हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
74/ 2
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gariyadhar
Gariyadhar News
Gujarat Election 2022
ભાજપે ગઢ જાળવી રાખ્યો, ભાવનગર પૂર્વમાં મેળવી ભવ્ય જીત
Bhavnagar East Gujarat Chunav Result 2022: ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપે જીત મેળવી છે. સેજલબેન પંડ્યાએ 62554 મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ ગણી શકાય છે. આ બેઠકમાં 1999થી પરીણામો ભાજપના પક્ષમાં રહ્યા છે. એકંદરે એમ કહી શકાય કે, લોકો ભાજપને મત આપતા આવ્યા છે. જેથી ભાજપની આ વોટબેંક તોડવી મુશ્કેલ છે.
Dec 8,2022, 15:17 PM IST
Gujarat Election 2022
Bhavnagar gramya Gujarat Chutani Result 2022 ભાવનગર ગ્રામ્ય બેઠક પણ ભાજપને ફાળે ગઈ
Bhavnagar gramya Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Dec 8,2022, 15:52 PM IST
Gujarat Election 2022
Palitana Gujarat Chutani Result 2022 પાલિતાણામાં કોને મળી જીત? ભાજપ કે કોંગ્રેસ...
Palitana Gujarat Chunav Result 2022: ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી અને આ વખતે પણ ભાજપે આ સીટ કબજે કરી છે. ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાએ આ બેઠક પરથી જીત મેળવી છે.
Dec 8,2022, 16:04 PM IST
Gujarat Election 2022
Gariyadhar Gujarat Chutani Result 2022 ગારિયાધારમાં આ વખતે આમ આદમી પાર્ટીનો ચાલ્યો જ
Gariyadhar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Dec 8,2022, 15:54 PM IST
Bhavnagar
વિધિની વક્રતા તો જુઓ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે માતા રોકાવા ગયા અને કાળ ભરખી ગયો!
ભાવનગર જિલ્લાના ગારીયાધારની 53 વર્ષીય મીનાબેન જામનદાસ ક્રિષ્ના એક મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા હતા. પરંતુ કોઈ કારણોસર દીકરાના ઘરે મોત નીપજ્યું છે.
Aug 12,2022, 18:50 PM IST
gujarat
પાણીદાર ગુજરાત: આ પાંચ નગરનિગમોની વ્યવસ્થા સુધારમાં મુખ્યમંત્રીએ આપ્યા કરોડો રૂપિયા
રાજ્યની પાંચ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાણી પુરવઠાની કુલ ૨૯.૮૦ કરોડની યોજનાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂર કરી હતી. ચોટીલા – દ્વારકા – માંડવી (કચ્છ) – શિહોર અને ગારીયાધાર નગરપાલિકાઓને પાણી વિતરણવ્યવસ્થા, હયાત નેટવર્કમાં સુધારા, ભૂગર્ભ સમ્પ-ઉંચી ટાંકી, નળ કનેક્શન અને પમ્પીંગ મશીનરી સહિતના વિવિધ કામો માટે રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ કામ માત્ર ૧ વર્ષમાં પુર્ણ કરવાનાં રહેશે.
Nov 28,2021, 20:31 PM IST
Gariyadhar
13 વર્ષીય તરૂણનો પગ લપસતાં તળાવમાં ડૂબ્યો, પરિવારે ઘરનો 'ચિરાગ' ગુમાવ્યો
તરુણની કલાકો સુધી શોધખોળ ચાલુ રાખ્યા બાદ લાશ ન મળતાં તળાવનો એક બાજુનો પાળો જેસીબીની મદદથી તોડવામાં આવ્યો હતો.
Jun 30,2021, 15:04 PM IST
ભાવનગર
ભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો, લોકો તોબા પોકારી ઉઠ્યા
ભાવનગરના ગારિયાધરમાં કાગડો ગાંડો થયો હોવાથી આવતા જતા રાહદારીઓને ખણક મારી પરેશાન કરે છે. જેને લીધે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
Jul 18,2019, 9:35 AM IST
Trending news
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો
Ravichandran Ashwin
R Ashwin: અશ્વિનના સંન્યાસ બાદ તેના પિતાએ કર્યો મોટો ઘડાકો, કહ્યું- મારા પુત્રને...
Gujarat To Punjab
હવે ગુજરાતથી ગાડી સીધી પંજાબ સડસડાટ દોડશે, બની રહ્યો છે નવો એક્સપ્રેવ વે
shani budh yuti
શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
jyotish shastra
આ 5 રાશિની છોકરીઓ પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી, પગલાં પડતા જ બનાવે છે ધનવાન!
Business News
દરેક શેર પર 125 રૂપિયાના નફાનો સંકેત, કાલે ખુલશે અમદાવાદ સ્થિત કંપનીનો IPO, જાણો
Business
EPFO: તમારી પીએફના પૈસા ઈ-વોલેટમાં પણ થશે ટ્રાન્સફર, ક્ચાં સુધી મળશે આ સુવિધા?
gujarat
ડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.50 કરોડનો વટવા પોલીસે હાઈબ્રીડ ગાંજો
rahul gandhi
શું ભાજપના સાંસદને ધક્કો મારવા બદલ જેલમાં જઈ શકે રાહુલ ગાંધી? નિયમ શું કહે છે
India WTC Final Scenario
કઈ રીતે WTC ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો ટીમ ઈન્ડિયાના પક્ષમાં કયા-કયા સમીકરણ