Multani Mitti For Hair: મુલતાની માટી વાળમાં કેવી રીતે લગાડવી જોઈએ અને કોણે લગાડી જોઈ તેની જાણકારી ન હોવાના કારણે ઘણી યુવતીઓ તેનો લાભ લઈ શકતી નથી. તો ચાલો આજે તમને મુલતાની માટીનું માસ્ક વાળમાં લગાડવાની રીત અને ફાયદા વિશે જણાવીએ.
White Hair Remedies: નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે ચાના પાણીનો ઉપયોગ કરી શકો છો. ચાનું પાણી વાળને નેચરલી કાળા કરવામાં મદદ કરી શકે છે. સફેદ વાળને કાળા કરવા ચાના પાણીનો ઉપયોગ કેવી રીતે ચાલો તમને જણાવીએ.
Rainy Season Hair and Skin Care Tips: વરસાદી વાતાવરણમાં સ્કિન અને વાળની સુંદરતા જાળવી રાખવા માટે અને ચોમાસાની મજા ચિંતા વિના લેવા માટે આજથી જ આ સ્કિન અને હેર કેર રુટીન ફોલો કરવા લાગો.
Hair Care Tips: મોટાભાગની યુવતીઓ વાળ ધોયા પછી માથા પર કલાકો સુધી ટુવાલ બાંધી રાખે છે. ઘરના મોટાભાગના કામ પતાવી લીધા પછી માથા પરથી ટુવાલ કાઢવાની આદત તમને પણ હોય તો જાણી લો કે તમે તમારા વાળ અને સ્કેલ્પને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છો.
Hair Care After Swimming: સ્વિમિંગ કર્યા પછી ડ્રાય અને ફ્રીઝી થયેલા વાળને સોફ્ટ અને રેશમી બનાવવા માટેના કેટલાક સરળ ઘરેલુ ઉપાયો વિશે આજે તમને જણાવીએ. આ ઉપાયો વાળની સુંદરતા વધારવામાં મદદરૂપ થશે.
Baldness Remedy: વધારે પ્રમાણમાં રોજ વાળ ખરતાં હોય તો ધીરે ધીરે માથામાં ટાલ દેખાવા લાગે છે. પુરુષોને આવી ટાલ માથાના વચ્ચેના ભાગમાં પડે છે જ્યારે મહિલાઓને સાઈડમાંથી વાળ ખરી જાય છે. આ સમસ્યાથી બચવાનો કાયમી ઈલાજ આજે તમને જણાવી દઈએ.
White Hair Solution: નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે હેર કલરને બદલે આયુર્વેદિક જડીબુટ્ટી ભૃંગરાજનો ઉપયોગ કરી શકાય છે. ભૃંગરાજનો ઉપયોગ કરવાની 4 રીતો આજે તમને જણાવીએ. આ રીતે વાળમાં ભૃંગરાજ પાવડર લગાડવાથી સફેદ વાળ મૂળમાંથી કાળા થશે અને વાળને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય.
Alum For Hair: ગરમી વધે એટલે વાળમાં ખોડો, માથામાં ખંજવાળ આવવી, વાળ ડલ થઈ જવા જેવી સમસ્યા વધી જાય છે. આ 4 સમસ્યાઓને એકસાથે દુર કરવા માટે તમે ફટકડી યુઝ કરી શકો છો. હેર કેરમાં ફટકડી કેવી રીતે યુઝ કરવી ચાલો તમને જણાવીએ.
Get rid of Dry and Frizzy Hair: અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તમારા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ ગયા હોય અને હવે તમે એવો ઉપાય શોધી રહ્યા હોય જેનાથી ડેમેજ વાળ રીપેર થાય અને વાળ રેશમ જેવા મુલાયમ થઈ જાય તો આ ખબર તમારા માટે કામની છે.
Lemon Juice: વાળમાં લીંબુનો રસ લગાડવાથી ઘણા ફાયદા થાય છે પણ લીંબુને લઈને લોકોના મનમાં ડર હોય છે કે વાળમાં લીંબુ લગાડવાથી વાળ સફેદ થવા લાગે છે. આ વાત સાચી છે કે નહીં અને વાળમાં લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
Hair Wash Tips: હેર વોશ કર્યા પછી વાળ વધારે ખરતાં હોય તો તેનું કારણ શેમ્પૂ કરવાની ખોટી રીત હોય શકે છે. તેવામાં જો તમે શેમ્પૂ કરવાની આ રીત ફોલો કરવાનું શરુ કરશો તો વાળ ખરવા અટકી શકે છે.
Hair Regrowth Tips: ઘણી યુવતીઓની ફરિયાદ હોય છે કે વાળનો ગ્રોથ અટકી ગયો છે, વાળ લાંબા થતા જ નથી, વાળ દિવસેને દિવસે પાતળા થતા જાય છે. વાળના રીગ્રોથ સંબંધિત સમસ્યાનું સમાધાન આ 5 હોમમેડ હેર માસ્ક બની શકે છે. આ હેર માસ્ક વાળને પોષણ પુરુ પાડે એવા અને વાળનો ગ્રોથ બુસ્ટ કરે તેવા છે.
Hair Care Tips: ઉનાળામાં વાળમાં તેલ લગાડવાનું યુવતીઓ ટાળતી હોય છે પણ આ સીઝનમાં પણ તેલ લગાડવું જરૂરી છે. ગરમીના દિવસોમાં વાળમાં લગાડાવું તેલ અને રીત બદલી દેશો તો તમને ચીપકું ચીપકું નહીં લાગે અને વાળની સુંદરતા અને મજબૂતી પણ વધશે. આજે તમને ઉનાળા માટે બેસ્ટ કહી શકાય તેવા 5 તેલ વિશે જણાવીએ.
