हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fiyancee
Fiyancee News
love story
વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી
સાત મહિના પહેલા જામનગરની એક લવસ્ટોરીની ચર્ચા ચારેકોર થઈ હતી. જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમને લોકોએ હીર-રાંજા, સોની-મહિવાલ, લૈલા-મજુનાના પ્રેમ જેવો ગણાવ્યો હતો. પરંતુ આ જોડીની હાલત પણ આ પ્રેમીઓની જેમ જ થઈ હતી, તેઓનો પ્રેમ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જોડી તૂટી ગઈ. જેમ ઈતિહાસમાં વર્ણાવાયેલા આ કિસ્સાઓમાં પ્રેમ અધૂરો રહી ગયો છે, તેમ જામનગરનું યુગલ તૂટ્યું હતું. પ્રેમિકા જીવનનો જંગ હારી જતા, પ્રેમી એકલો રહી ગયો. રડી પડશો તેવો આ હૃદયદ્રાવક કિસ્સો છે. જામનગરની હીરલ વડગામા નામની યુવતી, જેણે સાત મહિના પહેલા વીજ કરંટને કારણે એક હાથ અને બે પગ ગુમાવ્યા હતા, તેનુ મૃત્યુ થયું છે. ત્યારે પ્રેમિકાની આવી હાલતમા પણ આજીવન સાથ આપવા તૈયાર થનાર ચિરાગ ગજ્જર હવે એકલો પડી ગયો છે.
Dec 18,2019, 10:11 AM IST
love story
જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ
જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં પ્રેમનો પાસવર્ડ બદલાતો જાય છે. એવામાં યુવક-યુવતીઓ એકબીજાને પ્રેમ તો કરે પણ તેનું આયુષ્ય ટૂંકું હોય છે. વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી છે.
Jun 24,2019, 9:42 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