हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
girl's death
Girls death News
PM report
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો વળાંક, PM રિપોર્ટમાં મોતનું કારણ સામે આવ્યું...
સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં વેકિસન ગ્રાઉન્ડ ઉપર દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ કરેલી આત્મહત્યાના ચકચારભર્યા બનાવમાં યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ટમના ફાઇનલ રિપોર્ટમાં યુવતીનું મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી થયુ હોવાનું દર્શાવાયું છે.
Nov 29,2021, 10:39 AM IST
girl's death
પોરબંદરમાં 3 વર્ષની બાળકીએ ટ્રેક્ટર ચાલુ કર્યું, તેનાં જ ટાયર નીચે કચડાઇ
પોરબંદર તાલુકાનાં કુંછડી ગામે એક બાળકીએ રમત રમતમાં ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર ગીયરમાં હોવાથી ઝડકો ખાઇ ગયું હતું. જેથી ઝટકો આવતા બાળકી નીચે પટકાઇ હતી અને ટાયર નીચે આવી જતા તેનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાથી પરિવાર શોકસંતપ્ત બન્યો છે. આ ઉપરાંત ગામમાં પણ ચકચાર મચી જવા પામી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
Dec 16,2019, 17:58 PM IST
જામનગર
જામનગર: તબીબીની બેદરકારીના કારણે 4 વર્ષની માસૂમ બાળકીનું મોત
અમદાવાદમાં હોસ્પિટલના સ્ટાફની બેકારીના કારણે બાળકીના આંગળા કાપવાની ઘટના બાદ આજે જામનગરમાં પણ તબિબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરની એક ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે પટેલ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકી મીશ્રીનું રહસ્યમય મોત થયા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
Jun 5,2019, 17:21 PM IST
Trending news
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં
Government Job
નોકરીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
Bhavnagar
બજરંગદાસ બાપાનો ઉજવાયો પુણ્યતિથિ ઉત્સવ, લાખો ભક્તો શોભાયાત્રામાં જોડાયા
Ahmedabad News
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા
Gujarat Weather
હવામાન વિભાગે કરી ડરામણી આગાહી, આગામી દિવસોમાં બરફ અને વરસાદ પડશે
Fake liquor
'Made In Kadi'...મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