fashion

Beauty Tips: ચહેરાને બનાવવા માગો છો ક્લીન એન્ડ ક્લીયર, તો આ છે રામબાણ ઈલાજ

Skin ગોરી બને તેની સાથે સાથે તે ક્લીન અને ક્લીયર બને તે પણ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર આપણી સ્કીનનો કલર સારો હોય પણ તે ક્લીન નથી હોતી. આ માટે અનેક બજારમાં મળતી ક્રીમ અને ઘરેલું નુસ્ખાઓ અપનાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવો રામબાણ ઈલાજ જણાવીશું જે તમારી સ્કીનને ગોરી કરવાની સાથે બનાવશે ક્લીન એન્ડ ક્લીયર. 

Aug 23, 2021, 11:19 AM IST

Makeup કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહીં તો થશે નુકસાન

દરેક છોકરીને મેકઅપ લગાવીને જોરદાર તૈયાર થવાનો શોખ હોય છે. કદાચ અમુક છોકરીઓ કાજલ-લિપસ્ટિક ન લગાવે પણ તેને સામાન્ય શ્રૃંગાર કરવાનો શોખ તો હોય જ છે. મેકઅપ અને ફેશન એવી વસ્તુ છે જે દરેક છોકરીની ફેવરેટ છે.

Jul 26, 2021, 06:08 PM IST

રાતની બચેલી રોટલીમાંથી બનશે એવુ ફેસ સ્ક્રબ, જે ડ્રાય સ્કીનને ચમકાવશે

ભારતીય ભોજનમાં રોટલી મહત્વનો આહાર છે. દરેક પરિવારમાં રોજ રોટલી તો બનતી જ હોય છે. આ રોટલી બચતી પણ હોય છે. આવામાં અનેક લોકો રાત્રે બચેલી વાસી રોટલીને ખાવાનું પસંદ નથી કરતા અને તેને ફેંકી દે છે. પરંતુ શુ તમે જાણો છો કે, વાસી રોટલી તમારા મોટા કામમાં આવી શકે છે. તેના એટલા ફાયદા છે કે તમે વિચારી પણ નથી શક્તા.

Jul 25, 2021, 06:20 PM IST

Success story of Gucci: જેના એક બેલ્ટની કિંમત છે દોઢ કરોડ! જાણો કેમ હોલીવુડ સ્ટાર છે ગુચીના દીવાના

નવી દિલ્લીઃ લક્ઝરી ફેશન બ્રાંડ ગૂચીનું નામ લગભગ તમામ લોકોએ સાંભળ્યું હશે. પરંતું, ઘણા ઓછા લોકો જાણે છે ગૂચીના ફાઉન્ડર ગુસિયો ગૂચી લંડનના પોશ હોટેલ 'થ સેવૉય'માં લિફ્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. એ વાત અલગ છે કે આજે તેમની કંપનીનો ટેગ જે પણ વસ્તુ પર લાગે છે તેની કિંમત વધી જાય છે. આખરે કેવી રીત તે એ મુકામે પહોંચ્યા ચાલો જાણીએ...

Jul 7, 2021, 05:55 PM IST

પુરુષોની સ્કીન માટે આ ખાસ ટિપ્સ, ગરમીમાં સ્કીન માટે અપનાવો આ ઉપાય

સ્કીનને સુંદર અને તંદુરસ્ત રાખવા માટે તમે રોજિંદા અમુક પ્રકારની ટિપ્સ અપનાવી શકો છો જેનાથી સ્કીન ચમકીલી અને સુંદર દેખાશે.
 

May 9, 2021, 05:34 PM IST

લિપસ્ટિક લગાવતા સમયે તમે તો નથી કરતાં ને આ ભૂલ, અપનાવો આ 5 સરળ ટિપ્સ

લિપસ્ટિક મેકઅપનો એક એવો ભાગ છે જેના વગર તમારો ચહેરો સારો ન લાગી શકે. મહિલાઓ પોતાના બેગમાં મેકઅપ રાખે કે ન રાખે પણ લિપસ્ટિક જરૂર રાખે છે. જેનું કારણે એ છે કે, માત્ર એક લિપસ્ટિક તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જેના પછી તમારે અન્ય કોઈ વસ્તુઓની જરૂર નથી પડતી. 

May 9, 2021, 04:04 PM IST

Beauty Tips: ત્વચાને રાખવા માંગો છો ફ્રેશ, તો તુલસીનો આ રીતે કરો ઉપયોગ

ત્વચાની સંભાળ રાખવા માટે તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે. અને ત્વચાને ઠંડક આપે છે.