Egg Hair Mask: વાળમાં ઈંડા લગાડવાથી ફાયદો તો થાય છે પરંતુ ઈંડા લગાડ્યા પછી વાળમાંથી વાસ આવવાની ચિંતા હોય છે. પરંતુ જો તમે ઈંડાને આ 5 માંથી કોઈ 1 વસ્તુમાં મિક્સ કરી વાળમાં લગાડશો તો ઈંડાની વાસ નહીં આવે. આ 5 વસ્તુઓ કઈ છે અને તેને વાળમાં કઈ રીતે લગાડવી જાણી લો.
Foods For Hair Growth: ઘણી યુવતીઓની ફરિયાદ હોય છે કે વાળની લંબાઈ વધતી જ નથી, અથવા તો વાળ પાતળા થઈ રહ્યા છે. જો આ ફરિયાદ જેની પણ હોય તેમણે આહારમાં આ 5 વેજ ફુડનો સમાવેશ કરી લેવો જોઈએ. આ ફુડ વાળને જરૂરી પોષણ પુરુ પાડે છે. જેના કારણે વાળમાં વિઝીબલ ફેરફાર 100 ટકા જોવા મળી શકે.
Hair Wash Tips: યુવતીઓ સપ્તાહમાં 2 કે 3 વખત હેર વોશ કરે છે તો યુવકો રોજ હેર વોશ કરતાં હોય છે. હેર વોશ માટે લોકો શેમ્પૂ કે સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ થોડા સમય માટે જો તમે શેમ્પૂને બદલે અહીં દર્શાવેલી 5 વસ્તુઓથી હેર વોશ કરવાનું શરુ કરશો તો તમને ચોંકાવનારું પરિવર્તન વાળમાં જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કઈ 5 વસ્તુઓ શેમ્પૂનો બેસ્ટ નેચરલ વિકલ્પ છે. જે વાળની સમસ્યાઓ દુર કરી સુંદરતા વધારે છે.
Coconut Milk: રફ અને ફ્રીઝી વાળ હોય તો દર થોડા દિવસે સ્પા કે ડીપ કન્ડીશનીંગ કરાવવું પડે તેવી સ્થિતિ થઈ જાય છે. પરંતુ તમારે આ ખર્ચો બચાવવો હોય અને માત્ર 20 થી 30 રુપિયામાં જ રુક્ષ અને બેજાન દેખાતા વાળને સ્મુધ અને સિલ્કી બનાવવા હોય તો ચાલો તેનો રસ્તો તમને જણાવીએ. આ ઉપાય એકવાર ટ્રાય કરવા જેવો તો છે જ..
Hair Regrowth: ખરતા વાળના કારણે માથામાં પડેલી ટાલમાં જો ફરીથી વાળ ઉગાડવા હોય તો તેના માટે ચાઈનીઝ જડીબુટ્ટી પોલીગોનમ મલ્ટીફ્લોરમ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વાત એક રિસર્ચ પછી સામે આવી છે જેના કારણે પોલીગોનમ મલ્ટીફ્લોરમ નામ રાતોરાત ચર્ચામાં આવ્યું છે. તો ચાલો તમને પણ જણાવીએ વાળના રિગ્રોથમાં પોલીગોનમ મલ્ટીફ્લોરમ જડીબુટ્ટી કેવી રીતે ફાયદો કરે છે અને સામાન્ય લોકો તેનો લાભ કઈ રીતે લઈ શકે.
Raw Turmeric Hair Benefits: કાચી હળદરનો ઉપયોગ ખાવામાં તો તમે અનેકવાર કર્યો હશે. પરંતુ શું તમે જાણો છો કે કાચી હળદરમાંથી હેર માસ્ક બની શકે છે? કાચી હળદર વાળ માટે પણ લાભકારી છે. જો તમે આજ સુધી કાચી હળદરનો ઉપયોગ આ રીતે નથી કર્યો તો ચાલો તમને જણાવીએ વાળને સુંદર બનાવવાની આ રીતે વિશે.
Hair Wash Tips: વાળમાં શેમ્પૂ કરતાં પહેલા યોગ્ય કેર ન કરવામાં આવે તો વાળ વધારે પ્રમાણમાં ખરે છે. જો તમે પણ શેમ્પૂ કરો પછી બાથરુમમાં વાળના ગુચ્છા જોવા મળે છે તો આજે તમને જણાવીએ એવી ટ્રિક જેને અજમાવવાથી પહેલીવારથી વાળ ખરવાનું પ્રમાણ ઓછું થઈ જશે.
Winter Hair and Skin Care Tips: શિયાળામાં ધ્યાન રાખવા છતાં સ્કિન પર ડ્રાયનેસ આવી જ જાય છે. ઠંડીના કારણે વાળ પણ રુક્ષ દેખાય છે. શિયાળામાં સ્કિન અને વાળની ચમક છિનવાઈ ગઈ હોય તો તેને દુર કરવા માટે તમે એબીસી ફોર્મુલા ટ્રાય કરી શકો છો. આ ફોર્મુલાથી તમને 15 દિવસમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે.
Head Lice Home Remedies: સ્કુલમાં જતી બાળકીઓને વારંવાર માથામાં જૂ અને લીખ થઈ જતી હોય છે. જૂ અને લીખ મોટી ઉંમરે પણ થઈ શકે છે. આજે તમને એવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેની મદદથી જૂથી એક રાતમાં છુટકારો મળી જશે.