हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gas Price
Gas price News
CNG
Gas Price: સરકારની જોરદાર સ્કીમ, આ લોકોને મળી રહી છે સસ્તી CNG
CNG Price: પરંપરાગત રીતે કુદરતી ગેસનો ઉપયોગ વીજળી અને ખાતરના ઉત્પાદનમાં થાય છે. તે વાહન બળતણ CNG અને રસોઈ ગેસ PNG માં પણ રૂપાંતરિત થાય છે. અત્યાર સુધી આ ગેસ માત્ર પશ્ચિમ અને ઉત્તરીય પ્રદેશોમાં જ ઉપલબ્ધ હતો. તેનું કારણ એ છે કે સ્ત્રોતમાંથી વપરાશકારો સુધી ગેસ લઈ જતી પાઈપલાઈન માત્ર આ વિસ્તારો સુધી મર્યાદિત હતી.
Apr 12,2023, 17:40 PM IST
CNG
મોંઘવારીની મોટી થપાટ માટે રહો તૈયાર, 1 એપ્રિલથી વધશે CNG-PNG ગેસના ભાવ!
દેશમાં હાલ દરેક વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોનું જીવવું સતત મુશ્કેલ બની રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ, કાચા તેલ, ફળો અને શાકભાજી સહિત અનેક ઉત્પાદનોની કિંમતો વધી રહી છે.
Mar 27,2023, 10:12 AM IST
Gujarat Gas
જનતાને વધુ એક ઝટકો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો
ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે.
Apr 13,2022, 19:56 PM IST
CNG
મોંઘવારીનો વધુ માર! ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે 76 ટકાનો વધારો
ગેસના ભાવમાં વધારાથી ગાડી ચલાવવી અને ભોજન બનાવવું મોંઘુ બનશે. એટલે કે લગભગ ફરી જનતાને બમણો માર પડવાનો છે. જોકે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસી 2014 હેઠળ દર છ મહિનામાં નેચરલ ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે.
Sep 11,2021, 20:38 PM IST
સીએનજી
CNG અને PNGના ભાવમાં થયો ભારે ઘટાડો, અહીં ચેક કરો ભાવ
એપ્રિલ મહિનો તમારા માટે ઘણા સારા સમાચાર લઇને આવ્યો છે. તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમારા ઘર સુધી પાઇપલાઇન દ્વારા આવનાર ગેસ (PNG) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે.
Apr 4,2020, 17:29 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય