हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
General Election
General election News
Lok Sabha Election 2024
BJP એ આગામી લોકસભા ચૂંટણી માટે બનાવ્યો ખાસ પ્લાન, આ 17 બેઠકોને રાખી રેડ ઝોનમાં
BJP Plan for Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને હવે લગભગ 6 મહિનાનો સમય બચ્યો છે અને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે.
Oct 16,2023, 14:24 PM IST
કેન્દ્રીય ચૂંટણી પંચ
ચૂંટણી પંચે જાહેર કરી ગાઇડલાઇન, ચૂંટણી દરમિયાન કરવું પડશે આ નિયમોનું પાલન
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સામાન્ય ચૂંટણી માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની મહામારી વચ્ચે વિશેષ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને થર્મલ ગન જેવી વસ્તુઓ ચૂંટણી સમયે આવશ્યક રહેશે. ચૂંટણીની કામગીરી બાબતે ટ્રેનિંગ ઓનલાઇન સૂચન કરવામાં આવશે.
Aug 21,2020, 18:31 PM IST
Britain
બ્રિટન ચૂંટણી: લેબર પાર્ટીના જેરેમી કોર્બિને ઉઠાવ્યો હતો કાશ્મીર મુદ્દો
દુનિયામાં હાલ તો ભારતની બોલબાલા થઈ રહી છે. કારણ કે બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં જીતનારા બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો અને તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. વડાપ્ધાન બોરિસ જ્હોન્સનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે.
Dec 13,2019, 22:58 PM IST
Britain
બ્રિટન: ચૂંટણીમાં પ્રીતિ પટેલ સહિત અનેક ભારતીય મૂળના ઉમેદવારોની શાનદાર જીત
બ્રિટન (Britain)ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) ની શાનદાર જીત થઈ છે. બીજી બાજુ ભારતીય મૂળના પણ અનેક ઉમેદવારોએ જીત નોંધાવી છે. કન્ઝર્વેટિવ અને લેબર (Labour Party) બંને પાર્ટીઓમાંથી થઈને લગભગ એક ડઝન ભારતીય મૂળના સાંસદોએ પોતાની સીટ જાળવી રાખી છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જીત મેળવી છે. ગત વખતે સંસદ સભ્ય રહી ચૂકેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ પોત પોતાની સીટ જાળવી છે. પહેલીવાર જીત મેળવનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ગગન મોહિન્દ્રા, અને ક્લેયર કોર્ટિન્હો તથા લેબર પાર્ટીના નવેન્દુ મિશ્રા સામેલ છે.
Dec 13,2019, 18:27 PM IST
Britain
બ્રિટન: સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની ઐતિહાસિક જીત
બ્રિટન (Britain) ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી ( Conservative Party) ની શાનદાર જીત થઈ છે. પાર્ટીએ બહુમતના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો છે. 1980ના દાયકામાં માર્ગારેટ થેચરના દૌર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત ગણાઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સની કુલ 650 બેઠકોમાંથી 649 બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં બોરિસ જ્હોન્સન (Boris Johnson) ની કન્ઝર્વેટિવ પાર્ટીને 364 બેઠકો પર જીત મળી ગઈ છે. જ્યારે લેબર પાર્ટીના ફાળે 203 બેઠકો ગઈ છે.
Dec 13,2019, 15:52 PM IST
ગાંધીનગર
મહાનગર પાલિકાને સિમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા અપાયો આદેશ
મહાનગર પાલિકાને સિમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. મહાનગર પાલિકાઓનું 6 મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પુર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ભાવનગર જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં સામાન્ય ચુંટણી યોજાશે. આ ચુંટણીઓ નવા સીમાંકન સાથે નિર્ણય કરવાનો રહેશે. તમામ મનપાને નવા સિમાંકનની દરખાસ્તો તૈયાર કરી વહેલામાં વહેલી તકે સરકારને સોપવા સુચના આપવામાં આવી છે.
Nov 12,2019, 14:55 PM IST
Junagadh
જૂનાગઢ પાલિકાની સામાન્ય ચૂંટણી: BJP, Cong અને NCP વચ્ચે ત્રિપાંખીયો જંગ
જૂનાગઢ : આજે NCP મેનીફેસ્ટો જાહેર કરશે.તો આવતીકાલે ભાજપ ઘોષણા પત્ર જાહેર કરશે.ભાજપ ગોરધનભાઈ ઝડફિયા અને નીતિન ભારદ્વાજના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી પણ દેખરેખ રાખી રહ્યા છે. કુલ 15 વોર્ડની 60 બેઠકો માટે છે ખરાખરીનો જંગ જામશે.
Jul 14,2019, 13:59 PM IST
લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું, ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત
માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે, હાલ ચૂંટણી પંચમાં કયા મહિનામાં ચૂંટણી યોજવી અને કેટલા તબક્કામાં યોજવી તેના અંગે અધિકારીઓ કવાયત કરી રહ્યા છે, ટૂંક સમયમાં જ થઈ શકે છે તારીખોની જાહેરાત
Jan 18,2019, 20:13 PM IST
ભાજપ
2019 ચૂંટણીના પડઘમઃ ભાજપે કરી અત્યારથી જ બુથ લેવલની તૈયારીઓ
પક્ષના કાર્યકર્તાઓને સુચના આપવામાં આવી છે કે તેઓ સરકારી યોજનાઓનો લાભ લેનારા લોકોની યાદી તૈયાર કરે, સાથે જ જનસંપર્ક અભિયાનમાં તેજી લાવે
Nov 9,2018, 21:01 PM IST
Congress
...તો 2019ની લોકસભા ચૂંટણી આઝાદ ભારતની અંતિમ ચૂંટણી હશે: પરેશ ધાનાણી
ખેતી બચાવો અભિયાન અંતર્ગત દરેક ગામડાની ખેતીની વાચા આપવા માટે ખેડૂતોના દેવા માફ કરો નહિતો ભાજપને સાફ કરોના નારા સાથે 18 તારીખે સવારે 9 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભાના ઘેરાવની શરુઆત કરાશે.
Sep 14,2018, 19:51 PM IST
pakistan nawaz sharif
નવાઝના પરત ફરતાની સાથે જ પાક.માં વિસ્ફોટ 115ના મોત 250 ઘાયલ
નવાઝ શરીફ અનેપુત્રી મરીયમ પાકિસ્તાન પહોંચે તેની કલાકો પહેલા થયેલા વિસ્ફોટમાં પુર્વ મુખ્યમંત્રીના ભાઇ સહિત 111 લોકોનાં મોત
Jul 13,2018, 22:59 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!