂમિકા વિશે વાત કરવાનું ચૂકી જઈએ છીએ.
May 4,2023, 21:28 PM IST
national
નેશનલ SC-ST હબ નેશનલ કોન્ક્લેવ: એમએસએમઈ 11 કરોડથી વધુ લોકોને આપે છે રોજગારી
એમએસએમઈ ક્ષેત્ર રોજગાર સર્જન અને આજીવિકા સુધારવાની દ્રષ્ટિએ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. હાલમાં, તેમાં 11 કરોડથી વધુ લોકોને રોજગારી આપતા 6 કરોડથી વધુ એકમોનો સમાવેશ થાય છે, જે જીડીપી માં 30%થી વધુ યોગદાન સાથે અને ભારતની એકંદર નિકાસના 49%થી વધુ સાથે આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
Oct 3,2022, 20:25 PM IST
business idea
પિતા વેચતા હતા ફળ, પુત્રે ફળોમાંથી ઊભો કરી દીધો 300 કરોડનો બિઝનેસ
Naturals Ice Cream Success Story: રઘુનું આઈસક્રીમ પાર્લર તો શરૂ થઈ ગયું હતું પરંતુ માર્કેટમાં હરિફાઈનો પડકાર હતો. એવામાં તેમણે પ્રોડક્ટને સુપર સ્પેશિયલ બનાવવા પર ફોક્સ કર્યુ.
Jul 26,2021, 14:28 PM IST
mukesh ambani
મુકેશ અંબાણીએ PM મોદી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારત એક આર્થિક, લોકતાંત્રિક, કૂટનીતિક, રણનીતિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે.
Mar 26,2021, 13:40 PM IST
એચડીએફસી બેંક
HDFC બેંક અને CSCએ લૉન્ચ કર્યું સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ
એચડીએફસી બેંક અને ભારત સરકારના કૉમન સર્વિસ સેન્ટર (સીએસસી) એસપીવીએ આજે કૉ-બ્રાન્ડેડ સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું હતું. આ વિશિષ્ટ પ્રકારનું ક્રેડિટ કાર્ડ ખાસ કરીને સીએસસીના ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (વીએલઈ-વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ) અને વીએલઈ-સોર્સ્ડ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
Jul 17,2019, 8:37 AM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!