Apr 30, 2021, 05:41 PM IST

Fashion: ભારતે લંગોટને તરછોડીને કેમ અપનાવી Underwear? જાણો કઈ રીતે કરોડોમાં પહોંચી ગયું ટર્નઓવર

ધોતિને સંભાળજો, ધોતિયા ઢીલા થઈ જશે.આવા ડાયલોગ ફિલ્મોમાં અને કહેવતોમાં તમે ઘણી વખત વાંચ્યા હશે અથવા સાંભળ્યા હશે.પરંતુ હવે તો લંગોટ જ નથી રહી.એટલે માત્ર ડાયલોગ અને કહેવતો પુરતી મર્યાદિત થઈ ગઈ છે ધોતી. 

Apr 1, 2021, 03:23 PM IST

Dupatta Style: દુપટ્ટો એક સ્ટાઈલ અનેક, અપનાવો દુપટ્ટાની આ અનોખી સ્ટાઈલ

સુંદર દેખાવા માટે દુપટ્ટાની ડિઝાઈનથી લઈને તેની ડ્રેપિંગ સ્ટાઈલ પણ મહત્વ ધરાવે છે. અલગ અલગ પ્રકારે દુપટ્ટો નાખવાથી તમારો સિમ્પલ લૂક પણ સ્ટાઈલિશ લાગે છે. દુપટ્ટા વગર કોઈ પણ ટ્રેડિશનલ ડ્રેસ અધૂરો હોય છે.

Mar 19, 2021, 04:42 PM IST

Ripped Jeans: હવે તો ફાટેલું-તૂટેલું જીન્સ એક ફેશન છે, પરંતુ તે શરૂ થવાની કહાની છે રસપ્રદ

જ્યારે દરેક રિપ્ડ જીન્સ અને તેની ડિઝાઈનની તસવીરો શેર કરી રહ્યા છે.  ત્યારે અમે તમને બતાવીશું કે આજે જે જીન્સની ચર્ચા થઈ રહી છે. તે ફેશનની શરૂઆત ક્યારે થઈ હતી.

Mar 18, 2021, 07:03 PM IST

Summer Fashion Funda For Female: ગરમીમાં પહેરો આવા આઉટફિટ અને રહો ઠંડા-ઠંડા Cool-Cool

ઉનાળામાં કોઈને પણ હળવા અને ઢીલા કપડાં પહેરવા ગમે છે. આ પાંચ લુક્સ તમે ઉનાળાના ​​ટ્રેન્ડિંગ લુક્સ બનાવી શકો છો. 

Mar 4, 2021, 05:03 PM IST

શું તમે બ્લેક આઉટફિટના દિવાના છો? તો અપનાવો આ TIPS, હંમેશા લાગશો Stylish

બ્લેક કલર એકદમ ક્લાસી લૂક આપે છે. માટે ફૂલ બ્લેક કલર આપણા માટે કોઈ પણ સમયે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. કોઈપણ નોર્મલ ફંક્શનથી લઈને કાર્પેટ લૂક સુધી ફૂલ બ્લેક આઉટફિટ શાનદાર લાગે છે.

Feb 11, 2021, 01:17 PM IST

Bollywood ના આ Fashion Trends છે Marriage Season માટે Perfect

લગ્નની સિઝન આવી ગઈ છે, ત્યારે તમે પણ બોલીવુડની એક્ટ્રેસની જેમ ફેશનેબલ દેખાવા માગો છો. તો તમારે જાણવું પડશે કે હાલ બોલીવુડમાં કયા ફેશન ફંડા ટ્રેન્ડિંગમાં છે. હાલ બોલીવુડમાં એ ફેશન ફંડા ટ્રેન્ડ કરે છે જે લગ્ન સિઝન માટે એકદમ પરફેક્ટ છે. માટે તમે આ લગ્ન સિઝનમાં જો બોલીવુડના એ ફેશન ફંડાને અપનાવો તો ચોક્કસથી ફેશનેબલ દેખાશો.

