हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
expedite the implementation
Expedite the implementation News
Urges
નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે તમામ યુનિવર્સીટીઓને શિક્ષણમંત્રીની તાકીદ
શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
Aug 28,2020, 21:53 PM IST
Trending news
new rule
1 ડિસેમ્બરથી તમારા મોબાઈલમાં નહિ આવે OTP, બદલાયો નિયમ
6G
ભારતમાં ક્યારે લોન્ચ થશે 6G? આવી ગઈ સૌથી મોટી અપડેટ, 5G માં પણ થશે મોટો સુધારો
Maharashtra politics
મુખ્યમંત્રી પદ નહીં તો કઈ રીતે માનશે એકનાથ શિંદે? ભાજપ પાસે કયા બે વિકલ્પ છે
Business
IRCTCની જબરદસ્ત ઓફર! ફ્લાઈટની સસ્તી ટિકિટ જોઈએ તો આ દિવસે કરી લેજો, થશે મોટો લાભ
breaking news
હેરિટેજ સાઈટ લોથલ પર મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા બે મહિલા દટાઈ, વિદ્યાર્થીનીનું મોત
Urvil Patel
IPLમાં અનસોલ્ડ રહેતાં મેંહાણાવાળાએ બોલ પર ગુસ્સો ઉતાર્યો, 28 બોલમાં ફટકારી સદી
Valsad Police
'દોઢ કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ, લંગડો છતાં 10 ફૂટની દીવાલ કૂદી'
Gautam Adani Bribery Case
અદાણી કેસમાં હવે દેશના દિગ્ગજ વકીલે સંભાળ્યો મોરચો, કહ્યું- ચાર્જશીટમાં નામ જ નથી
Pensioners
પેન્શનધારકો માટે મોટા સમાચાર, ઘર બેઠા મેળવી શકશે બહુ કામનું આ સર્ટિફિકેટ
Gold rate
સસ્તું સોનું ખરીદવાની તક ગઈ! ગણતરીના કલાકોમાં ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો રેટ