Feb 9, 2021, 04:33 PM IST

Bridal Wear માં હવે દુલ્હનો કરી રહી છે આ રંગની પસંદગી, લાલ, લીલા રંગનો ગયો જમાનો

લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન એ જ સતાવે છે કે કેવા કપડા પહેરવા અને તે પણ કયા રંગના પહેરવા. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં હંમેશા લાલ, મરુન, લીલા કે ગુલાબી રંગને જ વધુ મહત્વ અપાય છે. તેમાં પણ લાલ રંગ લગભગ લગ્નમાં દરેકની પહેલી પસંદ હોય છે. જો કે સમય સાથે બધુ જ બદલાતું રહે છે અને એટલે જ હવે લોકોની ચોઈઝ પણ બદલાય ગઈ છે. લોકો લાલ રંગ છોડી લઈટ રંગ વધુ પસંદ કરે છે. ખાસ કરીને મેરેજમાં બ્રાઈડલ હવે લાઈટ રંગ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ હાલ તો વ્હાઈટ રંગનો ક્રેઝ વધી ગયો છે. દુલ્હનોમાં વ્હાઈટ રંગ પહેલી પસંદ બની ગયો છે. જો તમે પણ વ્હાઈટ રંગ પહેરવા માગો છો તો લઈ લો આ ટિપ્સ.

Feb 2, 2021, 05:29 PM IST

Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની

આજે તમામ લોકો પાસે અલગ અલગ વેરાયટીના જીન્સ હશે.અલગ અલગ કલર અને ડિઝાઈન સાથે જીન્સમાં ખાસ ફેશન જોવા મળે છે.પરંતુ વાસ્તમાં મજૂરો માટે બનાવેલી જીન્સ ફેશન કેવી રીતે બની ગઈ તેની પણ રસપ્રદ કહાની છે.

Jan 8, 2021, 05:21 PM IST

તમારે વાળને કાળા અને ઘેરા બનાવવા છે? તો માત્ર આટલું જ કરો

લાંબા, ઘેરા અને કાળા વાળ માટે ઘરે બેઠાં કરો આસાન ઉપાય. ક્યારેય નહીં થાય વાળને સંબંધિત કોઈ સમસ્યા

Dec 23, 2020, 04:35 PM IST

સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો અપવાનો આ ઘરેલું ફેસપેક, ક્યારેય નહીં થાય સમસ્યા

ઋતુને અનુસાર સ્કીનની અલગ અલગ પ્રકારે દેખભાળ રાખવી જરૂરી છે.  હવે ઠંડીની સિઝનમાં મુલાયમ અને ચમકદાર ચહેરો જોઈએ તો સ્કીનની એટલી જ સાર સંભાળ રાખવી પડશે. ત્યારે શિયાળામાં સ્કીન માટે ફેસપેક ખૂબ જરૂરી હોય છે. ત્યારે અહીં જાણો શિયાળા ઘરે સ્પેશ્યલ ફેસપેક બનાવવાની રીત.

Dec 20, 2020, 03:50 PM IST

2020માં પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓનો આવો છે ફેશન ફંડા, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ લુક

મોટાભાગે સગર્ભાઓને બહાર જતી વખતે વિવિધ ફંક્શનમાં કેવા કપડા પહેરવા તેવા પ્રશ્નો સતાવતા હોય છે. જેથી મહિલાઓ મોટે ભાગે ડ્રેસ અને ગાઉનમાં જ તમામ ફંક્શનમાં જતી હોય છે. પરંતુ દરેક ફંક્શન પ્રમાણેના કપડાં આ અભિનેત્રીઓએ પહેરી તમામ મહિલાઓના પ્રશ્નો પર પુર્ણવિરામ તો ચોક્કસથી મુકી દીધું હશે.

Dec 10, 2020, 02:50 PM IST

મોડલના Sexy ફોટોશૂટ બાદ મચી બબાલ, પોલીસે ફોટોગ્રાફરની કરી ધરપકડ

ઇજિપ્તની ફેશન મોડલ સલમા એલ-શીમીએ જ્યારે ફોટોશૂટની આ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડની તો બબાલ મચી ગઇ. ત્યારબાદ પોલીસ હુસૈન મોહમંદ નામના ફોટોગ્રાફરની ધરપકડ કરી લીધી. આ ફોટામાં મોડલે ફિરૈન સ્ટાયલ નામની પ્રાચીન ડ્રેસને પહેરેલો હતો. 

Dec 2, 2020, 10:05 PM IST

Men's Fashion: પુરૂષોને તેમના સ્કિન ટોન અનુસાર પહેરવા જોઈએ કપડા, દરેક જગ્યાએ થશે પ્રશંસા

દરેક લોકોએ તેમના સ્કિન ટોન (Skin Tone)ના હિસાબથી કપડાની પસંદગી કરવી જોઇએ. આજે અમે તમને જણાવીશું કે કયા કલરની સ્કિનવાળા પુરૂષને કેવા રંગના કપડા પહેરવા જોઇએ

Nov 13, 2020, 08:28 PM IST